🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏 આગ્રહ તો કેવળ ભગવાનના ભજન નો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાં નો છે. એ અમારા અંતર નો રહસ્ય અભિપ્રાય - શ્રીજી મહારાજ વચનામૃત વળતાલ ૧૬
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- આ ચેનલનો ઉદેશ્ય સ્વામિનારાયણ ભગવાનના ભક્તોને મહારાજના ચરિત્રો દ્વારા પ્રેરિત કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે મહારાજ અને એમના ભક્તોના ચરિત્રો થી આપ સૌને નવું બળ મળશે અને મહારાજનો મહિમા વધુ સમજાશે..
તો ચાલો કરુણાના સાગર એવા સહજાનંદ સ્વામીના ચરિત્રોમાં તળબોળ થઈને ધન્યતા અનુભવીએ..
Aa ganga ma j sundalo ane saghadi mathe lai chalta ena darshan aaje pan swaminarayan museum kalupur naranpura ma kari shakay che. Jai swaminarayan ❤ Khub saras charitra che..