મારા વાલા મિત્રો આપ સૌ ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 આપણી you tube ચેનલ"પ્રાચીન જ્ઞાન " મા આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે મિત્રો આ ચેનલ મા તમને ધર્મ, શાસ્ત્રો નુ જ્ઞાન, ભગવાન ના સમય ની કથા, વ્રત કથા, પૌરાણિક કથા, ગુજરાતી વાર્તા, ધાર્મિક વાર્તા, જ્ઞાન ની વાતો, આપને સંભળાવા મા આવશે! જો આપને આ વિડિઓ પસંદ આવે તો, આપનું સ્વાગત છે, "પ્રાચીન જ્ઞાન ચેનલ મા "
@@GujaratiDharmikVarta તમે yt studio માં વીડીયો upload કરતી વખતે એક નવી update આવી છે altered content માં શુ સિલેક્ટ કરો છો yes કે no કે અથવા કઈ પણ સિલેક્ટ નથી કરતા ?
તમે વાર્તા ધ્યાનથી સાંભળજો એટલે તમને ખબર પડી જશે, કથામાં વર્ણન કર્યું છે, ફુલ છોડ કે ઝાડમાં પાન કી ડાળી કાપવાથી દૂધ નીકળતું હોય અને કાંટાવાળા છોડ વૃક્ષ હોય એવા ન લગાવવા જોઈએ, અને આ વિડીયો માત્ર ઘરના આંગણામાં કેવા વૃક્ષ લગાવા છોડ લગાવવા એના માટે છે, બહાર બગીચામાં ગાર્ડનમાં શેરીઓમાં રસ્તામાં તમે જે પણ વૃક્ષ લગાવવાના હોય એ લગાવી શકો છો