રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સમરસ ગામ ના કસબી કલા ના કારીગરો ને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ. ભુજોડી ગામ વિશ્વ ફલક ઉપર કચ્છ નું ગુંજતું ગૌરવ છે. કચ્છ વણાટકામ નો " સોના નો હાર"છે.
ખૂબ સુંદર કુદરતી સૌંદર્ય થી ભરપૂર સ્થળ છે. પરંતુ હા લોકવાયકા લોકવાયકા જ ગણાય ! કારણ કે આ બૌદ્ધ ગુફાઓ છે તો પાંડવો ની ગુફા ન હોય ! જો એને બન્યાને ૨૦૦૦ વર્ષ થયાં હોય તો બૌદ્ધ ના સમયે પાંડવો ન હોય. બૌદ્ધ ગુફાઓ અજંતા ઈલોરામા બની છે જે આજથી ૧૩૦૦થી૨૩૦૦ વર્ષ દરમ્યાન બની છે એટલે આ સમય દરમ્યાન પાંડવો હતા ? આમાં સાચું શંસોધન થવું જોઈએ. 🙏🙏🙏