ૐ નમઃ શિવાય જય શ્રી અંબે ગૌરી માતાજી ની કુળદેવી શ્રી ચામુંડા માતાજી ની આ ફિલ્મ સરસ મજાની છે દિકરી તુલસી નો ક્યારો છે પણ આ ફિલ્મ માં દિકરી અણસમજુ છે રાધીબૂન નો દરેક મનોકામનાઓ પૂર્ણ કરે એવી મુકેશ મહેતા મડાણા ડાગિયા થી તા પાલનપુર સત્ય ની જય જરૂર હોય છે હું દિલથી આપની દરેક ફિલમો સારી બનાવવા માટે ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤આખી ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું