Тёмный
Khedut ni Kheti
Khedut ni Kheti
Khedut ni Kheti
Подписаться

ખેડૂતોને ખેતીનુ સામાન્ય જ્ઞાન મળી રહે માટે ખેડૂતની ખેતી ચેનલ દ્રારા ખેતી માટેના સામાન્ય જ્ઞાન અંગેના વિડીયો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ખેડૂતની ખેતી ચેનલ દ્રારા ખેડૂતોને ઉપયોગી થાય તેવા સારા અને શ્રેષ્ઠ વિડીયો મુકવામાં આવી રહ્યા છે. ખેડૂતોની કોઠાસૂઝ અને આવડતના વિડીયો પણ મુકવામાં આવ્યા છે. જે ખેડૂતોને ખેતીના વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થશે તેવી આશા છે. ખેડૂતોનો વિકાસ એ જ અમારો ધ્યેય અને લક્ષ્ય છે.
ખેડુતની ખેતી ચેનલ એટલે ખેતીનો વિકાસ. ખેડૂતની ખેતી ચેનલ એટલે ખેડૂતો નો વિકાસ.
More information
Helpline Number : 8200423697
ઓર્ગેનિક ખેતી
પ્રાકૃતિક ખેતી
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી
ખેતીવાડી
ગાય આધારિત પ્રાકૃતિક દવાઓ
જુગાડ ખેતીવાડી
ખેતીનો વિકાસ
કોઠાસૂઝ
ખેડૂતની કોઠાસૂઝ
ખેતીના વિકાસ માટે ખૂબ જ મદદરૂપ ચેનલ
Helpful videos for agriculture and farmers.
Organic Farming
Jugad Khetivadi
Jugaad Khetivadi
Prakrutik kheti
Khet ke vikas ke liye tips
Agriculture information
Farming
Agriculture
Khedut
Kisan
Gay adharit prakritik kheti
Khedut ni kheti
#khedutnikheti
ખેડૂતની ખેતી

Комментарии
@DALICHANDPATEL
@DALICHANDPATEL День назад
આ ભાઈના ફોન નંબર આપો અને અભાઈના ગામનું ગૂગલ લોકેશન મુકો ગામનું નામ લખતા મેપમાં સર્ચ થતું નથી
@JentibhaiKalthiya
@JentibhaiKalthiya 2 дня назад
તમારાનંબરમોકલો
@PravinSinh-zu6gz
@PravinSinh-zu6gz 3 дня назад
અતિસુંદર માહિતી આપવા બદલ અભિનંદન.
@gudliyamunesh2830
@gudliyamunesh2830 3 дня назад
ડાઢા મોર પગાર રાફ ટોટલ ખર્ચો કેટલો થાય કોમેન્ટમાં લખજો
@gokuldassadhu9351
@gokuldassadhu9351 3 дня назад
ખેતરનું સરનામું તો કહે
@DeepPrajapati-st8pp
@DeepPrajapati-st8pp 3 дня назад
સોરી ભાઈ તમારો કામ નથી કલમ વરવા માં
@DeepPrajapati-st8pp
@DeepPrajapati-st8pp 3 дня назад
હું તમને ફાચરિયા કરીને બતાવું જામફળ માં ને બે હીંચની કોથળી ખપે આમાં
@mayurmayurnavadiya7271
@mayurmayurnavadiya7271 4 дня назад
Namber aapo ne vat karvi se mare pan 300 limbu se
@mayurmayurnavadiya7271
@mayurmayurnavadiya7271 4 дня назад
Shu nam se khedut nu
@mayurmayurnavadiya7271
@mayurmayurnavadiya7271 4 дня назад
Kya gamna se
@mayurmayurnavadiya7271
@mayurmayurnavadiya7271 4 дня назад
Khub saras
@jatinbhatt4071
@jatinbhatt4071 4 дня назад
મારે કુંડામાં બારમાસી લીંબુ રોપવા છે તો કઈ રીતે રોપો રોપવો ? નર્સરી માં દેશી કાગદી લીંબુ નો રોપ છે તે કઈ રીતે જાણી શકાય ?
