નમસ્કાર🙏 મિત્રો હું વલસાડ જિલ્લાના એક નાનકડા ગામમાં🏡 રહું છું. મારી ➡️RU-vid CHANNEL KBHAJAN માં તમારૂં સ્વાગત છે.દરેક ગુજરાતી ની માફક મને પણ અવનવા ભજન તેમજ ડાયરનો ખૂબ શોખીન છું. મિત્રો મારી ચેનલ માં તમને ગુજરાતી રેકોર્ડિંગ ભજનો સાંભળવા મળશે.આ ચનેલ ના માધિયમ થી મારો કોઈ ઉદ્દેશ નથી કોઈ ધર્મ પ્રતીએ ખરાબ પ્રદર્શન કરવાનો જેથી મિત્રો ચૅનેલ ને SUBSCRIBR . LIKE.👍અને SHARE 🤳જરૂરથી કરજો. 🔯સદગુરુ દેવકી જય.🔯 સદગુરુ કૃપા. 🕉️જય મોગલ.🕉️ 🇮🇪જય હિન્દ.🇮🇳