Тёмный
Mehta shyam
Mehta shyam
Mehta shyam
Подписаться
Hello every one thank you for visiting the channel
my name is shyam mehta

Dosto આપણી આ channel par RU-vid સાથે જોડાયેલી tips - tricks,Unboxing ,Review ,Tech news તમામ વસ્તુ તમને મળશે channel સબસ્ક્રાઈબ subscribe jarur kare 😊😊

For Sponsorship & Business
Enquiries :- indianvlogbyshyammehta@gmail.com

Unbelievable dhrangadhra
3:30
3 года назад
surendranagar drone yatra
1:02
4 года назад
Комментарии
@bcvaghelavaghela7427
@bcvaghelavaghela7427 2 месяца назад
ભાઈ માણેરો અને જાણેરો નાના બાળ હતા, એમણે નાના હોવાના કારણે યુધ્ધ નહોતા કર્યા
@rohitparaliya_07
@rohitparaliya_07 3 месяца назад
Jankari aem aap.....👌👌👌🔥
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 3 месяца назад
ઊંચો ગઢ ગિરનાર વાદળથી વતું કરે મરતા રા ખેંગાર ખડેડી ખાંગો ન થયો....
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 3 месяца назад
મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે ગયો ચડાવનાર જીવતા હસે તે જાતર આવશે...
@PrakashMehta-ii8yw
@PrakashMehta-ii8yw 3 месяца назад
સરસ
@PrakashMehta-ii8yw
@PrakashMehta-ii8yw 3 месяца назад
બધાં નાં location મૂકવા જોઈએ
@yashvantpattani5237
@yashvantpattani5237 4 месяца назад
Lajawab.Video.Great.Work
@HBR1987
@HBR1987 4 месяца назад
ખુબ સરસ માહિતી
@manjulabenpatel3171
@manjulabenpatel3171 5 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@KrishnaGandhi-ot9rs
@KrishnaGandhi-ot9rs 6 месяцев назад
@krishnagosvami864
@krishnagosvami864 6 месяцев назад
Josi nam nathi atak che
@mukeshdave1134
@mukeshdave1134 6 месяцев назад
Chhole bhature wala
@PRASHANT-nf8bg
@PRASHANT-nf8bg 7 месяцев назад
JAY MA MELDIMATAJI
@SuhagThakor-g1i
@SuhagThakor-g1i 8 месяцев назад
bhai nakti Vaav no itihash to ko kai khabar pade
@manishpatela-pt3co
@manishpatela-pt3co 8 месяцев назад
Bhai cachi khber na hoy to khota video na banavay ok
@jiteshgadhadara8247
@jiteshgadhadara8247 9 месяцев назад
Amadavad aavo to rani rudabai adalaj ni vav ma jivan nu balidan aapyu hatu sati ranakdevi ni jem to rani rudabai no mahel kya aavelo che teno video jarur thi batavjo
@jiteshgadhadara8247
@jiteshgadhadara8247 9 месяцев назад
Next video ma sati ranakdevi na mahel no zarukho temaj teo Khodiyar vagheshvari mandir jata hata te mandir teno rasto batavjo
@PatelRanjan-u1p
@PatelRanjan-u1p 9 месяцев назад
Good bhai
@ravubhavaghela257
