Тёмный
Khantilo khedut
Khantilo khedut
Khantilo khedut
Подписаться
આપ બધાનું મારી આ ચેનલ માં સ્વાગત છે. મારું નામ વિપુલ જોરીયા છે. અને હું નાધું પીપળીયા ગામમાં રહુ છું. વ્યવસાયે હું ખેતી સાથે જોડાયેલો છું. અને ધરતીપુત્ર હોવાનો મને ગર્વ છે. હું રોજ બરોજ ના મારી ખેતી અને પશુપાલન ના કામ કાજ કરું છું એ બધા વિડિયો તમને મારી આ ચેનલ ખંતીલો ખેડૂત માં જોવા મળશે. ખેતી વિશે ની અવનવી માહિતી હોય કે પછી પશુપાલન ને લાગતી બાબતો હોય બધુ જ તમને મારી આ ચેનલ માં જોવા મળશે.

Our channel topics:

ખેતી
શફળ ખેતી
ગુજરાત નો ખેડૂત
ખેડૂત સહાય
આધુનિક ખેતી
ખેડૂત ની વાતો
પશુપાલન
ગામડાનું જીવન
ખેડૂત નું જીવન
Gujarati farmer
Farming in gujarati
Farming technology
Pets and animals gujarat
Organic farm in gujarat

