જે પણ ઉમેદવાર મિત્રને એમ લાગતું હોય કે માહિતી ખોટી છે તો અમે તમને જણાવી દઈએ કે મારી પાસે ઓફિશિયલી માહિતી છે જો તમારે જોતી હોય તો તમારે 300 કોમેન્ટ અને 300 સબસ્ક્રાઈબર કરી આપો વિડીયો દ્વારા અમે તમને ના પાડી થોડી કે ના કરો તમે કરો ખોટી ખોટી કોમેન્ટ રેવા દો તમારી પાસે 100% સાચી માહિતી છે જોતી હોય તો કોમેન્ટ કરી આપો ને સબસ્ક્રાઈબર કરી આપો અને તમે ફોરેસ્ટ ના ઉમેદવારો છો એટલું કામ કરી આપો માયકાંગલા બનવાનું રહેવા દો ફક્ત 600 સબસ્ક્રાઈબર અને 300 કોમેન્ટ YES લખીને મોકલવાનું છે