હા જે થાય એ શેવા કરવી ભજનકીરતન દાનપુણય ભાવથી કરવા પણ કોઇને દુખ લાગે એવુ વાણી વરતન ન કરવુ માબાપ ભાઇ બહેનો દીકરીઓની શેવા કરવી કોઇનેનડતર રૂપ ન બનો એટલે બસ
અને ભાઇઓ મન કારણ ઉડશે તયાલગી મન ધુણવાનુ શે માતા કોઇદી ધુણતીનથી માતાથી અંતરયામી જગજનની શે એને તમે સામાન્ય ન સમજો એ ધુણેનહી મન કારણ શે એ વુમન ધુણાવે શે માતા જગજનની કોઇદી કોઇને કાઇ કેતીજ નથી એ ફકત પરેમનેવશ શે એને સૌ સરખાજશે આપણે જ વહાલા ચૌલા કરીયે છીયે માતાના કોઇદી રમત ન કરે એતો સત્ય શકતી શે અસત્ય નથી ધુણવુ એ અસત્ય શે મનનુ કારણ જો નીકરી જાયતો માતાજી તો શાક્ષાત દેવી શકતી જગજનનીશે એ ને કાઇ નડતું એનો કોઇનો આભડશેઠ લાગતો નથી આભડશેઠતો મનમા ભરેલો વહેમ શે
માતાજી એટલે ઇશ્વર જ શબ્દ એજ ઇશ્વર કહો માતાજી કહો કોઇપણ દેવદેવી કહો એ વાત અને વસ્તુ એકશે એજ ઇશ્વર શે એ સર્વ વયાપક શે એજ જડ મા અને ચેતનમા સર્વ વયાપક શે પણ ફરક એટલોજ કે જડ મા એટલે જે હલનચલન ન કરીશકે એને જડ કેવાય હલીશકે એ ચેતન કેવાય હલીશકે એમા પ્રગટ માતાજી હોયશે અને ન હલીશકે એને જડ કેવાય પણ ન હલી શકે એ જડ શે એને ચલાવવાવારો જેની અંદર ચેતનશે એ જડને હલાવી શકે પણ કીમત હસતી તો જેમા પરગટ ચેતન શે એ શકતી માન શે કારણ કે પ્રગટ માતાજી તો જેનામા ચેતન સ્વરૂપે સબદ સ્વરૂપે શે એમાજ શે બાકી જડ મા ચેતનમા સર્વ જગયાયે શકતી રૂપે એટલે શબદ રૂપે વયાપક શે પણ આપણામા પ્રગટ શે એટલે પરગટ હોવાથી પરગટની જ કીમત વધારે એટલે હોયશે કે આપણામાંઆપણા દેવદેવી ભગવાન ઇશ્વર કુદરત સબદ સવરૂપે પ્રગટ હોવા છતાય આપણને આપણી ખબરનથી એટલે આપણેજ આપણી બનાવેલ મુર્તિ ઓમા આપણે ભાવ શ્રદ્ધા રાખીયે છીયે પણ એ જ મુર્તિ આપણી બનાવેલ શે અને આપણુ શરીર રૂપી મુર્તિ એક પાણીના બુદમાથી ઇશવર રૂપી શકતી માતાજીની બનાવેલ શે અને એજ મુર્તિ બનાવીને એજ માતાજી શકતી આપણા સવાસને ચલાવનાર શે એ આપણને ખબરનથી અજાણ છીયે એટલે આપણે બહારનો કલ્પિત માણસની બનાવેલ મૂર્તિનો શહારો લય રહયા એટલે છીયે કે સત્યની આપણને ખબરનથી એટલે કાકતો શહેરો લેવો જરૂરી શે કારણકે નહીતર બીલકુલ નાસતીક આ સમાજ થય જાય આગળમાટે સમય ખરાબ હશે એવુ રૂષી મુનીયો ને ખબરહતી એટલે મંદીરોની સ્થાનમાં કરવામા આવી શે મુર્તિ ઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી શે બાકી મંદીરોની સ્થાપનાથી ત્રેતા યુગથી શરૂવાત રૂષી મુનીયો મહા પુરુષો અંતરયામી હતા એટલે એ કરેલીશે બાકી હકીકતમા તો પહેલા મહાપુરુષો ના આશ્રમો શીવાય કાઇનહતુ એમાજ સર્વ પ્રકારનો અભ્યાસ આદયાતમીક જ્ઞાન પ્રગટ આપતાહતા એટલે આશ્રમો શીવાય કાઇ ન હતુ એટલે સત્ય તો હકીકતમા આપણી અંદરજ શે એનો અનુભવ કરવાની જરૂર શે એને શોધવાની જરૂર શે એજ એક રસ્તો સનાતન સત્ય શે બાકી ભાવ પ્રેમ સર્વ થી જીવમાતર થી હોવો જોઇએ એ નહોય તો ગમેતેટલી પુજાપાઠકરો પણ જીવનમા સત્યતા પ્રેમ દયા ન આવીતો એ આપણો ટાઇમ વેસ્ટ ગણાય કેમકે આપણે ચાલતાહોય અને આપણો રસતો જો ન કપાતો હોય તો એટલે આપણામા વયવહરી ક અને ધાર્મીક સત્યતા ન પરગટથાય તો એ રસતો કપાયો નથી એ એનો પુરાવો શે એમ આપણે કાઇક વસ્તુ ખોવાણીહોય બીજે અને સોધીયે બીજે તો એ આપણી ભુલ આપણી બેદરકારી શે એટલે આ જગતમા માનવ દેહ મલયો હોયતો આપણને આ દુનીયા દેખાડનાર પેલા ભગવાન ઇશ્વર માતાજી આપણા માબાપ શે ગણપતિને કોઇ દેવદેવીને શોદયા નથી બસ અડષઠ તીરથ માબાપને ચરણે સમરપણ થયગયા એટલે પેલા પાટલે પુજાય શે એવુ કાક સમજણ પડવી જોઇએ કહી લોકો કહે એમ ભલે સારુ હોયતો કરવુ જોઇએ ધર્મ અરથે દાનપુણય સાધુ સંતો ભકતો મહાપુરુષો બરાહમણો ની શેવા કરવી જોઇએ પણ આપણી અંદરરહેલ શકતીને જાગ્રત કરવાનો રસતો કોઇ બતાવતું નથી એટલેતો આપણી દુરદશા મટતીનથી દુરદષા એટલે આપણે આપણને ઓરખતાનથી અને બીજાને ઓરખવા શોધવા જ ય છી એ આપણી મોટી ભુલ શે જોઇ કાઇ આપણાથી નજીકહોય તો આપણી અંદરજ શકતી રહેલ શે એને ઓરખવાનો રસ્તો શોધીલેવો જોઇએ
ગુરુદેવ આજ રમા એકાદશી રહ્યા છી ને તમે આમાં એકાદશીનું નું કિધુ કર્ણાટક માં આવી રીતે રહે છે તે જાણવા મલ્યું અમે પણ રહેવી છી એકાદશી દસમી ના દિવસે એકટાણું અગીયાર રસ નું ફળાહાર અને બારસ નું એકટાણું કરવી છી અત્યારે ચાતુર્માસ ચાલે છે તેના એકટાણાં ચાલુ છે ચાર મહિના નાં. જય ગુરુદેવ