Тёмный
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Подписаться
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
30 June Increament
20:29
16 часов назад
સ્વૈચ્છિક નિવૃતિ
14:21
7 месяцев назад
Комментарии
@patelbhavini2207
@patelbhavini2207 41 минуту назад
આ માટે કોઈ આધાર આપવાના હોઈ. છે
@patelbhavini2207
@patelbhavini2207 42 минуты назад
આ ભથું કોને મળે છે? ડાંગ જિલ્લ્ઝ મસ આ ભથું મળે છે?
@VishnubhaiPatel-wh4di
@VishnubhaiPatel-wh4di Час назад
Gram sevak uchatar pagar in
@VishnubhaiPatel-wh4di
@VishnubhaiPatel-wh4di Час назад
Gram sevak uchatar pagar thorn dakhal tarikh 20.6.86ti.pratham up 20.6.95 Biju uchatar pagar thorn kyare thi malashe 2014shuthi khatakiy Pariksha Nathi
@kalpeshpatel647
@kalpeshpatel647 20 часов назад
Saras સમજાવટ આપી.... હું આપને જણાવવા માંગુ છું 1વર્ષ બાકી હોય ત્યારે કેટલી રૂપાંતરિત રજા તબીબી પ્રમાણપત્ર વગર લઈ શકાય એવો કોઈ પરિપત્ર છે ખરો?
@madhusinh.madhusinh.1593
@madhusinh.madhusinh.1593 2 дня назад
30.6.24.na roj nivrut thayel hoy to labh madse?
@hareshjoshi-trainermotivat2357
હા
@rameshbhaiaiyer6686
@rameshbhaiaiyer6686 2 дня назад
મારી નિવૃતિ ૩૦/૬ છે. મેં મારા વિભાગના અધિકારીને ઇજાફો આપવા અરજ કરેલ છે. પેનશન શાખા G. નગર મંજુર કરશે પછી મળશે. અને એરીયસ જે તે તિજોરી કચેરીમાં થી મળશે તેવું જણાવેલ છે. તો શું આ રીતે મને બે માસ પછી મળશે . એવું જણાવેલ . આમાં ઝડપથી મળે તેવી કાર્યવાહી હોય તો જણાવશો. સમયે મળી જાય તો નિવૃત પેનશનર માટે અગત્યનું હોય છે. રજાનો પગાર બાબતે હજુ સ્પષ્ટ વહીવટ કે કાર્યવાહી થતી નથી. to શું કરી શકાય?
@hareshjoshi-trainermotivat2357
રજુઆત કરો
@rajeshmaisuria3073
@rajeshmaisuria3073 2 дня назад
નમસ્કાર જોશી સાહેબ! આપશ્રી દ્વારા આપવામાં આવેલ એક્ઝામપલમાં જો ધારોકે કોઈ કર્મચારી સંજોગોવસાત છેલ્લા ૧૨ માસ દરમિયાન વચ્ચે ૪ માસ હાફ પે લીવ તથા ર માસ લીવ વિધાઉટ પે ભોગવી હોય તો કેટલું બેઝિક પેન્શન નક્કી થાય?
@hareshjoshi-trainermotivat2357
રજા પર ના ગયા હોત તો શું પગાર મળતો હોત એ રીતે ગણવાનું રહેશે
@rajeshmaisuria3073
@rajeshmaisuria3073 День назад
આભાર સાહેબ !
@hasmukhjoshi5116
@hasmukhjoshi5116 3 дня назад
હસમુખભાઈ જોષી
@hasmukhjoshi5116
@hasmukhjoshi5116 3 дня назад
ખૂબ સરસ સમજણ આપી 30/6પછીનિવુતિથયાહોયતેની આભાર હરેશભાઈ
@kalarashilpa9526
@kalarashilpa9526 3 дня назад
આભાર સર🙏🙏
@patelmeet5087
@patelmeet5087 3 дня назад
નવા કર્મચારી લાગે હવે સરકારી નોકરી મા એમને લાગુ પડશે કે ?? હાલ જે નોકરી ઉપર છે એ લોકો માટેજ છે ફક્ત??
