Тёмный
Ambition Exam
Ambition Exam
Ambition Exam
Подписаться
જય હિન્દ વિદ્યાર્થી મિત્રો,

આ ચેનલના માધ્યમથી નવોદય અને બાલાચડી જેવી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ અને સરળ ભાષામાં તૈયારી તમારા સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે. જેથી વિદ્યાર્થી કોઈપણ ગ્રામ્ય કક્ષા કે શહેરી કક્ષામાંથી અમારી સાથે RU-vid અથવા એપ્લીકેશનમાં જોડાઈ નવોદય, બાલાચડી અને CET જેવી પ્રવેશ પરિક્ષામાં ઉતીર્ણ થઈ પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવી શકે.

એપ્લીકેશનમાં આપેલ ફ્રી લેકચર જોવા ડાઉનલોડ કરો.
( નીચે બધી લીંક આપેલી છે.)

Bharad Sir - 79 90 63 66 33(WhatsApp)
Комментарии
@pandorbindu5127
@pandorbindu5127 2 часа назад
72 marks che raksha sakti ma malase
@bharatbhaimali7145
@bharatbhaimali7145 4 часа назад
82 marks rte obc prayvet school rksasakti school ma varo avase
@DattuChavhan-o8h
@DattuChavhan-o8h 4 часа назад
Sat cois filingma suratni raksha sakti school ane modal school madad patr chhe
@Krishnathapaniya
@Krishnathapaniya 11 часов назад
કોઇ ફેરફાર ન કરવો હોય તો ફરી થી ચોઈસ ફિલીંગ કરવુ કે નહી....
@amitmoriya457
@amitmoriya457 13 часов назад
ST categary 78 marks privet school Raksha Sakti School ma admission malse??
@mukeshbhairathod2999
@mukeshbhairathod2999 13 часов назад
ધોરણ છ માં કઈ યોજના આવે છે
@ChetansinhParmar-pd6qs
@ChetansinhParmar-pd6qs 13 часов назад
83 parvet obc nambar aavse
@gajendrasonavane3159
@gajendrasonavane3159 16 часов назад
RTE ના બાળકો માટે ફોર્મ ક્યાં થી ભરી શકાય
@Sarthak__vlogs-i9x
@Sarthak__vlogs-i9x 18 часов назад
સર મે છેલ્લા નંબરે કોલરશીપ કરી હતી પણ મારે પેલા નંબરે આવી
@Sarthak__vlogs-i9x
@Sarthak__vlogs-i9x 18 часов назад
તોશુકરવુ
@PushpaChavda-sq5tz
@PushpaChavda-sq5tz День назад
Sir please reply karjo rte na students ne private ma aave che ke sema
@meljiyapintu6262
@meljiyapintu6262 2 дня назад
55માર્ક છે. રજીસ્ટ્રેશન કરાવ્યું.ફોન.ક્યારે આવશે
@SarojLakhani-k5s
@SarojLakhani-k5s 2 дня назад
Sir gavement ma kahejo ke pahelaj kahi dey ke sarkari school vala Ane obc st vala j form bhare .bija ne to Kai Kam nu nathi .game tetla Sara marks hoy varo nathi aavto.😢
@manjulagvankarmanjula3825
@manjulagvankarmanjula3825 4 дня назад
Mare.55marks.che,to.janral.ke.sc.dhe
@ReshmaPandya-me8hr
@ReshmaPandya-me8hr 4 дня назад
OK sir
@sabgaj1554
@sabgaj1554 4 дня назад
Sir Khali colour shlip joti che te na mate su krvu
@pradipjasapara4107
@pradipjasapara4107 4 дня назад
Balachadi fom barva ni laste date
@ikbalbanva5543
@ikbalbanva5543 5 дней назад
60 marks chhe ane model school madi chhe jo admission na le to scolership made khari
@RajeshbhaiRathava
@RajeshbhaiRathava 5 дней назад
Sir. Sisyriti mare phahala option phahala pasn kariche. To have school made
@583-czalavadiyaaryanileshb3
@583-czalavadiyaaryanileshb3 5 дней назад
P. S .E. એકઝામ વિશે અમને ખબર નથી તો જાણકારી આપો
@rakeshpadhiyar7634
@rakeshpadhiyar7634 5 дней назад
ધોરણ 8 માં ગુજરાતી ભાષામાં ભણે છે તો એ Navoday ni ધોરણ 9 ni exam હિન્દી માં આપી શકે?
@valabharat-yq1qj
@valabharat-yq1qj 6 дней назад
94 marks se praivet ma se to raksa sakti mali jase sir
@pateljagruti1625
@pateljagruti1625 6 дней назад
Pass thya pchhi fee pn bharva ni re