@SavitabenChauhan-jl8jz
@SavitabenChauhan-jl8jz 5 дней назад
😢😢 કે સા તો તે
@prajapatibhavesh7848
@prajapatibhavesh7848 5 дней назад
મારે છોડ 4 વર્ષ થયાં છે તો ફુલની સરવાત ક્યાંરે થસે
@jhalajagdipsinh2754
@jhalajagdipsinh2754 6 дней назад
બધું નાશ થયજાય 😂😂😂😂😢😢
@shaileshkanjariya5209
@shaileshkanjariya5209 6 дней назад
JAY KISAN
@kanjikarthiya9667
@kanjikarthiya9667 8 дней назад
Kimmat 65000 ke se pela bhai 5000 ke se khLi patli na😊
@kanjikarthiya9667
@kanjikarthiya9667 8 дней назад
Demo aapo to khbar pade
@ankurgamit7228
@ankurgamit7228 8 дней назад
Hi friends
@hansrajbhaitanti
@hansrajbhaitanti 8 дней назад
Really, this is a most important & ever useful, best informative video for each & every farmers.
@umangbhokan
@umangbhokan 10 дней назад
Mobile no aapso
@itendrasinhvaghela8657
@itendrasinhvaghela8657 10 дней назад
Aa bhai no mobaile no aapo
@Rahul.patel48
@Rahul.patel48 10 дней назад
This method is really helpful…
@Rahul.patel48
@Rahul.patel48 10 дней назад
15 liter pump ma 1 litre dhravan ochhu na kehvai? And aama limdo kem na nakhyo? And kapas ma chhati sakai koi pan stage ma?
@Rahul.patel48
@Rahul.patel48 10 дней назад
200 litre drum dawa taiyar thai gai pachhi 15 litre pump ma ketlu nakhvanu? Aakho pump aapdi dava thi bhari devanu ke paani nakhvanu???
@Rahul.patel48
@Rahul.patel48 10 дней назад
Aa champli kaka ne kev ke mudda ni vat kre.. ochhu bole and dudh bhens nu chale? Ek 20 litre pump ma ketlu dudh ketlo gor kai rite use karvu a mahiti aapo.
@user-ly4ip8rt6j
@user-ly4ip8rt6j 11 дней назад
Aap retail ma plants aapo chho? HOME GARDENING MA? 5 K 10 PLANTS AHMEDABAD.
@FalguniPatel-ve8pp
@FalguniPatel-ve8pp 13 дней назад
Amare sargvano pavdar joiye to Kai rite contect karvo
@bharatbhaikathiriya5229
@bharatbhaikathiriya5229 13 дней назад
ટમેટા કેટલા ટાઈમ સુધી આવે
@rambhaipampaniya222
@rambhaipampaniya222 14 дней назад
આ બધું ખેડૂતો ને જ કેમ સમજાવે છે આનું કારણ અત્યારે ખેડૂત એક જ ભોળા છે બીજા વ્યક્તિ ને આટલો સમય છે નહીં વિડિયો બનાવો એની ના નથી પણ પુરો વિશ્વાસ આવે એ પ્રમાણે બતાવવા જોઈએ તમારા ડાચાં દેખાવા નથી એનું કારણ શું તમારા ફોન નંબર આપો પરફેક્ટ રીઝલ્ટ સામે બતાવી ને કેમ બનાવી કેટલું વાપરવું એક પંપ માં કેટલા ગ્રામ લેવું એતો બતાવતા જાવ પેલા તો દહીં ચાર લિટર ની કિંમત કરી કેટલાં રૂપિયા થાય અને પ્રોસેસ કેટલી એનો ઈસાબ તો કરજો મફ્ત માં નથી થતું ચાર લીટર ની અઢીસો થીતણસો રૂપિયા હોય છે કોની પાસે આઠ દિવસ નો ટાઇમ છે આ દહીં ની પ્રોસેસ કરે ભાઈ લી્એક ખેડૂત
@rameshkanani3662
@rameshkanani3662 15 дней назад
