Тёмный
Vinod Mer Vlogs
Vinod Mer Vlogs
Vinod Mer Vlogs
Подписаться
સૌથી પહેલાં તો તમારા બધાં નો દીલ થી ખૂબ ખૂબ આભાર
મારી ચેનલ સુધી આવવા બદલ, મારી ચેનલ મા તમને અવનવા વ્લોગ, ધાર્મિક સ્થળો ના દર્શન, ફેમિલી વિડીયો
સાથે માહિતી અને કોઈ સારો મેસેજ મળે તેવા વિડીયો તમારા સુધી પહોંચાડવાનો મારો હેતુ છે. કે જે મારા દેશ ના યુવાનો ને
કઈક ઉપયોગી હોય. તો બસ આપ સૌને એક વિનંતી કરીશ કે ચેનલ
ને સન્સ્ક્રાઇબ અને શેર જરૂર કરશો એવી અપેક્ષા...!🙏

આ ચેનલ પર તમને શું જોવા મળશે.. ? તો,

0. Vlog
1. Gujarati vlog
2. Travel vlog
3. Gujarati village life vlogs
4. Daily vlog
5. Gujarati interviews
6. Gujarat Darshan ( મંદિરોનાં દર્શન)
7. Gujarati New...
8. Gujarat rural life
9. Gamdu
10. Village life of Gujarat
11. Gujarati culture
12. Gujarat festival celebration

👉 આવો ને આવો જો સપોર્ટ રાખશો તો ભવિષ્યમાં
આનાથી પણ શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ ચાલુ રાખીશું.

👉 દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે ચેનલનાં વિડીયો પસંદ
આવતાં હોય તો Like, Share અને કોમેન્ટ કરો.

