‘આજની વાર્તા’ રૂપે રોજ સવારે લાખો લોકોને મોબાઈલ પર વોટ્સએપના માધ્યમે ટૂંકી, રસપ્રદ અને બોધપ્રદ વાર્તાઓ પીરસી દેશ-પરદેશના ગુજરાતીઓમાં આગવી ઓળખ ઊભી કરનાર શ્રી શૈલેષ સગપરિયા ગુજરાત સરકારના સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. યુવાનોના માર્ગદર્શક શૈલેષ સગપરિયાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને નાત-જાતના ભેદભાવ વગર નિ:સ્વાર્થ ભાવે માર્ગદર્શન અને પ્રેરણા આપીને અનેકને સરકારી નોકરી અપાવવામાં મદદરૂપ બન્યા છે. તેઓએ બી.કોમ.ની પદવી ગોલ્ડમેડલ સાથે મેળવી. એમ.કોમ. બાદ તેઓ GPSC દ્વારા અધિકારી માટે લેવાયેલી ક્લાસ 1ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે આવ્યા હતા. જુદા જુદા વિષયો પર તેમનાં ૩૩ પુસ્તકો પ્રગટ થઇ ચૂક્યાં છે. એમના લખાયેલા પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવ્યું છે. તેમના મોટાભાગના પુસ્તકો બેસ્ટસેલર થયા છે અને બધાની મળી લાખો નકલો વેચાઇ ચૂકી છે. શૈલેષ સગપરિયા એક કુશળ વક્તા પણ છે. શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક ગૃહોમાં તેમનાં વ્યાખ્યાનો અને સેમિનારો યોજાતાં રહે છે.
વાહ ખુબ સરસ દિનેશ ભાઈ... સાથે સાથે સૌથી વધુ અભિનંદન આપશ્રી શૈલેષ ભાઈ ને આપવા ઘટે કે આપ આપ આવા તારલાઓને શોધીને સમાજને પ્રેરણાત્મક બળ પૂરું પાડી રહ્યા છે❤
Really, this is a most important & real fact, great motivational best inspirational video sharing by Dr. Shailesh Bhai Sagpariya for each & every, your this U tube channel viewers.
Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational deeply information about Successful business:- Mr. Subhash Jai Dobariya (Jasdan - Rajkot, Gujarat 🇮🇳) in this best picturised video sharing by Dr. Shailesh Bhai Sagpariya for each & every, your this U tube channel viewers.
Really, this is a most important & ever memorable, best Motivational talk with Succesful businessman (Chetanbhai Gondaliya) in this best picturised Vlog video sharing by Dr. Shailesh Bhai Sagpariya for each & every, your this U tube channel viewers.
ઉતમ ભાઈ ના દાદાશ્રી જેવી સ્થિરતા અમારા મા પણ આવે એવા આશીર્વાદ આપજો. 1 ઓકટોબરે બાપા જુનાગઢ પધારી રહયા છે અવશ્ય પધારી અમને આપના દશૅન નુ સુખ આપશો . વેરાવળ પણ આપ મોટીવેશનલ માટે બીએપીએસ મંદિર પધારી કયારેક લાભ આપશો એવી મારી આદ્રભાવે વિનંતી છે. આપની ચેનલ હું તમામ સતસંગી જનોને સબસ્ક્રાઈબ કરાવી આપવા પુરતા પ્રયત્ન કરીશ જેથી સહુને આપના સુંદર પ્રવચનો નો લાભ મળે ઉપરાંત આ પ્રવચન પણ ગ્રુપ મા અને. સ્ટેટસ મા શેર કરી દંઈશ. મને આપનુ આ પ્રવચન આપણા અક્ષરધામ ગૃપ માથી મળેલ છે...... જય સ્વામિનારાયણ🙏🙏🙏🙏
Really, this is a very nice & ever useful, great motivational best knowledgeable video sharing by Dr. Shailesh Bhai Sagpariya for each & every, your this U tube channel viewers.
Wow! Really, this is a most important & ever useful, great motivational best inspirational video sharing by Dr. Shailesh Bhai Sagpariya for each & every, your this U tube channel viewers.