Тёмный
Teer samachar
Teer samachar
Teer samachar
Подписаться
teer samachar . તીર સમાચાર . Latest news in gujarati.
Комментарии
@arvindbhaivasava4399
@arvindbhaivasava4399 4 часа назад
રાજ્ય કીજ પાર્ટીઓ સર્પોટ કરતા નથી.
@arvindbhaivasava4399
@arvindbhaivasava4399 4 часа назад
સરકાર આદિવાસીઓને છેતરવા માગે છે. આદિવાસી છે. માટે આવું કરવામાં આવે છે.
@shivrajkumar3191
@shivrajkumar3191 5 часов назад
BJP હટાવો રાઠવા નો પ્રશ્ન સોલ
@sureshrathva9140
@sureshrathva9140 6 часов назад
આ પ્રશ્ન ઉકેલાય એના માટે ડબલ અકડા થી ચૂંટયા છે.હવે તો બંને સદન માં એકજ પાર્ટી નેતા છે. તેઓ ને જાતિ ના દાખલા નું જ્ઞાન આપવું પડશે. સમાજમાં રહેતાં હશે તો હશેજ.
@Sanskritmataram
@Sanskritmataram 6 часов назад
જે નેતાઓ આપણાં સમાજના છે તેમની પાસે આપણે આપણાં છે એમ સમજી રજૂઆત કરીએ છે પણ તે આપણા જ સમાજમાંથી હોવા છતાં ઉપલા લેવલે nagative રીપોર્ટ આપે છે એટલે આ મુદ્દાનું કંઈ જ ન થાય સરકાર આ મુદ્દો સોલ્વ કરવા માંગે છે પણ આપણા નેતાઓ જ આ મુદ્દાનો નિકાલ ન થાય તો સારું એમ ઈચ્છે છે
@rathavababu7120
@rathavababu7120 6 часов назад
આવિયા બધાં ચુંટણી માં ખોવાઈ ગયા હતાં... હવે પાછાં પ્રગટ થઈ ગયાં હતાં....બરાબર છે....સમયે ખોવાઈ જવાનું...ને પછી પાછા સમયે પ્રગટ થઈ જવાનું.... ચલાવ્યે જ રાખો ધંધો.....😂😂
@user-xr2ss9mj8f
@user-xr2ss9mj8f 7 часов назад
Jasu kaka aamra kawant manka no rasto jova aavjo
@RiteshRathwa88
@RiteshRathwa88 7 часов назад
👍👍👍
@RathavaSanjay-dy1bw
@RathavaSanjay-dy1bw 7 часов назад
વિષ્ણુ ભાઈ સ્પોટ કરો ખુબ આભાર
@Teacher332.
@Teacher332. 7 часов назад
આદિવાસીઓને ફરી લંગોટીમાં જોવા માંગતા હોય એવું લાગી રહ્યું છે.
@atulkolcha7450
@atulkolcha7450 7 часов назад
Bhajp
@rajendrabhairathva3801
@rajendrabhairathva3801 7 часов назад
Adivasi samaj virodhi sarkaro ,rathva samaj nu shoshan Kari rahi. Che. Jay adivasi. Jay Johar
@raftaricon
@raftaricon 8 часов назад
વિસણુભાઈ no ખુબ ખુબ આભાર વિષ્ણુભાઈ 2018 થી યુવાનો ને સાથ આપતા આવ્યા છે
@kalpeshsrathva9424
@kalpeshsrathva9424 8 часов назад
Good 👍
@tinurathva3270
@tinurathva3270 8 часов назад
Sachi vat che
@kalpeshsrathva9424
@kalpeshsrathva9424 8 часов назад
👍👍
@tufan586
@tufan586 8 часов назад
મારે હો એવું જ છે
@rathvarosana5097
@rathvarosana5097 8 часов назад
Bjp MLA ne kaho
@rathvashalieshbhairathvash8978
@rathvashalieshbhairathvash8978 8 часов назад
Ha bhai
@user-rm5bs1ek3m
@user-rm5bs1ek3m 8 часов назад
શું, જશુભાઈ તથા રાજેન્દ્ર સિંહ અને જયંતિ ભાઈ રાઠવા સાહેબ ને આ પ્રશ્ન ની ખબર નથી
@virendrarathava5674
@virendrarathava5674 8 часов назад
ડાંગર રોપવાની છે,ખોટા મગજના બગાડશો
@IsvarRathwa-bw1vl
@IsvarRathwa-bw1vl 8 часов назад
ભાઈ,નિચાચિવાતછે
@KanchanRathva-te6dm
@KanchanRathva-te6dm 9 часов назад
કયા નેતાઓ ને ખબર નથી કે આદિવાસી છોકરાઓ ને નોકરી માટે સળગતો પ્રશ્ન સે બધા જાણે છે પણ કોઈ નેતાઓ ને મોઢે થી બોલવું નથી
@navinkoli1337
@navinkoli1337 9 часов назад
રાઠવા કોળી નો અને ફક્ત કોળી લખેલા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એક ભાઈ કોળી એક રાઠવા એ લોકો પણ સામેલ થાઓ અને રજૂઆત કરવા સહયોગ આપો
@rathvakhuman8499
@rathvakhuman8499 9 часов назад
Neta one ne nhi khbr pdti hve a prshn kem nhi ukelta
@vishnurathvasatyagraha3708
@vishnurathvasatyagraha3708 9 часов назад
તમારા પોતાના ગામની 1950 પહેલાની જૂની શાળા હોય તો રેકોર્ડ જોઈ લો....
