તમારા દિલ માં થોડી જગ્યા આપો ખુણા માં બેઠો રય.🥰😍😂 તો કેમ છો મિત્રો મજામાં. 🙏હું છું તમારો મિત્ર દિવ્યેશ ભાદરકા, અને આપડી આ મનોરંજન ની દુનિયા મા તમારું સ્વાગત છે . આપડે આ ચેનલ મા ગુજરાતી vlog બનાવીએ આ તો હજુ નાનકડી શરૂઆત છે હવે તમારા બધાના સપોર્ટ થી જ આપડે આગળ વધી શકી.
તો આપડી ચેનલ ને subscribe કરી ને પરિવાર ના સભ્ય બની જાવ. #vlog #girfarm #youtube #girvillagelife #dailyroutinevlogs #dailylife