Тёмный
Radhe mohan official
Radhe mohan official
Radhe mohan official
Подписаться
જય શ્રી કૃષ્ણ મારા વાહલા ગુજરાતી ભાઈઓ બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ આપ સૌના સ્નેહ સાથે આ ગુજરાતી ચેનલની શરૂઆત કરી રહ્યો છું મારી આ ચેનલ પર વ્રતો કથાઓ વાર્તાઓ પૂજાપાઠ તહેવારો આપણા શાસ્ત્રોની સાથે સંબંધિત સર્વ વિષયોનો સમાવેશ કરીને મંત્ર સ્તોત્ર ના ઉપાયો જ્યોતિષ પુરાણ ઉપનિષદ વેદ નો સમાવેશ કરવાનો મે મારી પ્રમાણે મેં પ્રયત્ન કર્યો છે મારી આ ચેનલ પર તમને શિવ ટેમ્પલ શિવ મંદિરના વ્લોગ વિડીયો પણ જોવાના મળશે ઘણા બધા એવા મંદિરોના વલોગ્ વિડીયો પણ જોવાના મળશે તો મારી આ ચેનલ માત્ર સનાતન ધરમ ને અનુલક્ષી ને છે શાથે ભગવાન શાથે જોડાયેલા રાહેવા માટે છે www.youtube.com/@Brijeshupadhyay544. ચેનલ પર જે પણ જ્ઞાન તમને જાણવા મળશે એ શાસ્ત્રોના આધારે હશે . આપનો મિત્ર બ્રિજેશ ઉપાધ્યાય
Комментарии