@rathvaumesh9337
@rathvaumesh9337 9 часов назад
જશુભાઈ કેતા હતા જનતા નો અવાજ એ મારો અવાજ હશે હું તેને દિલ્લી સુધી પહોંચાડીશ.હવે પહોંચાડો જશુભાઈ જનતા તમારી સામે અવાજ કરી રહી છે. મારી વાત સાચી હોય તો લાઇક👍 કરો
@manojrathva4235
@manojrathva4235 9 часов назад
Bjp vot apo . khabar pade
@RathvaMaheshbhai-xj3oe
@RathvaMaheshbhai-xj3oe 9 часов назад
વિષ્ણુભાઈ ની વાત સાચી છે
@manojrathva4235
@manojrathva4235 9 часов назад
Jashu bhai ne koy aetle modhi sir ne keva Jay che . Jati no dhakhalo Kem nay nikal to ..
@MotisinhchauhamR
@MotisinhchauhamR 9 часов назад
આંદોલન શરૂ કરો ભાઈ અમે તમારી સાથે છીએ
@optiontraderjr2617
@optiontraderjr2617 9 часов назад
Jasu ne ko have
@kamleshrathva6973
@kamleshrathva6973 9 часов назад
આ તો બધા બારિયા માંથી રાઠવા થયા છે
@tufan586
@tufan586 8 часов назад
કોળી માંથી રાઠવા બન્યા. છે.
@sureshnayka-zy1eb
@sureshnayka-zy1eb 8 часов назад
હા આવુહોયખરૂહો
@mukeshbariya2137
@mukeshbariya2137 9 часов назад
સરકાર આ છોટાઉદેપુર ની ભોડી પ્રજા ને છેટરી ને વોટ લેઈ જાઈ છે આ ભાજપ ના નેતા છે જો સુખરામ હોય પપ્રશ્ર ઉકેલા હોય
@virsingrathva1256
@virsingrathva1256 9 часов назад
પ્રવર્તમાન સરકાર આદિવાસી વિરોધી છે.. એ આ આદિવાસીઓ જાણવા જોઈએ...?
@bilubhadliya
@bilubhadliya 10 часов назад
एमपी से आए भिलाला जाति के लोग भी राठवा केसे बन गए पूरे भारत में भिलाला, भील है सिर्फ chateudepur में ही सिर्फ राठवा क्यों
@hindisograthva1697
@hindisograthva1697 6 часов назад
RATHVA aa bilala che
@btsfan_of_self_2032
@btsfan_of_self_2032 10 часов назад
છોટાઉદેપુર માં વસતા તમામ આદિવાસી જેમનો રેવન્યુ રેકોર્ડ કોળી છેઃ જેમાં ઘણા ને ૭૩a aa ની એન્ટ્રી પડેલ છે ઘણા ને વહીવટી કારણો સર એન્ટ્રી થયેલ નથી જેને લયને સમસ્યા ઉભી થાય છે બાકી ગમે તે તાલુકા માં વસતા હોય એ તમામ આદિવાસી છે અને બધા ભેગા થય લડત આપી આનો ઉકેલ લાવવો જોઈએ અંદરો અંદર ખેંચ તાણ કરવાથી ઉકેલ નહિ આવે માટે સંગઠિત બની
@vijayrathva8070
@vijayrathva8070 10 часов назад
જેતપુર તાલુકાના છે અેટલે એ હકીકતમાં રાઠવા નથી એ બારીયા છે બાકી ઉદેપુર તાલુકાના રાઠવા ને કોઈ આવો problem નહી
@factkingchannel233
@factkingchannel233 10 часов назад
પ્રથમ હું તીર સમાચાર ના પત્રકાર મિત્ર નો લાખ લાખ અભિનંદન પાઠવું છું આદિવાસી સમાજ ના શિક્ષિત યુવાનોને ની મોટી ભૂલ કરે છે આગળ ના વર્ષો સોવ ખબર ના માટે દિવો લઇને કુવા પડો છો હવે લોક સભા ના સભ્ય ભાજપ ના વિધાન સભા ના સભ્ય ભાજપ ના છે શું આદિવાસી નો વિકાસ કે વિનાશ
@jivanrathvaofficial6506
@jivanrathvaofficial6506 10 часов назад
જશું ભાઇ કય ગયો હવે તમારો અને રાજેન્દ્ર રાઠવા અને નારણ રાઠવા અને સંગ્રામ અને ભૂપેન્દ્ર એ બધા ક્યાં ગયા હવે એમને કો
@gansingrathava548
@gansingrathava548 10 часов назад
એમના દાખલા માં જ ડખા લાગે તપાસ કરાવો પેલે થી
@ikeshbhairathava9753
@ikeshbhairathava9753 10 часов назад
લાગે છે જેતપુરપાવી ના મિત્રો હશે માટે જ આ પ્રશ્ન છે....જેઓ મૂળ બારીયા છે
@rakeshrathava5175
@rakeshrathava5175 9 часов назад
Ha bhai
@kamleshrathva6973
@kamleshrathva6973 9 часов назад
100% મૂળ બારીયા છે
@vikeshr3862
@vikeshr3862 9 часов назад
ના એવું નથી,છોટાઉદેપુર જિલ્લા ના બધા ઉમેદવારો ને અટકાવે છે.