@ravubhavaghela257 11 месяцев назад
મહારાજ રાણકદેવી ને સંત મહાત્મા ને આપેલ હતા ને પછી તે મહાત્મા એ હડમત કુમારે ને આપેલ હતા
@jnprajapati3465
@jnprajapati3465 Год назад
મોટા ભાઈ વિડિયો સારો બનાવ્યો છે પણ થોડું બોલવા નું સુધારી દયો તો ઇતિહાસ જૉવા ની મજા આવે ... કુંભાર (પ્રજાપતિ) ને જે રીતે તમે ઊંચ નીચ કરતા જણાવાયા છે એવું ખરેખર હતું જ નહિ ... હળમત કુંભાર ને રાજા ના દરબાર માં ક્યારેય એવું કિધુ જ નથી એ દીકરી ક્યાં મળ્યા એ સત્ય વાત પાટણ ના કવિરાજ ને જ કિધુ છે . એને પેહલા ના સમય માં ધર્મશાળા નહોતી ત્યારે રાતવાસો કરવો લોકો કુંભારભગત ના ઘરે રોકાતા . અત્યારે પણ કુંભાર ને ભગત કેવાય છે અનું કારણ જ આ હતું કે કુંભાર ભોળા , અને ધાર્મિકવૃતી વાળા હોતા... ઇતિહાસ જોઈ લ્યો આજે બી ગામડા માં લગ્ન હોય ત્યારે કુંભાર ને ઘરે જ ગોત્રજ પુજવા જાય છે... નવરાત્રી માં લેવાતો માતાજી નો ગરબો કુંભાર જ તૈયાર કરે છે... ભક્ત પ્રહલાદ ને ધર્મ ને માર્ગે લઈ જનાર શ્રી બાઈ એ કુંભાર જ હતા... અત્યારે બી મોલડી ના કાઠી દરબાર ના ગુરુ સતાધાર ની પરંપરા માં જેનું મૂળ છે એ મેપાભગત પોતે કુંભાર જ હતા... સુરેન્દ્રનગર નાં પીપળીધામ માં અખંડ સદાવ્રત ચલાવતા અને જેમને રામદેવ પીર પોતે સપના માં કોલ આપી ને પોતાને આંગણે સદા રહીશ એવું વચન આપતા ગયા એ સવારામ બાપા કુંભાર જ હતા.. અરે કચ્છ નો કાળો નાગ જેસલ જાડેજો જ્યારે સુધરર્યા ત્યારે જ્યારે કામ ની શોધમાં અંજાર ની બજાર માં આવ્યા ત્યારે એમને આશરો આપનાર કુંભાર જ હતાં... અરે મહારાષ્ટ્ર માં પોતાની ભક્તિ ના બળે મરેલો દીકરો સજીવન કરનાર અને પતિ ના બંને હાથ કપાઈ ગયેલ હોવાથી જેમના માટલા ઘડવા પોતે ભાગવાન ને કુંભાર નો વેશ ધારણ કરી પૃથ્વી પર એમના કામ માં મદદ કરનાર એ ગોરા ભગત કુંભાર હતા... પાટણ પાસે પજ્ઞનાભ સંત થઈ ગયા જે પોતાના મિત્ર ને ઘરબેઠા તિર્થ સ્થળ ના દર્શન કરાવતા એ કુંભાર હતા મનઆવા તો કેટલાય ઇતિહાસ છે જેની ધાર્મિક પ્રસંગો સાથે જોડાયેલી જે ની આપને ખબર નથી... એટલે કુંભારભગત ધાર્મિક, અને ભોળા હોય શકે છે .. પણ તમે ઊંચ નીચ માં ભેદ ભાવ દેખાડો છો એ ખોટું છે..
@shivminiplex4326
@shivminiplex4326 Год назад
we are already equipped with UPS. there might be some problem when you visited . We are not charging for parking .
@Mehtavlog
@Mehtavlog Год назад
Sir ground reality is different પાર્કિંગ ચાર્જ ના 20 રૂપિયા વસૂલી કારેજ છે ને પહોજ ( receipt ) પણ આપે છે , પાર્કિંગ ચાર્જ તેમજ થિયટર માં આપેલ તમામ ઓપીનયન એ મારો પોતાનો અનુભવ સેર કારેલ છે .. જે સાચો જ છે... કદાચ ઉપર સુધી તમને ના ખબર હોય તો એકવાર ground reality ચકાસ સો ..
@jayrajsinhsaravaiya7806
@jayrajsinhsaravaiya7806 Год назад
Jay mataji.