@Littleboy91502
@Littleboy91502 6 дней назад
Form bharvana chalu thai gya
@RaghuRaghu-po9qf
@RaghuRaghu-po9qf 6 дней назад
9થી12 રક્ષા શક્તિ નીસાળ મળછે સાહેબ
@manishparmar4334
@manishparmar4334 6 дней назад
CET exam ma pass chu Choice filing nathi karyu To have admission mali sake
@dharmchaudhary9836
@dharmchaudhary9836 6 дней назад
👍💐
@ManojParmar-sp5lw
@ManojParmar-sp5lw 7 дней назад
Sir aa varsha 2023-24 ma CET ma malsi
@thakorrupsang6687
@thakorrupsang6687 7 дней назад
ફોર્મ ભરવાનું શરૂ ક્યારે થશે
@srisri-qu9ik
@srisri-qu9ik 7 дней назад
Sir rte ma che maro babo 8 dharn ma School vala tevu key amey nathi khar aa exam ni to su online fom bharyu padse
@mukeshbhairathod2999
@mukeshbhairathod2999 7 дней назад
ધોરણ આઠ માટે જ્ઞાન સાધના કોલરશીપ એ પણ તારીખ જાહેર થઈ છે
@parmarjitu3605
@parmarjitu3605 7 дней назад
Tmaro nambar aPo
@yogeshsolanki9007
@yogeshsolanki9007 8 дней назад
ચાલુ વર્ષ ની પરીક્ષા ના ફોર્મ ક્યારે ભરાશે?
@parmarjitu3605
@parmarjitu3605 8 дней назад
Tamaro nambar aapo
@harivansh7189
@harivansh7189 8 дней назад
88 માર્કસ OBC 1 થી 5 સરકારી સ્કુલ મા અભ્યાસ કરેલ છે પેહલા રાઉન્ડમાં રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળેલ નથી ,રેસીડેન્સી સ્કૂલમાં એડમિશન મળી ગયેલ છે હવે બીજા રાઉન્ડમાં એડમિશન માટે ચોઈશ ફિલિંગ કરી શકાશે?
@harivansh7189
@harivansh7189 8 дней назад
મારા દીકરાને 88 માર્કસ છે,અમરેલી રેસીડેન્સી સ્કુલમાં એડમિશન મળેલ છે હવે બીજા રાઉન્ડમાં ભાગ લય શકાય?
@harivansh7189
@harivansh7189 8 дней назад
Good
@VanrajVansh
@VanrajVansh 9 дней назад
સર ગયા વર્ષે 93 માર્કસ હતા અને એક થી પાંચ સરકારી માં અભ્યાસ કર્યો હતો અને આ વર્ષે મને સ્કૂલ મળવા પાત્ર રહેશે
@VanrajVansh
@VanrajVansh 9 дней назад
સર મારે 55 માકૅ છે અને 1, 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે તો મને કોઈ શાળા મળવા પાત્ર છે
@PinalVirsodiya-nd8ef
@PinalVirsodiya-nd8ef 9 дней назад
93 marks chhe ane private school chhe to kem thase
@kusum9250
@kusum9250 9 дней назад
Balasadi na ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે sir??
@RajuKhunti-z5r
@RajuKhunti-z5r 9 дней назад
મે ૧થી પાંચ પરાઇવેટ સ્કૂલ મા કરેલ છે 89 માર્ક છે તો સ્કૂલ મળશે
@laljibhaihadiya7861
@laljibhaihadiya7861 10 дней назад
રક્ષા શક્તિ ની પસંદગી પસંદગી કરી નથી તો મળે ખરી
@laljibhaihadiya7861
@laljibhaihadiya7861 10 дней назад
કોલરશીપ નો મેસેજ મળ્યા પછી રક્ષા શક્તિ સ્કુલ મને ખરી
@shanvivaghela5600
@shanvivaghela5600 11 дней назад
Thank u sir Mari dikri ne 71 mark OBC ne RTE praivet school ma bhne che ane rksha sakti ma admission mlse??
@n.b.thakor5775
@n.b.thakor5775 11 дней назад
Bijo round kyare aavshe?
@pateljagruti1625
@pateljagruti1625 11 дней назад
Koi application
@Ambitionexamm
@Ambitionexamm 10 дней назад
play.google.com/store/apps/details?id=co.diaz.bbwpv
@valabharat-yq1qj
@valabharat-yq1qj 11 дней назад
94 marsk se praivet ma se raksa sakti ma malse sc ketegri
@valabharat-yq1qj
@valabharat-yq1qj 11 дней назад
94 marks se praive school ma se raksa sakti ma malse sc se
@valabharat-yq1qj
@valabharat-yq1qj 11 дней назад
94 marks se Praivet ma se Raksa sakti ma malse SC
@valabharat-yq1qj
@valabharat-yq1qj 11 дней назад
Sir maro sun praivet ma se 94 marks se Raksa sakti madi sakse