@hareshjoshi-trainermotivat2357
હાલ જે નોકરી માટે તેમને પણ લાગશે નિવૃત્ત થયા હોય તેમને આવવું હોય તો આવી જશે
@hareshjoshi-trainermotivat2357
હાલ જે નોકરી માટે તેમને પણ લાગશે નિવૃત્ત થયા હોય તેમને આવવું હોય તો આવી જશે
@pavrajaya5152
@pavrajaya5152 4 дня назад
2005 sudhi ops apo
@parmarjaydeep1087
@parmarjaydeep1087 4 дня назад
પ્રોવિઝન પેન્શન માંથી ફૂલ પેન્શન થાય ત્યારે શું મળવા પ્રાત છે.
@hareshjoshi-trainermotivat2357
જેમ ન મળ્યું હોય તે બધું
@parmarjaydeep1087
@parmarjaydeep1087 4 дня назад
પ્રોવિઝન પેન્શન માંથી ફૂલ પેન્શન થાય ત્યારે પ્રોવિઝન પેન્શન માંથી કપાત થતી હોય છે
@chandekhataubhai4023
@chandekhataubhai4023 4 дня назад
માનનીય શ્રી જોષી સાહેબ સાદર વંદન 🙏🏼 સર હું ૩૦/૦૬/૨૦૧૮ ના રોજ વય નિવૃત્ત થયેલ છું સર મારી નિવૃત્ત પહેલા એટલે કે મને તા.૦૧/૦૧/૨૦૧૭ ના રોજ રેગ્યુલર ઇજાફો મળેલ ત્યારબાદ તા.૦૧/૦૧/૨૦૧૮ ના રોજ રેગ્યુલર ઇજાફો મળેલ છે ત્યારબાદ હું તા્ .૩૦/૦૬/૨૦૧૮ ના રોજ વયનિવૃત થયેલ છું તો મને કાલ્પનિક ઇજાફો મળવા પાત્ર થાય કે નહીં જેનો આપ માન. સાહેબ શ્રી દ્વારા માર્ગદર્શન મળવા વિનંતી છે. 🙏🏼
@hareshjoshi-trainermotivat2357
ના
@chandekhataubhai4023
@chandekhataubhai4023 3 дня назад
આ બાબતે આપ માન. સાહેબ શ્રી દ્વારા મને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું તે બદલ આપ સાહેબનો હું ખુબ આભારી છુ 🙏🏼🙏🏼
@aniruddhsinhzala1480
@aniruddhsinhzala1480 4 дня назад
Sir,I hv taken voluntaroy retirement on 30-6-17.Am I eligible for this increment??
@hareshjoshi-trainermotivat2357
ના
@shivangkoradiya9027
@shivangkoradiya9027 4 дня назад
31 july 2021 e retired thya hoy to male ?
@hareshjoshi-trainermotivat2357
ના
@chhatrasinhpateliya5061
@chhatrasinhpateliya5061 22 часа назад
31/05/2022 ના રોજ વય નિવૃત્ત થયા હોય તો ઈજાફો મળે?
@nitingabu4183
@nitingabu4183 4 дня назад
મુડિકૃત રૂપાંતરનો તફાવત મળે કે કેમ?
@hareshjoshi-trainermotivat2357
હા
@thakorvikram4522
@thakorvikram4522 5 дней назад
Sir aap ka contact number milega
@hareshjoshi-trainermotivat2357
9427300891
@hareshjoshi-trainermotivat2357
Please whatsapp me on this number
@dhavalhariyani7903
@dhavalhariyani7903 5 дней назад
નોશનલ ઇજાફાનો લાભ વર્કચાર્જ/રોજમદાર સંવર્ગ મા લાગુ પડશે કે નહિ ? જણાવજો.......
