At Gruhnirman Realty , we are dedicated to turning your real estate dreams into reality. With our expert guidance and commitment to excellence, we provide exceptional service to help you find the perfect property. Trust Gruhnirman Realty to unlock the doors to your future...
માધ્યમ વર્ગ ને પોસાય એ તો લખ્યું છે સાથે સાથે એ પણ લાખો અનુસૂચિત જાતિના લોકોને મકાન આપતા નથી કઈ કંઈ જાતિના લોકોને મકાન આપો છો એ તમારા વિડિયો માં ચોખવટ કરો ભાઈ ખ્યાલ આવે
ભારત દેશ સ્વતંત્ર છે બધાજ ભારતીયો સમના છે છતાં અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ આભડછેટ રાખવામાં આવે છે મકાન ભાડા ની તો દૂર ની વાત છે મકાન વેચાતું આપતું નથી કેટલી હદે જાતિવાદી માનસિકતા ભરેલી છે સારુ છે ભારતીય બંધારણમાં સૌ ને સમતા સમાનતા આપી છે નહિતર જાતિવાદી માનસિકતા વાળા લોકો શું અનુસૂચિત જાતિના લોકો ને રહેવા પણ ના દેત ખરેખર દુઃખદ બાબત છે બંધારણમાં બધાને હક્કો અધિકારો આપ્યા છે અમારે પરાણે રહેવું નથી બાકી જોગવાઇ છે બંધારણમાં આ બધાજ વિડિયો બધું નકામું છે માનવતા નેવે મૂકી છે