આ કામ કર્યું એ સરાહનીય છે. મા સાથેનો સંવાદ સરસ હતો, પરંતુ વાલી સાથેનો સંવાદ કૃત્રિમ વધુ લાગે છે. છેલ્લે 7:13 પર મુકવામાં આવેલ ક્રેડિટ્સ અંગ્રેજી કરતા ગુજરાતીમાં આપી હોત તો ખૂંચેત નહીં. સરસ કામ. માતૃભાષમાં કામ કરવા માટે અભિનંદન.
GUJRATI ANGE NO EK MARMIK KHYAL ANE GUJRATI SHU CHE E ANGE NO APNA DVARA BOV J SAHJIKTA ANE SMJANPURVAK KHYAL APYO CHE WAHH DIL KHUSH THYU 😍🙌vandan and alpa mam and all team khrekhr jordar
Such an amazing short film. feeling proud to see you guys special as a classmate to see unnati baroliya and my department's research scholar alpa ponda mam also ronak sanghvi sir for this short film with great concept.