🙏 પ્રણામ ગુરુજી 🙏 ખુબજ સરસ ક્યાંક એવુ સાંભળી u છે કે નવકાર મંત્ર ની navakarvali ગણીએ એ લખવાની નહીં કેટલી ગણી એવુ 9 લાખ નવકાર ગણવાના bt એ ગણવાની નહી આટલી ગણી એવુ Is it true?
અતુલભાઇ ખૂબ ખૂબ ધન્યવાદ ખરેખર તમને સાંભળીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય છે અમે સર્વો માટે તમે જે કલ્યાણ મિત્ર નહીં પણ વડીલ તરીકે એક સારથી તરીકે જે તમે અમને જ્ઞાનમાર્ગ દેખાડો છો તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અનુમોદના તમને જ્ઞાનના મોતી પીરસવા માટે