સર ખરેખર તમે અમને ગણિત સાથે મિત્રતા કરાવી દીધી ❤... હું ખૂબ ખૂબ તમારો આભાર માનું છું __🎉 ઇશ્વર સે દુઆ કરતી હું કી મેરે ગુરુજી કે ચહેરે પર કભી ભી ખુશી કી કમી ના હો 🎉😊....કોટી કોટી પ્રણામ ગુરુજી
સર તમે અમને ખરેખર વિશ્વાસ અપાવી દીધો કે ગણિત એક ગમત નો વિષય છે 🎉... ખરેખર તમે અમારા માટે બહુ સારી મહેનત કરી અને ગણિત નો ડર દૂર કર્યો એ બદલ હું તમારો આભાર માનું છું ..પણ કઈ વાણી થી તમારું આભાર માનું મારી જોડે તમારો આભાર માનવા માટે શબ્દ પણ ખૂટી જાય છે__thank you so much dear sir 🎉😊