Тёмный
🎶kan gopi kirtan mandali 🎶
🎶kan gopi kirtan mandali 🎶
🎶kan gopi kirtan mandali 🎶
Подписаться
kangopi and kirtan mandali fan froam Junagadh
Комментарии
@lalchandchhatwani5157
@lalchandchhatwani5157 3 часа назад
Ek dum saras geet Behan aapno aawaz pan saras chhe moj aawi gayi 🙏🙏
@shaileshbhaishukla3983
@shaileshbhaishukla3983 3 часа назад
આવા સંસ્કારી અને ધાર્મિક અધિકારી ઓ ની પોલીસ ખાતામાં ખાસ જરૂર છે ધન્યવાદ છે બહેન
@jasuparmar4975
@jasuparmar4975 4 часа назад
Congratulation all the best super bhajan and super voice
@sjshakit
@sjshakit 4 часа назад
વાહ ઉષાબા વાહ ધન્યવાદ
@Ladumorharmit
@Ladumorharmit 4 часа назад
જયહોઉષાબેન
@Dr.BharatBhalani
@Dr.BharatBhalani 5 часов назад
ખુબ સરસ..... આ 20 ગીતો લખેલા તમે આપશો મને??? નારણભાઇ નો સંપર્ક નંબર આપવા વિનંતી.
@naranbhaihadiya1411
@naranbhaihadiya1411 5 часов назад
Ushabenjaysharikirsna
@pateljagadishbhai4756
@pateljagadishbhai4756 5 часов назад
Jay shree Tamara mata pitanaashirvad che Tamara upar mara ben
@Dr.BharatBhalani
@Dr.BharatBhalani 6 часов назад
શક્ય હોય તો બધા કીર્તનો ના લીરીક્સ ડિસ્ક્રીપશન માં લખવા વિનંતી.... જેથી બીજા મંડળ વાળા ને પણ ગાવા નો આનંદ મળે...... ગુજરાતી લોક સંસ્કૃતિ નો વારસો જાળવવા માટે બધા નો પ્રયાસ રેહશે..... તમારી ટિમ તો... વાહહ.. કે આહ.... કેવા ઉદ્દગાર કાઢવા એજ સમજી નથી..... જબરદસ્ત.... વાહહ.... મોજ.... વાહહ..
@valamjibhaijivani9979
@valamjibhaijivani9979 6 часов назад
જય શ્રીકૃષ્ણ
@p.t.kothariya7909
@p.t.kothariya7909 6 часов назад
વાહ બેન આવા અધીકાર બાધા હોય તો ભારત નો ઉધાર થયજાય
@pankajshah2016
@pankajshah2016 8 часов назад
Very nice 👌
@JoshiBaba-gu9kw
@JoshiBaba-gu9kw 8 часов назад
शानदार प्रदर्शन 🎉🎉🎉
@navinsolanki3257
@navinsolanki3257 9 часов назад
જુગ જુગ જીવો દીકરી
@rasilavadodariya1130
@rasilavadodariya1130 10 часов назад
ખૂબ ખૂબ અભિનંદન બેન
@BhavikPithiya-s2h
@BhavikPithiya-s2h 11 часов назад
Va merka bhai va
@user-gx3li1jc1q
@user-gx3li1jc1q 17 часов назад
તમારા માતા પીતાને ખૂબ ખૂબ ધન્યવાદ જેમને તમારી જેવી સંસ્કારી દીકરીને જન્મ આપ્યો 🎉
@rmakwana555
@rmakwana555 17 часов назад
બહુ સરસ બેન સાહિબા આ બધા લોહીના શૂર સે સાબાશ 🙏ધન્યવાદ
@DineshSaidva
@DineshSaidva 18 часов назад
આભાર બેન સાહેબ ને
@PrakashDumaniya
@PrakashDumaniya 18 часов назад
વાહ બેન વાહ
@SujansinhChudasama-j2v
@SujansinhChudasama-j2v 18 часов назад
🙏🏻🙏🏻🙏🏻
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 18 часов назад
ખુબ ખુબ અભિનંદન સાહેબ તમોને આપણા ગામ ની સંશકુતી આભાર
@sanjayrathod9797
@sanjayrathod9797 18 часов назад
Good good very good 🙏🙏👌👍💯🙏🙏
@kailashbhaisanghani
@kailashbhaisanghani 18 часов назад
Ha moj ha naranbhai
@kailashbhaisanghani
@kailashbhaisanghani 18 часов назад
Ha moj ha
@vadherjivabhai
