નમસ્કાર મિત્રો.. હું છું અમિત પટેલ સ્વાગત છે તમારૂ CINEMA SHOW ચેનલ પર 🙏 જો તમને પણ મારી જેમ ફિલ્મો જોવાનો શોખ છે તો ચેનલ ને SUBSCRIBE કરી દો.. અહીંયા હું દર વીક માં રિલીઝ થનારી ફિલ્મ, વેબ સિરિઝ જોઈને મારું મંતવ્ય શેર કરું છું.. હિન્દી, ગુજરાતી તેમજ પબ્લિક રિવ્યૂ અને અન્ય મૂવી ના સાચા અને સચોટ રિવ્યૂ જોવા મળશે.. સપોર્ટ બનાવી રાખજો ❤️ ધન્યવાદ 🙏
Liked this picture very much. Love stories among young ones and old love story between two parents during their college days' life and there after meeting once again in their children's matrimonial matter very nicely presented. Performance of all liked. Photography, comedy and tragedy moments between Deven n Prachi impressed. Must watch able by all.