@vishnurathvasatyagraha3708
@vishnurathvasatyagraha3708 9 часов назад
કવાંટ છોટાઉદેપુર નસવાડી ના છે જેતપુરના પણ છે
@sursangeetofficialrathva1591
@sursangeetofficialrathva1591 8 часов назад
E bhai tari khoti manyta che kawant ma pan ghana badha record ma bhul che amari jode kawant na pan mitro hata 2022 ma order madya che police formacist pgvcl mgvcl driver conductore. Sti dyso ....... Ghana badha hata etle samgra chotauepur ma aa problem che
@rathvavdesing9139
@rathvavdesing9139 10 часов назад
સરકાર તો આદિવાસી સમાજ ને હજી પણ પાછળ રાખવાં માગે છે મેન તો સરકાર માં જે ચૂંટાય ને જાય છે નેતા જે પોતાનાં સમાજ ના લોકો ના પ્રશ્નો સાંભળવામાં કે કોય પણ ઉકેલ લાવવા માટે કોય રસ નથી ચૂંટણી જીતે એટલે બધું પૂરું ધારાસભ્ય અને સાંસદ સભ્ય આ પ્રશ્ન ની નોંધ લઈ આગળ રજૂઆત કરવું જોઈએ કોઈપણ પક્ષ કે પાર્ટી જોયા વિના સમાજ નો પ્રશ્ન હલ કરવો જોઈએ
@MrMogembo-sk9ox
@MrMogembo-sk9ox 10 часов назад
AA loko rathva ke rathva-koli nathi pan aa Loko baria, Koli, dhorkoli OBC jati na che
@kamleshrathva6973
@kamleshrathva6973 9 часов назад
Ha
@vikeshr3862
@vikeshr3862 9 часов назад
ના ભાઈ એવું નથી,આ છોટાઉદેપુર જિલ્લા ના બધા રાઠવા નો પ્રશ્ન છે,માત્ર જેતપુર નહીં પણ કવાંટ,નસવાડીના ઉમેદવારો પણ અટકાવ્યા છે,જેઓને 73 A ની એન્ટ્રી થઈ છે એમને પણ ઓર્ડર આપ્યાં નથી.
@Sanskritmataram
@Sanskritmataram 6 часов назад
આ વાત તદ્દન ખોટી છે
@hindisograthva1697
@hindisograthva1697 6 часов назад
Ha sachi
@rathvaprakash9328
@rathvaprakash9328 10 часов назад
ઘરે ઘરે આ પ્રશ્ર્ન આવે એ પહેલાં ઘરમાં થી બહાર નીકળો
@user-dn6ok2ls6o
@user-dn6ok2ls6o 10 часов назад
બધા નેતાઓ ને ખબર છે
@user-dn6ok2ls6o
@user-dn6ok2ls6o 10 часов назад
કોઈ કામ નહિ કરતા
@rathavajivan6717
@rathavajivan6717 10 часов назад
Teacher mok bhai
@rathvaprakash9328
@rathvaprakash9328 10 часов назад
સંગઠીત બનો સપોર્ટ કરો ભાઈ નહીં તો ગયા કામથી
@sujitrathwa2983
@sujitrathwa2983 10 часов назад
Modi hai to mumkin hai
@cngaming7409
@cngaming7409 9 часов назад
સરકાર ની ઈસા સકતી નથી ભાઈ નેતા છોકરાઅો જલસા કરે છે?
@cngaming7409
@cngaming7409 9 часов назад
સરકાર ની ઈસા સકતી નથી ભાઈ નેતા છોકરાઅો જલસા કરે છે?
@cngaming7409
@cngaming7409 9 часов назад
સરકાર ની ઈસા સકતી નથી ભાઈ નેતા છોકરાઅો જલસા કરે છે?
@rupalarathva248
@rupalarathva248 10 часов назад
Rathva nme chari khay se bhai