Тёмный
Dr.Mahavir Vyas- હોમિયોપેથી
Dr.Mahavir Vyas- હોમિયોપેથી
Dr.Mahavir Vyas- હોમિયોપેથી
Подписаться
નમસ્કાર મિત્રો !
હું ડો.મહાવીર કે. વ્યાસ ( ડી.એચ.એમ.એસ.) બોટાદ માં ૧૯૯૬ ની સાલ થી આસ્થા હોમિયો ક્લિનિક ખાતે હોમિયોપથીક ચિકિત્સા કરી રહ્યો છું. હજારો દર્દીઓ ની સારવાર ના અનુભવ પછી આપની સમક્ષ આપણી માતૃભાષા ગુજરાતી માં હોમિયોપથીક સારવાર વિષે માહિતી અને જાગરૂકતા વધે તેવો વિનમ્ર પ્રયાસ છે.

Disclaimer : Any information on diseases and treatments available on this channel are for educational and informational purposes only and are not intended as a diagnosis, treatment or substitute for professional medical advice. Our Channel shall not be liable for any direct, consequential, indirect or punitive damages arising out of access to or use of any content available on this channel. Please consult any health care professional for your specific medical concern.
We don't claim to cure any disease which is considered "incurable" on the basis of scientific facts by modern medicine.
Комментарии
@bareaarvindsih667
@bareaarvindsih667 День назад
સર તમે બતાવી છે એ હોમયો પેથીક દવા કિયા થી મળશે મને તમારો મો નં મોકલ જો મારી ઉંમર ૩૬ વર્ષ ની છે મને છેલ્લા ૧૫ વર્ષ થી રસી નીકળી છે અને અમુક વાર દુખાવો પણ થાય છે અમારો મો નં 9687887208 સર જરૂર વાત કરજો દાહોદ દેવગઢ બારીયા 🙏🙏
@VinodPattani-r7b
@VinodPattani-r7b 3 дня назад
સાઈબ તમારા ફોન નંબર આપો
@VinodPattani-r7b
@VinodPattani-r7b 3 дня назад
VAT karvi chhe
@VinodPattani-r7b
@VinodPattani-r7b 3 дня назад
Vinod patani VAT karvichhe dardi chhu
@gopalbhai7645
@gopalbhai7645 4 дня назад
સર મને કાયમ માટે દુખાવો થાય છે દવા જણાવશો
@pauravshah3408
@pauravshah3408 4 дня назад
2:34 2:36 2:37
@pauravshah3408
@pauravshah3408 4 дня назад
Thank you
@pauravshah3408
@pauravshah3408 4 дня назад
1:13
@MahnazStar
@MahnazStar 7 дней назад
هفت سال کهیر دارم درمان داره
@gordhanbhaibaria6214
@gordhanbhaibaria6214 8 дней назад
Dava Kayamat Se
@patelrohit6731
@patelrohit6731 9 дней назад
merc sol 30 ટેબ્લેટ આવે કે પ્રવાહી ?
@HP3999
@HP3999 9 дней назад
જય હો સર
@patelvipul4301
@patelvipul4301 10 дней назад
ડો.સાહેબ Netramfos 12 x થી કોઈ આડઅસર થાય ..કે નહિ...
@jitendrakumarmehta2390
@jitendrakumarmehta2390 12 дней назад
Sirji ,very good information about Gout.
@KanubhaiAlgotar-lo7lp
@KanubhaiAlgotar-lo7lp 13 дней назад
સર આપની સલાહ અને સજેશન સારું છે મને પણ આ તકલીફ છે મોમા ચાદા પડવાની છેલ્લા ઘણા સમયથી તો આપનું ક્લિનિક જો અમદાવાદ ની નજીક આવેલું હોય તો આપની મુલાકાત જરુર થાય
@SomabhaiDesai-cd8ty
@SomabhaiDesai-cd8ty 13 дней назад
જીભ ધોળી થતી હોય તો શું કરવું
@VimalFaldu-ui4vq
@VimalFaldu-ui4vq 14 дней назад
Thanks sir
@sanjaytrivadi5014
@sanjaytrivadi5014 15 дней назад
20mm ni pahtri nikli jay?
@dr.mahavirvyas--6152
@dr.mahavirvyas--6152 13 дней назад
No.
@user-ig6pi9hx9n
@user-ig6pi9hx9n 15 дней назад
સાહેબ મે ઓપરેશન કરી નાખીયુ છે અને પાચ દિવસ થયા છે પન સવારે સડાસ ગયા પછી બોવ બડતરા થાય છે હવે સુ કરવુ
@mahendramakabhaisolankimah7461
@mahendramakabhaisolankimah7461 26 дней назад
❤❤ખુબ ખુબ ધન્યવાદ સર તમે સાહેબ ખુબ સરસ માહિતી આપો છો આપનું સરનામું જણાવશો.
