ખુબજ ઝીણવટ ભરી રીતે દરેક ક્રિયા દેખાડી, તેનાથી થતા લાભ સરળ ભાષા માં સમજાયા. અમે તો આજથી જ શરૂઆત કરી દીધી . ખુબજ સુંદર અને COVID મહામારી માટે સુંદર જડીબુટ્ટી આપી દીધી , ખુબ ..ખુબ આભાર શ્રી કપિલભાઈ ત્રિવેદી સાહેબ નો.
We urge every youth for vaccination. Let's join our hands together for vaccination against COVID-19 and make our nation corona free. Stay Home, Stay Safe