Bija no bolvama varo to av vadyo bhai
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 15 дней назад
મોથનો ભાવ ૨૦૦ ₹ કીલો વેચાય છે
@gothiketan4432
@gothiketan4432 7 дней назад
કયા વેચાય છે જરા સરનામું આપજો ભાઈ
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 6 дней назад
@@gothiketan4432 જેને નાગરમોથ કહેવાય . લલ્લુ વૃજલાલ ગાંધી . ગાંધી બજાર ગાંધી પુલ પાસે અમદાવાદ
@alpeshpatel-tp1ss
@alpeshpatel-tp1ss 16 дней назад
Jordar bhai
@prakashkhandhar2510
@prakashkhandhar2510 17 дней назад
Bhai limbu na bi mathi banela rop vavya ke kalam vaveli
@KhedutniKheti
@KhedutniKheti 16 дней назад
Kalam
@prakashkhandhar2510
@prakashkhandhar2510 16 дней назад
Thanks​@@KhedutniKheti
@user-pl1us2il6d
@user-pl1us2il6d 17 дней назад
૨૦ લીટર પાણીમાં દ્રાઈ કરવા પુરતુ આ દ્રવ્ય બનાવીએ તો આખા પંપમાં આ દ્રવ્ય નાખવું કે પછી પાણી પણ મીક્સ કરવું એનો સુજાવ બતાવો
@RamanlalTrivediduduf
@RamanlalTrivediduduf 19 дней назад
❤❤
@chandubhaigevariya7544
@chandubhaigevariya7544 19 дней назад
તમારો પરિચય, બનેલું દ્રાવણ, તેનું પૃથથકરણ, practical ઉપયોગ, માટે નો સંપૂર્ણ માહિતી સાથે નો વિડિઓ બનાવો, તેમજ સંપર્ક માટે નંબર અને ઓળખાણ માટે ચહેરો બતાવો એવી વિનંતી
@mahakaldarbar6035
@mahakaldarbar6035 20 дней назад
બિયારણ મંગાવવું છે મને ભાઈ નો નંબર આપછો
@mahakaldarbar6035
@mahakaldarbar6035 20 дней назад
જય માતાજી ભાઈ શ્રી તમે કોઈ પણ વિડિયો બનાવો તો સવથી પહેલા ખેડૂતો નો મો.નંબર આપો વિડિયો માં મારે સરગવાની ખેતી કરવી છે બિ
@Rahul.patel48
@Rahul.patel48 21 день назад
Kaka grafted kesar plant ni gotli vavi ne uge a pachhi deshi plant kehvai? ?
@sandippatel4970
@sandippatel4970 22 дня назад
મારે લીંબુનું ફળ મોટુ થતું નથી શું ઉપાય?
@cropzeq
@cropzeq 14 дней назад
Epsom salt and Born meal 20gm aapi do..
@sandippatel4970
@sandippatel4970 22 дня назад
મા
@sureshpatel3225
@sureshpatel3225 23 дня назад
ટાંકા માં જીવા મૃત કઇ રીતે મીણ કરો .?
@VijaybhaiTadvi-il6on
@VijaybhaiTadvi-il6on 23 дня назад
Update batavo to saru
@user-dp5io7wt9z
@user-dp5io7wt9z 24 дня назад
એક માણસ ઉપર સાત મણ વજન ચડાવી દઇ પછી શુ થાઇ જોઈએ
@sureshmehta5237
@sureshmehta5237 25 дней назад
ફોન નબર આપો .પ્લાન્ટ kurier કારસો.માહિતી પૂરી આપો.
@christianusha9527
@christianusha9527 26 дней назад
ખુબ સરસ
@sojitraashok7632
@sojitraashok7632 26 дней назад
Plastik kadhvani kyare?
@RamanBhagora-su6en
@RamanBhagora-su6en 27 дней назад
પોઇન્ટ ક્યાં નક્કી કરવો, આગળ હાથ લાંબો કરી નાળીયેર ઊભું થાય ત્યાં નીચે કે આપણા પગલાં નીચેની જગ્યા એ?
@arvindsangani4895
@arvindsangani4895 27 дней назад
આમા કમાણી બમાણી નું કાંઇ નો હોય