@SomabhaiDesai-cd8ty
@SomabhaiDesai-cd8ty 13 дней назад
ડો. સાહેબ તમારો નંબર આપો ને
@SomabhaiDesai-cd8ty
@SomabhaiDesai-cd8ty 13 дней назад
મારે હોસ્પિટલમાં તપાસ કરવા આવવાનું છે
@Rajubhai-xv4gw
@Rajubhai-xv4gw 29 дней назад
બોટાદ માં કઈ જગ્યાએ આવેલું છે આપણું દવાખાનું પ્લીઝ જણાવો અને તમારો નંબર આપો
@dr.mahavirvyas--6152
@dr.mahavirvyas--6152 29 дней назад
Aastha Homoeopathic Clinic, Near Vadodariya hospital, Paliyad road, Botad. What's app number - 75 75 075 494.
@mukeshbajaniya9866
@mukeshbajaniya9866 Месяц назад
Thank you so much sir
@divyamakwana3590
@divyamakwana3590 Месяц назад
Hello sir yours number Mobil please contact me
@RajparaLimbaBhai
@RajparaLimbaBhai Месяц назад
@RajparaLimbaBhai
@RajparaLimbaBhai Месяц назад
મોબાલનંબર
@bhavyagorvadiya9337
@bhavyagorvadiya9337 Месяц назад
Thank you! 🙏
@ShantilalpatalShantilalpatal
@ShantilalpatalShantilalpatal Месяц назад
Lst..dva kaya malse
@hemvaidya
@hemvaidya Месяц назад
ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો આજથી હોમીઓપથી દવા ચાલુ કરી છે
@bvillgergaming899
@bvillgergaming899 Месяц назад
તમારુસરનામૂઆપૉ
@user-kp5rm4ng2u
@user-kp5rm4ng2u Месяц назад
TAMARONMBARAPO
@user-kp5rm4ng2u
@user-kp5rm4ng2u Месяц назад
TMARONMBARAPSHO
@hadiyavinod7058
@hadiyavinod7058 Месяц назад
બે કિતને માં પત્ર એક માં 12 અને એક માં 13
@pankajgger9089
@pankajgger9089 Месяц назад
Mujhe kidney stone tha 12mm kahi dino tak maine ilaj kiya kuch fyda nhi mila liya usee bhi koi fyda nhi mila akhir me maine khadnol+Livcon capsule & syrup choose kiya aur tabhi Amazon se order krke lena chalu kiya 3 mahine liya stone ki problem khatam ho gayi aur dard bhi aram kahi dino me!.*
@tarlikaparmar2288
@tarlikaparmar2288 2 месяца назад
Mne pn chhe aa problem
@sachin.rathva
@sachin.rathva 2 месяца назад
મોઢું ખોલવા ની દવા જોયે છે
@sachin.rathva
@sachin.rathva 2 месяца назад
મોઢું ખોલવા ની દવા જોયે છે
@sachin.rathva
@sachin.rathva 2 месяца назад
મોઢું ખોલવા ની દવા જોયે છે
@user-pu4dj1un3l
@user-pu4dj1un3l 2 месяца назад
Thanks sir
@jayeshpatel9424
@jayeshpatel9424 2 месяца назад
ધન્ય વાદ
@hitalmakwana3335
@hitalmakwana3335 2 месяца назад
તમે આમાં કેટલાં ટાઇમ લેવાની એ કીધું નથી એક વીક. કે એક મહિનો એવુ તો એ પણ જણાવો
@prakashbhaiprajapati2610
@prakashbhaiprajapati2610 2 месяца назад
Thanks
@Mayursinh_n_s_777
@Mayursinh_n_s_777 2 месяца назад
મને વાળી ગળી ચાંદા પડી જાશે એમની બેસ્ટ દવા કઈ છે
@Mayursinh_n_s_777
@Mayursinh_n_s_777 2 месяца назад
મને વાળી ઘડી મોઢામાં ચાંદા પડ્યા છે એની
@sunilsodhaparmar7035
@sunilsodhaparmar7035 2 месяца назад
Mane maso bahar ave che ane 2 4 divas thi dukhe che to kai dava levi please suggest me
@user-gv3bw6tb8v
@user-gv3bw6tb8v 2 месяца назад
Mare 4 years ni 6e tene shilas thae 6e ek mahina jevu thai 6e .fari kyarey na thai aevu kesho please
@Naninjam
@Naninjam 2 месяца назад
😢 yas muj bhi
@bharatpatel8196
@bharatpatel8196 2 месяца назад
આ દવા મેડિકલ માં મળી જશે???
@OnlyFoShortVideo0786
@OnlyFoShortVideo0786 2 месяца назад
Sr 300 like complete 🎉
@bhilradhu2092
@bhilradhu2092 2 месяца назад
સર મારે લોહી બવપડે છે
@RaijiSodha-gc9fj
@RaijiSodha-gc9fj 2 месяца назад
સાહેબતમારોનંબરજણાવો
@PiraMPatel
@PiraMPatel 2 месяца назад
Sir mare janm thi rashi aave che to su dva thi mati jay ke oprehan kravvay