Тёмный
K S Studio
K S Studio
K S Studio
Подписаться


Комментарии
@mahendrachauhan4539
@mahendrachauhan4539 8 часов назад
સાહેબ ને દીલ થી સલામ
@mevada3491
@mevada3491 13 часов назад
જય ગુરુદેવ જય ઠાકર
@NarmadabenGauswami
@NarmadabenGauswami 4 дня назад
❤🇮🇳 best
@KiritbapuJebaliya
@KiritbapuJebaliya 7 дней назад
SEALUT
@samiranglourduhighschoolja5018
@samiranglourduhighschoolja5018 10 дней назад
બાદશાહ શાહબુદ્દીન ઘોરીએ શસ્ત્રો થી આક્રમણ કર્યુ ને આપણા શાહબુદ્દીન રાઠોડે હાસ્યનું... શાહબુદ્દીન ઘોરીએ દિલ્હી પર શાસન કર્યુ ્આપણા શાહબુદ્દીન રાઠોડે સમગ્ર લોકોના હદય પર પ્રેમ થી શાશન કરે છે. સમીર જાદવ, સુરત
@vaghelavaghela1252
@vaghelavaghela1252 10 дней назад
બહેનશ્રી નું આ ભજન સાચું🙏🙏🙏. બાકી ડેકોરેશન કરી ને બે લટકા મટકા કરી,ડાયરા કરીને સ્ટેજ ની પથારી ફેરવી નાખી છે , એવી ઘણીબધી ગાયિકા માર્કેટમાં આવી ગઈ છે.
@khimoiaudioumrala
@khimoiaudioumrala 14 дней назад
વા કંકુ બેન ભજન ની મોજ જય કનૈયા ઠાકર
@kiritjoshi4531
@kiritjoshi4531 17 дней назад
Gujaratnu anmol ratan so aap saheb
@jayuvatukiyanavaniyajayuva9206
@jayuvatukiyanavaniyajayuva9206 17 дней назад
જયગુરું મહારાજ
@hemangthakar5533
@hemangthakar5533 18 дней назад
સાહેબ આપની તુલના ન થઈ શકે...
@Vihat_vala_2110
@Vihat_vala_2110 20 дней назад
આકાશવાણી રાજકોટ ઉપર શાહબુદ્દીન ખુબ સાંભળ્યા
@zahidvala6206
@zahidvala6206 20 дней назад
સાહબુદિન સાહેબ હમેશા લોકો ને હસાવ્યા છે કયારેય કોઇ ની ટીપણી નથી કરી ધન્ય છે આવા સાહિત્ય કલાકારો ને😊 #jahidvala
@heenabenraval9513
@heenabenraval9513 20 дней назад
Sada na jok aapo
@jayeshparmar4689
@jayeshparmar4689 22 дня назад
ઓડિયન્સમાંથી કોઈ સારો રિસ્પોન્સ કે દાંદ મળી રહે એવું લાગતું નથી. સાહેબ ની આટલી સરસ રજૂઆત છે અને યોગ્ય રીતે બિરદાવવામાં આવી નથી
@rdvaghela7814
@rdvaghela7814 Месяц назад
Khub saras...namaskar .
@Bharatpatel61539
@Bharatpatel61539 Месяц назад
thumnail upar lakhyu hatu ke "have to umar thai gayi", te jawani ma khabar noti ke umar thai jase nisaaro nakhavaa no have su matalab, jawaani ma jawabdaari lyo to budhaapo aave , jawaani ma kok na fanda karo aada avada kaam karo, bilkul jawaabdaari j na lyo toj budhaapo na aave e khabar chhe tamane? aa samajuti thi budhaapo aavavo e ashirwad ke na aavavo e ashirwad? be happy instead of wearing a black hat👍
@vasoyaraghavbhai3323
@vasoyaraghavbhai3323 Месяц назад
સરસ
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 Месяц назад
ધન્યવાદ સાહેબ તમારૂ જીવન અનેરું છે હુ ઓડીટર પી જે ઝાલા નો દીકરો મારા ફાધર આપના ખુબજ ચાહક હતા
@harishchandravarma5044
@harishchandravarma5044 Месяц назад
ખૂબ સરસ અભિનંદન
@user-sc2jz7ff4m
@user-sc2jz7ff4m Месяц назад
જય ગુરૂ મહારાજ કંકુબેન
@hitendrabhojak9186
@hitendrabhojak9186 Месяц назад
હાસ્ય ની વાત નું સ્તર ઉતરે એ પહેલા સ્ટેજ પર થી ઉતરી જવું......આવા કલાકારો હવે નથી . સલામ છે .