મારી આ ચેનલ માં જોડાવા બદલ આપ બધા નો ખૂબ ખૂબ આભાર જો મારા દ્વારા મુકવામાં આવતા વિડિયો તમને ગમતા હોય તો ચેનલ ને subscribe કરવા નું ભૂલ શો નહી. અને સાથે સાથે ball નું બટન પણ દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડિયો ની જાણ સોથી પહેલા તમને થાય.
Комментарии
@dharmendragujarati3751
@dharmendragujarati3751 29 дней назад
Good job મારા કલેજા
@anmoldela7452
@anmoldela7452 29 дней назад
💯%
@anmoldela7452
@anmoldela7452 29 дней назад
🫡🫡🫡🫡
@cricketlovers-il9yv
@cricketlovers-il9yv 29 дней назад
Pump ni Kimmat ketli
@Khedutkhantilo
@Khedutkhantilo Месяц назад
જો કોઈ ને આ પમ્પ લેવા નો વિચાર હોય તો હળવદ PMT કંપની માં જોવા મળશે
@sarala4936
@sarala4936 Месяц назад
તમે ક્યાંથી પોપ લીધો
@sarala4936
@sarala4936 Месяц назад
નબર આપો
@maulibargaje5541
@maulibargaje5541 Месяц назад
Bhai mo.n
@jayeshbanugariya6506
@jayeshbanugariya6506 Месяц назад
Kyathi lidho a to kyo
@Khedutkhantilo
@Khedutkhantilo Месяц назад
જો કોઈ ને આ પમ્પ લેવો હોય તો હળવદ PMT કંપની માં જોવા મળશે
@navneetlalkiya4932
@navneetlalkiya4932 Месяц назад
Super
@dharmendragujarati3751
@dharmendragujarati3751 Месяц назад
A......haha
@danubhaiusidha449
@danubhaiusidha449 Месяц назад
કયા થી લાવયા
@Khedutkhantilo
@Khedutkhantilo Месяц назад
જો કોઈ ને આ પમ્પ લેવા નો વિચાર હોય તો હળવદ માં PMT કંપની માં જોવા મળશે
@Sadarkatara
@Sadarkatara Месяц назад
❤❤
@Jilubhaiahir7625
@Jilubhaiahir7625 Месяц назад
ભાઈ તમારો પંપ કેટલામાં આવ્યો છે તો તમારો કોન્ટેક્ટ નંબર આવજો અને આવો દવા છાંટવા માટે લેવો છે
@Khedutkhantilo
@Khedutkhantilo Месяц назад
કિંમત ૯૯ હજાર
@HarshadSinh.6186
@HarshadSinh.6186 Месяц назад
Ela Bhai Amonium Nay Aavtu, Tamne Aavde Ke Video Banvata 😂 Hali Hu Nikda 😂
@bhaveshbhai2309
@bhaveshbhai2309 Месяц назад
Bhai dhar kariye to chale
@jayeshbanugariya6506
@jayeshbanugariya6506 Месяц назад
Forsfurs ne potas aave bhai o 52 34 ma amonium nthi aavtu
@sahildangar6221
@sahildangar6221 Месяц назад
0 52 34 ketla divase maray ne ketla round maray
@sahildangar6221
@sahildangar6221 Месяц назад
G 22 & 128
@khimabhatiya4748
@khimabhatiya4748 Месяц назад
🙏🙏🙏🙏🙏👍
@desimango6780
@desimango6780 Месяц назад
0 52 34 નેનોમાં HD એરિસ કંપનીનું આવે છે સવથી બેસ્ટ 450 રૂપિયા નું આવે વીસ પંપ થાય અઠવાડિયામાં સાનદાર રીઝલ્ટ મળે
@desimango6780
@desimango6780 Месяц назад
52 % ફોસ્ફેટ ફોસ્ફોરસ હોય .34 % પોટાશ હોય એ ભાઈ કન્ટેન ભૂલી ગયા બોલવામાં એમોનિયા નો હોય એમોનિયા એક જાતનું નાઇટ્રોજન કહેવાય એમાં નાઇટ્રોજન ઝીરો હોય છે
@desimango6780
@desimango6780 Месяц назад
ફોસ્ફરસ અને પોટાશ
@JaypalbharthiGoswami
@JaypalbharthiGoswami Месяц назад
Magfali ma vikas karva su karvu
@bhavokhant
@bhavokhant Месяц назад
Narendra Modi ne wot aapo 😂😢
@SagarMakvana-ey8lh
@SagarMakvana-ey8lh Месяц назад
👍👍
@mrbahdur9522
@mrbahdur9522 Месяц назад
કેરેસીન ઘાસલેટ નો મળે તો ટર્પેન્ટાઇન નાખજો
@Motivational-q1p
@Motivational-q1p Месяц назад
મે તો thumal કેટલાં ને vatvyu 😂😂😂
@vikrambhaibharvad4612
@vikrambhaibharvad4612 Месяц назад
સફેદ ફુગછે
@natvartitodiya8637
@natvartitodiya8637 Месяц назад
Kerosin maltunathi .to tarpentyn athava deasel chale ?
@GARIB-l9g
@GARIB-l9g 2 месяца назад
Saper ma varsad Avon avo see
@sjfarminglife
@sjfarminglife 2 месяца назад
Khub srs
@kanjithakor7487
@kanjithakor7487 2 месяца назад
Kerosin maltu nathi. To Tarpentin chale
@GopalBuchiya
@GopalBuchiya 2 месяца назад
Aatli to mugfali nathi
@પટેલસુરેશભાઈમગનભાઈ
1 લિટર ક્લોરો અને એક લિટર કેરોસીન આપ્યું છતાં મગફળી માં મૂડા માં કોઈ ફરક પડ્યો નથી
@Khedutkhantilo
@Khedutkhantilo 2 месяца назад
ચાલુ વરસાદ હશે તો બે દિવસ બાદ એનું રિઝલ્ટ આવશે ચિંતા કરતા નહીં તમે જો દવા સરખી પડી હશે તો સો એ સો ટકા તમારા મુંડા મરી જશે
@VenabhaiPatel-q3l
@VenabhaiPatel-q3l Месяц назад
કેરોસીન ચાલે કે નહીં
@Hkfarming130
@Hkfarming130 Месяц назад
મુંડા મરસે નહીં
@user-eh4ft1hd5r
@user-eh4ft1hd5r 2 месяца назад
એક જ વખત ડ્રીંક કરવાનુ કે બેવખત
@user-eh4ft1hd5r
@user-eh4ft1hd5r 2 месяца назад
15લટર પંપમા કેએટલુ પ્રમાણ નાખવુ કહેજો
@Khedutkhantilo
@Khedutkhantilo 2 месяца назад
૨૫ ML ક્લોરો ૨૫ ML કેરોસીન
@user-eh4ft1hd5r
@user-eh4ft1hd5r 2 месяца назад
ઊપયોઞ કેવી રુતે કરવો
@KhimaGodhaniya-wj1gd
@KhimaGodhaniya-wj1gd 2 месяца назад
Ek pump ketlu nakhvanu
@Khedutkhantilo
@Khedutkhantilo 2 месяца назад
40 ML
@rathodvasram5296
@rathodvasram5296 2 месяца назад
અમારા પાણી ઓછું છે
@Khedutkhantilo
@Khedutkhantilo 2 месяца назад
ડ્રિંચેગ કરો
@rathodvasram5296
@rathodvasram5296 2 месяца назад
આ દવા ને પાપ પેથી છાંટી હોય તો નજર કાઢીને
@Khedutkhantilo
@Khedutkhantilo 2 месяца назад
પમ્પ માં નોજલ કાઢી ને છાટી શકાય પણ તમારે તરત પાણી તો પાવુજ પડે
@dasharathmiyaushekh4199
@dasharathmiyaushekh4199 2 месяца назад
Cloro no shu bhav chhe
@dasharathmiyaushekh4199
@dasharathmiyaushekh4199 2 месяца назад
Khub saras kam chhe
@mobilegamers9861
@mobilegamers9861 2 месяца назад
Cloro na aapata jamin nu puru thai jache aavata pit ma nukasan karache100
@CHHAYTBAMNIUA
@CHHAYTBAMNIUA 2 месяца назад
❤❤❤
@Khedutkhantilo
@Khedutkhantilo Месяц назад
Hii
@nandaniyameramanbhai2485
@nandaniyameramanbhai2485 2 месяца назад
કેરોસીનના મળે તો ડીઝલ હાલે કે નય
@aryapatel4014
@aryapatel4014 2 месяца назад
15 લીટર ના પપમાં નાખી ને મગફળીમાં છંટકાવ કરાય
@Khedutkhantilo
@Khedutkhantilo 2 месяца назад
drinching thay pan sprey na karay
@comedyclub-gk7tr
@comedyclub-gk7tr 2 месяца назад
તમારું ગામ કયું
@Khedutkhantilo
@Khedutkhantilo 2 месяца назад
નાધુ પીપળયા
@comedyclub-gk7tr
@comedyclub-gk7tr 2 месяца назад
તમારો મોબાઈલ નંબર
@comedyclub-gk7tr
@comedyclub-gk7tr 2 месяца назад
તમારો મોબાઈલનબર
@rohitkalola5809
@rohitkalola5809 2 месяца назад
Color ma nakhva nu turpentine nakho to pan chale
@vijaybhaimakwana1029
@vijaybhaimakwana1029 2 месяца назад
ડીઝલ ઉપયોગ કરી શકાય