Тёмный
Tiger Sikotar
Tiger Sikotar
Tiger Sikotar
Подписаться
જય માતાજી મિત્રો અમારી આખી ટીમની કોશિશ એજછેકે તમે બધા હંમેશા હસતા રહો અને તમારા હસવાનું થોડું કારણ અમે બનીએ

મિત્રો આ એક ગુજરાતી કોમેડી ચેનલ છે
આ ચેનલ ઉપર તમને નવા નવા ગુજરાતી કોમેડી વિડીયો જોવા મળશે

અમારા વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હોય છે

મિત્રો જો તમને અમારા વિડિઓ ગમતા હોયતો અમારી આ Tiger Sikotar ચેનલને સબ્સ્ક્રાઇબ તો જરુરથી કરજો

જય સિકોતર માં.
જય બહુચર માં.
જય મોમાઈ માં
જય ગોગા મહારાજ
જય ઝાપડા દાદા

Actor~ Mukesh Zala
: Bhavesh Zala
: Shailesh Zala
: Prakash Singh Zala
: Vijay Zala
: Kiran Zala
: Ajit Zala

DIRECTOR AND EDITOR~ AJIT ZALA
Комментарии