Welcome To Deep Padmani's Official Vlog Channel❤️Subscribe & Support 🥰
Our Vlogs are all about Gujarati Family Lifestyle. We promote the GUJARATI Culture. We make people smile here. it will be fun to share our experience with all of you.
Please do support me with your love and care. Subscribe Now for Daily Vlogs at 1 PM
For business queries - Business.DeepPadmani@gmail.com
Hi how are you all, I just want to dedicate this poem to some one who needs to listen this small poem written by me via your channel પોતાના problems ની પીપુડી વગાડવી નઈ, લાગણીયો ની gravy કરવી નઈ, પોતાની જાત ને, જેવી - તેવી ગણવી નઈ આપણી ગાડી ની ચાવી કોઈ ને દેવી નઈ લાગણીયો સોટી, પોતાને વગાડવી નઈ, પોતાની જાત ને, બહુ રડાવવી નઈ, કોઈની ખોટી ટિપ્પણીયો ની tip લેવી નઈ પોતાની જાત ને, જગાડ આ નિર્ણય લઇ પોતે પોતાની જૂઠી ની જાળી માં ફસાવવું નઈ, કોઈ ની જૂઠ ની જાળી માં પણ આવવું નઈ, પોતાની જાત ને હેરાન કરવી નઈ, જીતી લે જિંદગી આ નિર્ણય લઇ કુટેવો ભગાડ, dabang થઇ પછી કઈ દે સાબાશ, ખુશ થઇ, મન ચોખ્ખુ કરીલે કીર્તન થી, બચી જઈશ, જીવન ની અડચણ થી ચિંતા ના તુ ટોકરા ઉતાર, રાગ - દ્વેષ ને કહી દે ફરાર, કામ મારે છે હજાર, હેરાન ના કર વારંવાર, કરવાનો પોતાના પર અત્યાચાર, તને કોણે આપ્યો અધિકાર, ભૂત કાળ નુ ભૂત ઉતાર જિંદગી જીવી લે સ્વાદ અનુસાર "શુ થશે" ની અગ્નિ ઠાર, સાવ નકામો તુ ભાર ઉતાર, ભવિષ્ય નો તુ કર મા વિચાર આજ ને કહી દે આભાર ભૂલો ના ખાડા માં માટી ભર, સપનાઓની ગાગર ભર, મેહનત ની તુ મુઠ્ઠી ભર, પછી, બોલ મહાદેવ હર હર!! - પૂનમ મોઢા
Deepbhai tamara volg jova ni bahuj maja aave che and bija volg karata tamara volg ma maja avave che ane tamari aakhi famliy aave aetale bahuj maja aave che koi divas Himmatnagar aavo
Online vada nashib vada che ke deep bhaii jeva online khava mangave che to deep bhai na ghare aave che deep bhaii ne mali sake joi sake but e loko odkhta hoy ke na hoy and aajum bajum vada nashib vada che ke deep bhaiii ni family jode re che always My Favourite Family 🫶🏻☺️💫🖇️