Welcome to the Spark Today News - Gujarat's Local News Channel, your premier source for the latest news and updates from the vibrant city of Vadodara & Gujarat, India. As a trusted local news channel, we are committed to delivering accurate, timely, and comprehensive coverage of events and stories that matter most to the residents of Gujarat.
At Spark Today News, we understand the importance of staying connected to your community. Our dedicated team of journalists and reporters work tirelessly to bring you the most relevant news, ranging from local politics, education, health, business, entertainment, sports, and much more. Whether you are interested in the latest developments in your neighborhood or want to stay informed about the broader issues impacting Gujarat, our channel is here to provide you with reliable information.
We pride ourselves on our journalistic integrity and adhere to the highest standards of reporting.
અલા બઘા વડોદરા વાસી બઘા સંપ કરી વેરો ભરવાનો બંઘ કરો ,એની મેળે કોર્પોરેશન ના અઘિકારીઓ રાગે પડી જશે,જેલ ભરો આંદોલન કરવાની પણ તૈયારી કરો ,આપળે દોડ દોડ ના કરવાનું હોય ,એ જ એની મેળે હાડભૈઇ કરતી દોડતી આવશે😢😮😅
તાજેતર મા જ PI એ જેમ નામદાર હાઇકોર્ટ એ 3 lack નો સુરત ના PI એ વકીલ ને લાત મારનાર ને દંડ ફાટકરેલ છે તેમ લાઠી મારનાર ને 5 LAK નો દંડ ફટકારી આ વર્દી નો રોફ જમાવનાર ને કાર્યવાહી કરાવી જોઈએ..... આ પ્રજા ને મારનાર ને હાઈકોર્ટ મા કેસ કરવો જોઈએ.... જેથી કલ ઉઠી બીજો કોઈ અધિકારી ડંડો ઉપાડતા 10000 વાર વિચારે..... જાગો... જાગો..... જાગો..... શું આરીતે પ્રજા ના રક્ષક ભક્ષક બની શકે ખરા???? તાત્કાલિક ડિસમિસ કરવા જોઈએ કે કેમ? ?