આખો આ વિડીયો મોકલો તેજ ઉપર નો આખો વિડીયો આવતો હોય ને એ રીતે પહેલા આજે આવતો એમ મોકલો ને ભાઈ લાખણશીભાઈ નું વર્ષોથી સાંભળું છું જે પહેલા આખો વિડીયો આવતો એવી રીતના મોકલો તો વધારે આનંદ થાય રિક્વેસ્ટ છે
जय माताजी लाखणसी भाई पीगलसी बापू बालीया नी कवीता पुरी करजो का कवीता फोटो मोकलो मारै जीवन मा आ कवीता याद करवी छै ,,परणाववा बे पूत्र पूत्री वीस्व ना वेवार थी वैवाई मलता सुख वधै त्रीलोक ना तेवार थी एमा पणजो कलैस थाय तो काम काणो कैर छै मूर्ख सबधी जो मणै तो जगत नो सूख जेर छै