📞 For Any Businesses Enquiry
& Sponsorship My Instagram id👇

Комментарии
@sorathiyananaji9461
@sorathiyananaji9461 День назад
ધેલા સોમનાથ આવતા હોય તો
@vinodmervlogs
@vinodmervlogs День назад
હા હું આવી ગયો છું ત્યાનો પણ વિડીયો છે
@JagdishMovliya
@JagdishMovliya 5 дней назад
જયવાનીમાજયમેનીમા
@vinodmervlogs
@vinodmervlogs 5 дней назад
વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર
@rakeshmakavana9989
@rakeshmakavana9989 6 дней назад
Jay vani ma jay meni ma
@vinodmervlogs
@vinodmervlogs 5 дней назад
Thank you🙏
@saparaghanshyam7932
@saparaghanshyam7932 6 дней назад
Wrong
@vinodmervlogs
@vinodmervlogs 4 дня назад
Right
@vijayji98
@vijayji98 8 дней назад
જય દસામા દયાકરજો મારુ બધુ દુખ મટાઙો મા દયાકરજો મા
@vinodmervlogs
@vinodmervlogs 7 дней назад
વિડીયો જોવા બદલ આભાર સંપૂર્ણ વિડીયો આ ચેનલ પર છે એ પણ જોજો
@PrakashRana-ej2oq
@PrakashRana-ej2oq 13 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@vinodmervlogs
@vinodmervlogs 12 дней назад
Jay dashama
@vidhyanandjiswami6172
@vidhyanandjiswami6172 15 дней назад
આવા વિડિયો માટે રૂપિયા ની જરૂર પડે તો મારો સંપર્ક કરજો. સીતારામ
@vinodmervlogs
@vinodmervlogs 15 дней назад
સૌથી પહેલા તો આપનો ખુબ ખુબ આભાર વિડીયો જોવા બદલ હું. હું હંમેશા ધાર્મિક મંદિરો ના વિડીયો બનાવું છું. અને અત્યારે સમાજમાં વિકૃતિઓ અને દેખાદેખી ફેલાયેલી છે સારી વસ્તુ કોઈને ગમતી નથી ફાલતુ અને હલકું જોવું અને ખરાબ સાંભળવું એવું લોકોને વધુ ગમે છે. પણ મેહંમેશા આ ચેનલ પર ધાર્મિક મંદિરો ના અને સમાજ ઉપયોગી જ વિડીયો બનાવ્યા છે અને બનાવતો રહીશ. અને એમાંથી પૈસા મળે કે ના મળે એનાથી મેં કોઈ નિસ્બત નથી રાખી. બસ મને એક શોખ છે અને મારા સમાજને મારા દેશના યુવાનોને કંઈક સારું બતાવુ છે એટલા માટે હું કામ કરું છું. બાકી ઢંગ ધડા વગરના વિડીયો આપણે પણ બનાવી શકીએ છીએ. પણ એનાથી કોઈને કંઈ ફાયદો નહીં થાય અને ઉલટાના પાપ ના ભાગીદાર અને ઇશ્વર ના ગુનેગાર બનવું પડે છે સમાજને અવળા રસ્તે ચડવી ખોટા સંદેશા ફેલાવવાથી. મને જ્યારે પણ સમય મળે ત્યારે હું ચોક્કસ કોઈ સારા સ્થળની અથવા કોઇ એવી વ્યક્તિ વિશેષની મુલાકાત લઈ લઉં છું. બસ આપની પાસે કોઈ રૂપિયા ની આશા નથી રાખતો પણ એક વડીલ તરીકે સારા આશીર્વાદ આપજો અને અમારા ધાર્મિક વિડીયો ને બીજા સુધી પહોંચાડજો🙏🙏🙏
@vidhyanandjiswami6172
@vidhyanandjiswami6172 15 дней назад
આવા વિડિયો મોકલતા રેજો જે ને કારણે ધાર્મિક જન સહુ ને લાભ મળે
@vidhyanandjiswami6172
@vidhyanandjiswami6172 15 дней назад
વાહ ભગવાન નાં દર્શન કરવા ધન્ય વાદ
@cartofmeldi3570
@cartofmeldi3570 17 дней назад
આ મનીદિર કઈ જગ્યાએ આવેલુ છે ભાઈ
@vinodmervlogs
@vinodmervlogs 16 дней назад
Jasdan ni baju
@jayshreeyadav5633
@jayshreeyadav5633 19 дней назад
Bhai tame bau vadhatebpadtu bolo cho. Pujari ne bolva do. Chapla na bano. Have pachi video banavo to je te vyakti ne bolva dejo.
@vinodmervlogs
@vinodmervlogs 19 дней назад
સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ અને આટલી સારી કમેન્ટ કરવા બદલ🙏 ખરેખર તમે આ બાબત ઉપર મારું ધ્યાન દોર્યું છે એ મને ખૂબ ગમ્યું. હમણાં થોડા સમયથી ઓછા વિડીયો બનાવું છું પણ હવે ફરીથી જયારે પણ નવો વિડીયો બનાવું ત્યારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખીશ. વધારે સલાહ સુચન હોય મને ઇનસ્ટાગ્રામ મા DM કરી શકો છો. Thanks again...
@DevjibhaiPanchasara-ot5xr
@DevjibhaiPanchasara-ot5xr 21 день назад
Jay Ramdevpir
@vinodmervlogs
@vinodmervlogs 21 день назад
જય રામાપીર દેવજીભાઈ 🙏
@user-nu7dz4ny6r
@user-nu7dz4ny6r 21 день назад
Jay ramapur
@eduangel1
@eduangel1 22 дня назад
nice video 👌
@vinodmervlogs
@vinodmervlogs 21 день назад
Thank you dhaval.
@gangarampanchal7516
@gangarampanchal7516 22 дня назад
Jay shree Ramdev Pirji Nmo Nmh
@vinodmervlogs
@vinodmervlogs 22 дня назад
જય રામાપીર વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બસ આવી રીતે વિડીયો ગમે તો લાઈક શેર કરતા રહેજો.
@homergamingff970
@homergamingff970 23 дня назад
જય રામદેવપીર
@user-nu7dz4ny6r
@user-nu7dz4ny6r 24 дня назад
જય ખેતલીયા દાદા સૌનું ભલું કરે
@vinodmervlogs
@vinodmervlogs 24 дня назад
Thank you so much
@homergamingff970