@hareshjoshi-trainermotivat2357
ના
@prvinchandrajoshi3269
@prvinchandrajoshi3269 5 дней назад
Excellent clear cut explained..thanks
@hetalwithpratikpratikhetal4805
@hetalwithpratikpratikhetal4805 5 дней назад
ખૂબ ખૂબ આભાર સર 🫡
@chunilalarjan3924
@chunilalarjan3924 5 дней назад
મારી નિવૃતીની તા.૩૧/૦૫/૨૦૧૪છે તો મને આનો લાભ મલે ?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 дней назад
ના
@haridevgadhavi3403
@haridevgadhavi3403 5 дней назад
કોઈ વ્યક્તિ 20 વર્ષની નોકરી બાદ VRS લેવા માંગે તો પેન્શન ક્યારે શરૂ થશે?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 дней назад
વય નિવૃતિ ની ઉમર પછી
@sunaypatel6379
@sunaypatel6379 5 дней назад
Talati cum mantri mate 1st 2nd 3rd uchchatar kyu lagu pde aena vise mahiti apso
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 дней назад
બઢતી નું જે પગારધોરણ હોય તે જો બઢતી ના હોય તો પ્રથમ લેવલ બે બીજું લેવલ 3
@muljibhaivanakr5064
@muljibhaivanakr5064 5 дней назад
Meximum 3 વર્ષ માં 1-07-2023 થી મળવા પાત્ર ની ગણ તરી. થા yke🙏
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 дней назад
નિવૃત્તિ ની તારીખ થી ત્રણ વર્ષ મળે
@pakmediareaction3451
@pakmediareaction3451 5 дней назад
Gujrti ma pn bnavo
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 дней назад
ગુજરાતીમાં બનાવેલો છે મને 9427300891 ઉપર whatsapp મેસેજ કરો મોકલુ
@pakmediareaction3451
@pakmediareaction3451 5 дней назад
Te video to joyo hato saheb. Aabhar. Saheb ek saval hato k gujrat govt class 3 na employe na fix no સમયગાળો આમાં ગણતરી માં લેવાશે કે કેમ?? કારણકે તે દરમિયાન કોઈ NPS કન્ટ્રીબ્યુષણ ન હતું કર્યું????
@patnidilip8930
@patnidilip8930 5 дней назад
ખુબ સરસ માહિતી
@knowledgeispower5660
@knowledgeispower5660 5 дней назад
Very nice information given by you sir. Thank you very much.
@sheetaldesai8837
@sheetaldesai8837 5 дней назад
Thanks
@mitabagohil8789
@mitabagohil8789 5 дней назад
Saras maahiti
@sutharjagdishkumar2817
@sutharjagdishkumar2817 5 дней назад
🙏🙏
@amrutkumarupadhyay2416
@amrutkumarupadhyay2416 5 дней назад
હું ૩૧/૩/૨૦૨૦/‌ના રોજ નિવૃત થયેલ છું. મને વધારા ના ઇજાફા‌નો‌ લાભ‌‌‌ મળી શકે કે કેમ તા૨૪/૮/૨૪ ના પરિપત્ર મુજબ?
@hareshjoshi-trainermotivat2357
ના
@shashikantpatel9139
@shashikantpatel9139 5 дней назад
રોજમદાર કમઁચારી ને સરકાર શ્રી ના બધા જ લાભો મળેલ છે /મળતા છે પરંતુ પેન્શન વિભાગ માં થી રીમાઁક લીધેલ છે
@BhupendraParmar-x9n
@BhupendraParmar-x9n 6 дней назад
In Education Inst. The Retirement Date is Fixed i.e. 14th June and 31st oct. an employees birth date between 15 to 30 june can the eligible for Increment. ?
@rameshvasava697
@rameshvasava697 6 дней назад
Maro pagar gred pay 2400 ma hal mane maro Basic pay 42200 chhe Date 19.10.2022 thi 10,20,30 no labh malel chhe saheb maro Basic pay ketali thashe gsfdcltd ma nokari karu chhu 30/6/2023 ma Retire Thayel chhu hal maro pay 42200 chhe have 10,20,30 no labh ma 42800 malel chhe jema 600 no vadharo thatel chhe To sir mara pay fixation mate vigate SAMAJ Aapasho Aabhar sir
@shashikantpatel9139
@shashikantpatel9139 6 дней назад
રોજમદાર કમઁચારી ને મળવા પાત્ર છે કે નહી તે જણાવવા વિનંતી છે.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 6 дней назад
પેન્શન મળતો હોય તો મળે
@user-nq2qb7fm6t
@user-nq2qb7fm6t 6 дней назад
Saheb kam Chlau pension chltu hoy ane nivrut thai gya hoy to notinal incriment apay ?? Aapvu to kevi rite ??
