સૌ મિત્રો ને મારા જય માતાજી..🙏🏼 હું આપનો લોકસાહિત્યકાર રાજભા ગઢવી મારી youtube ચેનલ ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ મારા વીતી ગયેલા અને આવનારા તમામ ડાયરા ( સ્ટેજ પ્રોગ્રામ ) મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા ગીત, માતાજી ના ભાવ તથા વાર્તાઓ સાથે લોકસાહિત્ય ની મોજ કરાવતો રહીશ. મારા જીવન નો હેતુ એજ છે કે આપણી ભુલાય ગયેલી વાતો , ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી..તો આપ બધા મારી આ youtube ચેનલ ને subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડીયો ની જાણ તરત જ તમને થાય...
Jay shree mogal maa jay shree rupal maa jay shree sorath maa jay shree hadkai maa jay shree sikote maa 🙏 ❤️ jay shree badhay bhagvan mataji 🙏 ❤️ shree mahakali maa jay Shree mahakali maa jay shree badhay meldi maa 🙏 ❤️ khodiyar maa jay shree jivni maa jay shree badhay bhagvan mataji 🙏 ❤️ maru maa ne baap mara dhayrakam pura karnara maro jiv Maro visvas maru jivan hamesha badhay ni raxa karjo badhay no sath dejo jay shree badhay bhagvan mataji jay shree khodiyar maa jay shree Mogal maa maru mavtar jay shree badhay bhagvan mataji jay shree Mogal maa 🙏❤️