@homergamingff970 25 дней назад
જય ખેતલીયા દાદા
@vinodmervlogs
@vinodmervlogs 25 дней назад
Thank you so much😊
@user-go9xp2xu9p
@user-go9xp2xu9p 26 дней назад
હેલો તમે ઇંસ્ટાગ્રામ ઉપર મેસેજ કેમ નથી જોતા ભાઈ
@vinodmervlogs
@vinodmervlogs 26 дней назад
Instagram hu bahu ochu vaparu chu, time male tyare jov chu. Baki tame mara badha video jovo che mate aap no aabhari chu.
@vipulmer7884
@vipulmer7884 26 дней назад
Jay khelta dada
@vinodmervlogs
@vinodmervlogs 26 дней назад
🙏🙏🙏
@user-go9xp2xu9p
@user-go9xp2xu9p 26 дней назад
જય ખેતલા બાપા
@vinodmervlogs
@vinodmervlogs 26 дней назад
🙏🙏🙏
@azharuraj4856
@azharuraj4856 28 дней назад
કેપસન માં દુકાન નંબર નાખો
@vinodmervlogs
@vinodmervlogs 28 дней назад
હા ભાઈ હવેથી ધ્યાન રાખીશ અને વિડીયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર
@user-oh5qv3qt2e
@user-oh5qv3qt2e Месяц назад
Good job
@JituBhai-wm8hv
@JituBhai-wm8hv Месяц назад
આ બાવા ને કહો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહો છો
@vipulmer7884
@vipulmer7884 Месяц назад
Mast vlog
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, બસ આવી રીતે વિડીયો ગમ્યો હોય તો તમારાં પ્રતિભાવ આપજો અને વિડીયો ને લાઇક શેર કરજો...thank you.
@homergamingff970
@homergamingff970 Месяц назад
વાહ ભાઈ વાહ સલામ છે આ માણસ ની ચતુરાઈ ને
@VinodMerOfficial
@VinodMerOfficial Месяц назад
ખુબ સરસ વ્લોગ વિનુભાઇ
@user-nu7dz4ny6r
@user-nu7dz4ny6r Месяц назад
Bhai pase Bahu buddhhi cho ho baki bhantar karat gantar vadhu
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
Thank you
@vinodnivatu22
@vinodnivatu22 Месяц назад
અતિ સુંદર રજુઆત કરી VINODBHAI
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
Thank you so much😊❤
@user-go9xp2xu9p
@user-go9xp2xu9p Месяц назад
ઓહો કેટલાં બધાં દિવસે વિડિયો આવો સરસ મજા આવી ગઈ
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
બસ આપ બધા જોતા રહેજો 🙏
@user-go9xp2xu9p
@user-go9xp2xu9p Месяц назад
હર હર મહાદેવ
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
મહાદેવ હર🙏🙏🙏
@ranchhodrojasara156
@ranchhodrojasara156 Месяц назад
Vah bhai nu mind jordar che
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
Thank you🙏
@maheshzapadiya6590
@maheshzapadiya6590 Месяц назад
પેલી કોમેન્ટ આપણી
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
અરે મહેશભાઈ આપનો ખુબ ખુબ આભાર ભાઇ બસ આવી રીતે સ્પોટ કરજો, અને વિડીયો ગમે તો લાઇક શેર કરજો🙏
@maheshzapadiya6590
@maheshzapadiya6590 Месяц назад
@vinodmervlogs દરરોજ બ્લોગ મુકજો
@naynamalvinaynamalvi163
@naynamalvinaynamalvi163 Месяц назад
Jay sawminarayn 🙏🌹🙏 Rajkot🎉
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
જય સ્વામીનારાયણ🙏 અને વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો.
@priteshsaraf
@priteshsaraf Месяц назад
ક્યા છે દુકાન
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
Alang ma aaveli che
@user-ux6bb7sj6z
@user-ux6bb7sj6z Месяц назад
અલગ. ની વસ્તુ મેળવવાનું એડરશ. આપો
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
Alang ma alag alag plot hoy che tya thi badhu mali rahe che
@user-go9xp2xu9p
@user-go9xp2xu9p Месяц назад
જય બજરંગ બલી
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
🙏🙏🙏
@veergujarati01
@veergujarati01 Месяц назад
Very nice brother
@user-go9xp2xu9p
@user-go9xp2xu9p Месяц назад
Jay mataji
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
🙏🙏🙏
@kanjitokraliyakanjitokrali668
@kanjitokraliyakanjitokrali668 Месяц назад
હા બધા મજામા હૌ
@user-go9xp2xu9p
@user-go9xp2xu9p Месяц назад
હા છયી તો મજા માં પણ તમારા વિડિયો વગર મજા નથી આવતી
@raghuchauhan2492
@raghuchauhan2492 Месяц назад
Om Namh Shivay Jay Mataji
@vinodmervlogs
@vinodmervlogs Месяц назад
આપ મારાં વિડીયો જોવા છો એ બદલ આપનો દિલથી આભાર ભાઇ. 🙏
@raghuchauhan2492
@raghuchauhan2492 2 месяца назад
Jay Khetala Bapa Jay Mataji
@vinodmervlogs
@vinodmervlogs 2 месяца назад
Khub khub aabhaar bhai video jova badal🙏
@aworldonline.v.6429
@aworldonline.v.6429 2 месяца назад
😊😊😊