@vivansanghvi6260
@vivansanghvi6260 Год назад
Tamari ada upper bash’s fida chhe
@kushalgadhavi8611
@kushalgadhavi8611 Год назад
Barot barot kar ma bhai e Charan dev hata ne sidhraj jayshing na ભર દરબાર મા આખું કાઢી ને કાઢી નાખી ભાઇ
@KiritParmar-y3c
@KiritParmar-y3c Год назад
Kumbharne ranak rayan na zad niche madi hati aetle ranak naam padyu hatu
@upendrashah1596
@upendrashah1596 Год назад
તમારો મોબઈલ નંબર કહેશો surendranagar વિશે જાણવું છે
@AmratDesai-hd8gp
@AmratDesai-hd8gp Год назад
ભાઈ આ વાત 50 ટકા ખોટી છે
@dnparmar1543
@dnparmar1543 Год назад
આ ઇતિહાસ સાચો નથી આ રજપુત રાજાઓએ "બાયડિઑને "દારુ" પાછળ આખા રજવાડા ખોયા સાલા હરામીના પેટના
@asdigitalpatan393
@asdigitalpatan393 Год назад
વાત સાચી છે પણ અમુક શબ્દો ખોટા છે રાણકદેવી સગાઈ બાળપણ માં સિદ્ધરાજ સાથે થઈ હતી રાજ ખેંગાર પ્રેમ કરીને ભગાડીને લઈ ગયો હતો પાટણ નાક કપયુ એટલે સિધ્ધરાજ સોલંકી ચડાઈ કરી હતી
@dagbharajput4083
@dagbharajput4083 Год назад
તે સાચુ છે રા ખેગાર ને ખબર પડી કે સિદ્ધરાજ જય સિહ નુ નાળિયેર અહીંયા અપાણુ શે ને તે કન્યા ખુબ રૂપાળી છે તોજ આપ્યુ હોઈ તેથી તેને પ્રેમ ન હતો પરંતુ સરૂપવાન હતી એટલે જબરજસ્તી થી રથ મા લય ગયો હતો
@lamkabhai3388
@lamkabhai3388 Год назад
ખૂબ સરસ જાણકારી બદલ ખુબ ખુબ આભાર
@keyurbhai6598
@keyurbhai6598 Год назад
gokul dhosa ma koy hotu nathi khali hoy chhe .
@hemalpatelpatel1810
@hemalpatelpatel1810 Год назад
ભાભી ભજીયા સાવ બક્વાસ કેહવાય.
@taktakastudio8272
@taktakastudio8272 Год назад
આ લૂટે છે
@HasmukBhavsar
@HasmukBhavsar Год назад
Ft
@rajeshbhaiparmar5493
@rajeshbhaiparmar5493 Год назад
G.n💕
@bijalbhai5067
@bijalbhai5067 Год назад
❤🎉Jay ho bhai supar mahiti 🎉🙏🙏🇮🇳🇮🇳🚩🚩Jordar vidio 📸📸👌👍
@Moon_776
@Moon_776 Год назад
www.youtube.com/@EnglishPoetryEnglishPoet-uo4fj
@daydreamer3375
@daydreamer3375 Год назад
Maaaa❤
@kishansatani4081
@kishansatani4081 Год назад
Ha gj 13
@kishansatani4081
@kishansatani4081 Год назад
G j 13 ha
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 Год назад
👍🏻👌🏻
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 Год назад
❤❤સરસ
@vijayalad4255
@vijayalad4255 Год назад
યજમાન તર અંદર, યશ. હર ઉત્તર તમ
@dhambhadodiya4446
@dhambhadodiya4446 Год назад
Ha amaru સુરેન્દ્ર નગર
@ashvinpandya6509
@ashvinpandya6509 Год назад
🙏 જય માતાજી 🙏
@mahihairbeautyparlour
@mahihairbeautyparlour Год назад
Khub sarash mahiti aapi
@rajbhazala6820
@rajbhazala6820 Год назад
Imp. Info
@lrm177
@lrm177 Год назад
Jay ho Hindu sanskruti 👌 ♥️ ❤️
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 Год назад
ખૂબ સુંદર 👍
@divyathorat6656
@divyathorat6656 Год назад
Jay mataji