Helping to Indian people farmer labour students and villagers to make batter India ખેડૂત મજૂર વિદ્યાર્થી ગ્રામજનો તથા ગ્રામ્ય અધિકારીઓ ને મદદરૂપ થાવા નો પ્રયાસ -PM Modhawadiya
ભાઈ આપનો વીડિઓ બહુ જ સરસ અને કામ્દાયક છે ,આપનો આ વીડિઓ જોઇને અલગ રેશન કાર્ડ કરવાની કામગીરી આજે પ્રથમ વખત સફળતા પૂર્વક પૂર્ણ થઇ છે ,આપનો ખુબ ખુબ આભાર .અપેક્ષા છે આપ ગુજરાત ના તમામ vce માટે આવા વીડિઓ બનાવીને પ્રોત્શાહન આપતા રહેશો ,જય જય દ્વારકાધીશ ,
જેને વારસાઈ નખાઈ છે એને પ્રતિવાદી ના એડ્રેસ પોતાના ઘર નાં એડ્રેસ પર એક પર નોટિસ બજાવી છે , એક જ એડ્રેસ વાદી એન્ડ પ્રતિવાદી ના એન્ડ વાદી e ઓનલાઇન અરજી કરેલ છે હવે direct વિરોધ નાં કરવો હોય indirect વિરોધ કરવો હોય તો
કાલે ઓનલાઇન rts appeal - deputy collector or mamladtar - collector ne appeal karel જોવા માટે Ircms માં જોતો ટો Rts-d( rts -dele,) Number 1 થી ચાલુ કર્યું -2024 પણ નો record found ayu To આ લોકો ડેલે માટે કોઈ અલગ થી નંબર provide કરે છે કેહ સુ ? તમારી પાસે કોઈ ની કોપી હોઈ ટો મોકલો
Sir father name ma hospital registration ma maheshbhai lakhavyu hatu pan dhaklo kadhavati vakhte maheshkumar karavavu che to shu documents joie birth date na 38 divse pachi balak nu nam naodhavti vakhte father na nam sudharo thase
Sir hospital registration ma father nam ma kumar thy gayu che ane birth date na 40 divse thay gaya che to correction ma bhai thai jase jo ha to shu documents joie please reply