કૉમેન્ટ નય પણ મારા દિલની વેદના લખું છું કે હે... ભગવાન મે એને મેળવી લીધી અને મેળવ્યા પછી પણ તે એને મારી જિંદગી માં થી જિંદગી ભર માટે જુદી કરી નાખી એને એટલી હદે દૂર કરી નાખી કે એનો ચેહરો જોવો પણ મારે નસીબ નથી હે ભગવાન મારો આ ભાવ તો એળે ગયો પણ આવતા ભાવ માં એને ફક્ત મારી બનાવી ને મોકલજો. હું રાહ જોઈશ 😭😭😭😭😭😭😭