@eaglefighter6137
@eaglefighter6137 Месяц назад
વાહ બાદશાહ ગુજરાતી સાહિત્યકાર.સલામ છે તમને.
@rupabhai9342
@rupabhai9342 Месяц назад
વઢીયાર
@rupabhai9342
@rupabhai9342 Месяц назад
ભજન ખુબ સરસ અવાજ પણ ખુબ સરસ જય ગુરૂદેવ હરે હરે
@rupabhai9342
@rupabhai9342 Месяц назад
જય હો હરે હરે ખુબ સરસ જયહો
@rasikpatel8769
@rasikpatel8769 Месяц назад
Super Bhajan che 🙏🙏🙏🙏🙏
@baghibentarkhala8942
@baghibentarkhala8942 Месяц назад
વાહ ખૂબ સુંદર
@desaiumesh451
@desaiumesh451 Месяц назад
જય ગિરનારી મહારાજ ❤❤❤ સરસ..ગુરૂ મુખી
@Vanmalibaroliya
@Vanmalibaroliya 2 месяца назад
Supar avaj ben bhajn ni gaiyki shariy se ben
@popatbhaikakadiya3444
@popatbhaikakadiya3444 2 месяца назад
જયગૂરૂદેવ
@MakvanaRam-tr1yt
@MakvanaRam-tr1yt 2 месяца назад
સરસ
@user-xk4sr2jd7g
@user-xk4sr2jd7g 2 месяца назад
વાહ ચારણ શુ વાત કરી
@samjibhai7271
@samjibhai7271 2 месяца назад
Supar ben desi bhajan
@babulalprajapati3116
@babulalprajapati3116 2 месяца назад
આવા સારા માણસો એ પોતાનો સમાજ સુધારવા નુ કાયઁ કરવુ જોઈએ.
@manishdoshi3376
@manishdoshi3376 2 месяца назад
Adbhut
@amarparmar2843
@amarparmar2843 2 месяца назад
વ્યવહારિક વાતો હળવી શૈલીમાં વણી લો છો.આપના કાર્યક્રમમાં હાસ્યરસ સાથે જીવનની ફિલસૂફી પણ જાણવા મળે છે. આપશ્રીના અનુભવો, બાહોળું વાંચન અને વાકછટા ને અભિનંદન. .. અમરભાઈ પરમાર
@punjapatel6904
@punjapatel6904 2 месяца назад
સમજણંનીઉચાઈતમારાજોવામળશે
@mukeshpujara5775
@mukeshpujara5775 2 месяца назад
👍👍👍👍👍🙏.Jayshri Krishna
@kulinboda7621
@kulinboda7621 2 месяца назад
Always funny
@natvarrathod4656
@natvarrathod4656 2 месяца назад
Tmari jeva koy hasyna badsah nathi joya aapny salam chhy❤
@karansinhbhadaliya4383
@karansinhbhadaliya4383 3 месяца назад
0:34 દદહા.
@kishorkumardatta4231
@kishorkumardatta4231 3 месяца назад
વંદન સાહેબજી🎉🎉
@mahendrasinhbrahmbhatt1409
@mahendrasinhbrahmbhatt1409 3 месяца назад
સરસ
@mahendrasinhbrahmbhatt1409
@mahendrasinhbrahmbhatt1409 3 месяца назад
તમે તો ગુજરાત નું ગૌરવ છે જય શ્રી કૃષ્ણ
@ramkubhaikhachar
@ramkubhaikhachar 3 месяца назад
આઈ માં મોગલ
@halvadiyamahendrnatawarbha8404
@halvadiyamahendrnatawarbha8404 3 месяца назад
વાહ શાહબુદ્દીનભાઈ વાહ તમારા જેવા કલાકારો સાહિત્ય અને સંસ્કૃતિની જીવંત રાખી છે
@hareshgjethva8555
@hareshgjethva8555 3 месяца назад
Shahbuddin Saheb is always creative.... salute for your knowledge
@rupeshmehta2769
@rupeshmehta2769 3 месяца назад
અમારા કરછ નુ ઘરેણું છે ❤
@kalpeshpatel6264
@kalpeshpatel6264 3 месяца назад
શાહબુદ્દીન રાઠોડની વાતો સાંભળવી ગમે છે ગુજરાતી સાહિત્ય નાં બેતાજ બાદશાહ છે . 🎉🎉🎉
@shaktis5028
@shaktis5028 3 месяца назад
Sabudine shib kutch nu Gujarat nu gourav