@vadherjivabhai 18 часов назад
ખુબ ખુબ ધન્યવાદ ઉષાબેન ને
@vinodgoswami2563
@vinodgoswami2563 18 часов назад
વાહ બેન ખુબ ખુબ ધન્યવાદ પોલીસ ઓફિસર હોવા છતાં આવાં ધાર્મીક ઉત્સવ માં ભાગ લય નેં ઉત્સવ નેં ચાર ચાંદ લગાવી દિયો છો સલામ કરૂં છું બેન તમને 😂
@DipakbhaiRaval-hb2lm
@DipakbhaiRaval-hb2lm 18 часов назад
ખૂબજ સરસ વાત કરી બહેન જી એ ખરેખર દેશમાં આવા અધિકારી ઓ હશે ત્યાં સુધી સનાતન ધર્મ ને આંચ નહીં આવે દરેક ખાતા ના અધિકારી ઓકે શિખ લેવાની જરૂર છે
@thakorvisaji2961
@thakorvisaji2961 19 часов назад
વાહ વાહ, બહેન, ઉષા બહેન, આ બધું સંસ્કાર માં, લોહીમાં વણાયેલી હોય છે
@HardikAhir-g9q
@HardikAhir-g9q 19 часов назад
Jay Dwarkadhis jiv ho ❣️❣️❣️❣️❣️
@NathaShida-l5x
@NathaShida-l5x 19 часов назад
Lo lo
@dineshkumargohil4358
@dineshkumargohil4358 20 часов назад
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@pradipbhailvalapirji9813
@pradipbhailvalapirji9813 20 часов назад
Wah p s I medm
@savdasbhaipiprotar9279
@savdasbhaipiprotar9279 20 часов назад
વાહ ધન્ય છે આવા કલાકારો ને વાહ જુની મંડળી કાન ગોપી
@revabenpatel3926
@revabenpatel3926 20 часов назад
Jay ho
@revabenpatel3926
@revabenpatel3926 20 часов назад
5:54 very good
@revabenpatel3926
@revabenpatel3926 20 часов назад
Jay shri krishan Radhey Radhey
@kkahir7929
@kkahir7929 20 часов назад
Jay sri krushna
@rameshbhaininama2603
@rameshbhaininama2603 20 часов назад
🙏🙏
@ndgoswami7320
@ndgoswami7320 21 час назад
Jay.Girnari. Radhesh.radhe
@karavadraarasi3692
@karavadraarasi3692 21 час назад
Usa ben rala
@parmardinesh9868
@parmardinesh9868 22 часа назад
BahenjiAap mirabai jeva bhakta çhho. Sri Krishna ni Apar krupaTamara par varas thi Rahe.
@vitthalbhaidesai3243
@vitthalbhaidesai3243 22 часа назад
બહુ સરસ ધન્યવાદ છે. આ બહેનને. જય શ્રી કૃષ્ણ
@RamnikbhaiKardani
@RamnikbhaiKardani 22 часа назад
Congratulations
@ashvinabenpatel3915
@ashvinabenpatel3915 22 часа назад
ખુબ સરસ ઉષાબેન આપના કાર્યને હું બિરદાવુ છું આપના વિચાર થી આપ ખુબ સુખી રહો એજ પ્રભુને પ્રાર્થના ખરેખર આજનાં જમાનામાં આવી સરસ આપની વિચારસરણી વાળા ધણા ઓછા હોય છે
@gopalChavda-sm4cc
@gopalChavda-sm4cc 22 часа назад
ખુબ સરસ કોન્ફરન્સ યોજીને તમે સમાજ ને રાહ બતાવ્યો બદલ ધન્યવાદ
@rameshvanpariya4926
@rameshvanpariya4926 День назад
❤️se salam 🎉 didi🇮🇳☕🥛🌹🙏 jay shree Krishna 🌹🙏
@hematchavda2701
@hematchavda2701 День назад
ખુબ ખુબ અભિનંદન કારડીયા રાજપુત સમાજ નું નામ રોશન કર્યું. ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિ ને ઉજાગર કરનાર મેડમને ખુબ ખુબ અભિનંદન. જય ભવાની,જય રાજપુતાના.⚔️🚩🌹
@khimjibhaiVadghasiya
@khimjibhaiVadghasiya День назад
Vah dhany che tamari jnetane
@KailasbenGohil-j3w
@KailasbenGohil-j3w День назад
Usaben nu nam itihas ma amar Rahi jase❤avi nari ne koti koti pranam 😂