SMVS Got Talent એ અજોડ પ્રતિભાઓને ઉજાગર કરવાનું સર્વોત્તમ મંચ છે. શ્રીજીમહારાજના સંકલ્પથી અને ગુરુજીની કૃપાથી SMVSના સર્વે મુક્તોમાં આગવી પ્રતિભા (Talent) છે. તે પ્રતિભાઓ બહાર આવે અને સર્જનાત્મક શક્તિઓ વિકસે તે આ SMVS Got Talentનો મુખ્ય હેતુ છે.
વધુ જાણવા આ વેબસાઈટની અવશ્ય મુલાકાત લો: gottalent.smvs.org