About channel: Chandni News is a news hub that provides you up-to-date news coverage from all over Gujarat. Get the latest top stories, current affairs, sports, business, entertainment, politics, astrology, spirituality and much more here just on Moon News. chandni News is a popular Gujarati news channel which has been in operation since 1995. Which now launched in 2022 in a new look
The channel's vision is to keep everyone informed.
હું બીજેપી નો કટ્ટરવાદ વિરોધી છું,, પરંતુ આ માં આ મહિલા પ્રમુખ ની ભૂલ ના કેહવાય,,માખી નીકળી છે તે એક અકસ્માત કેહવાય,,તેમાં તોડપાણી ના કરાય,પહેલા આ મહિલા ખુબજ શાંતિ થી સમજાવે છે,,પણ આ ભાઈ માનતા નથી..
👌 ભારતની જનતાને લોરેન્સ બિશ્નોઇથી કોઈ ડર નથી 👌 હિન્દુ રાષ્ટ્રનો સિંહ છે 👌 અને શેખાવત સાહેબ ડરપોક નથી 👌 ક્ષત્રિયો આંદોલન વખતે બીજેપી સરકાર ઉખાડી નાખવા કટિબદ્ધ થયેલા હતા 👌 હવે બીજેપી સરકાર પાસે ગલુડીઓ બની ગયા 👌 પાણીનો રેલો પગ નીચે આવી ગયો 👌
👌 પદ્મિની બા વાળા ને ખુબ ખુબ ધન્યવાદ તોડપાણી કરવાવાળા પતિને નભાવો એ મહિલાઓ માટે ખૂબ જ કપરું કામ હોય છે માટે પદ્મિની બાને ખૂબ ખૂબ ધન્યવાદ 👌 મહેરબાની કરીને રૂપાલા સાહેબ નો વિરોધ બંધ કરો 👌 અને સમાજમાં જે દુષણો છે તેનો વિરોધ કરવાનો ચાલુ કરો👌 સાચા ક્ષત્રિયો તમને જરૂર સહકાર આપશે👌 હા ભાઈ ચાર ચાર મહિના ક્યાં જાય છે એની તપાસ કરો નવું કંઈક નાટક નીકળશે 👌
વાહ ભાજપ ના બેન જબરૂ બોલે હો કોઈ તો મોટો હાથ હસે બેન ઉપર તો જ કોઈ નો ખોટો હોય તો પણ પક્ષ લે આ ભાઈ ભાજપ ને વોટ આપે તો એ સાચુ કારણ હોય તોપણ ભાજપ ના બેની ધમકી ને ગારો ખાવા ની