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 6 дней назад
હા
@user-nq2qb7fm6t
@user-nq2qb7fm6t 22 часа назад
Pn saheb khatakiya tapas chalu hoy to kayo pagar chhelo gnvo
@purnimamehta6743
@purnimamehta6743 6 дней назад
Hu 30 june vrs lidhu che Mane shu malse izafo 30-6-2024
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 6 дней назад
ના
@shaileshvaghela3643
@shaileshvaghela3643 6 дней назад
ખૂબ જ સરસ સરળ ભાષામાં 12/08/2024નાં ઠરાવ અંગેની છણાવટ કરવામાં આવી.325 ફિક્સ પગાર વાળા કર્મચારી ને વિશે શું આર્થિક ફાયદો થાય તે જણાવવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.
@NareshMehta-n4w
@NareshMehta-n4w 6 дней назад
આ એક વધારાના ઇજાફા પર જુલાઈ ૨૦૨૩ થી D.A.તફાવત ની રકમ નો આપ સાહેબે જે સમજૂતી આપી તેમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો આ અંગે ની જાણકારી આપવા વિનતી છે.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 6 дней назад
મળે
@hirenpatel237
@hirenpatel237 6 дней назад
નમસ્તે સર, પ્રાથમિક શિક્ષક વેકેશનલ કર્મચારી હોય પ્રાપ્ત રજા મળતી નથી તો પ્રાથમિક શિક્ષકને રજાનું રોકડમાં રૂપાંતર મળવાપાત્ર છે કે નથી?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 6 дней назад
છેઃ
@mahendarbhairathva2868
@mahendarbhairathva2868 6 дней назад
Saheb aapno mo.nambar aapva vinti mare AAP saheb angat Kam chhe
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 6 дней назад
9427300891 રાત્રે 9-30 પછી વાત કરવી
@bhupatbhaikelaiya8106
@bhupatbhaikelaiya8106 6 дней назад
Bhupat jkelaiya keshod
@keyursolanki1597
@keyursolanki1597 6 дней назад
સર મુદ્દા નં.૧૪ ઉદાહરણ સહિત સમજૂતી આપવા વિનંતી છે
@ashokpancholi5251
@ashokpancholi5251 6 дней назад
નમસ્કાર આદરણીય જોષી સાહેબ ! તા. 12/08/2024 ઠરાવનુ અર્થધટન સુંદર સમજાવ્યું. ખૂબ જ આભાર.. સર, જે કર્મચારી મિત્રોના હજુ સુધી કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને ચુકાદા હવે આવે અથવા આ ઠરાવ તા. 12/08/2024 પછી કોર્ટે કેશમાં સામેલ થયા હોય તેમને કર્મચારી તરફી ચુકાદામાં નિવૃત્ત તારીખ થી એરીયર્સ સાથે લાભો મળશે. 0:25
@bharatbhatt681
@bharatbhatt681 6 дней назад
કોર્ટ દ્વારા હુકમ થયો પણ હજી અમલ થયો નથી...
@indiaindia828
@indiaindia828 6 дней назад
૧૨/૦૮ /૨૦૨૪ નો ઠરાવ ક્યાંથી ડાઉનલોડ કરી શકાય
@gopalpatel6390
@gopalpatel6390 6 дней назад
પછી detail video બનાવજો sir.... આભાર
@SureshbhaiMehta-x9k
@SureshbhaiMehta-x9k 6 дней назад
આ ઇજાફો મેળવવા કમૅચારીઓ શું કરવાનું? જેની નિવૃતિની તા.૩૦/૦૬/૨૦૧૮છે
@muljibhainadoda609
@muljibhainadoda609 3 дня назад
😊😊😊😊😊😊