Aa khotto video banayo che aa loko 2000 hajar thi nichhe na choli nathi aapta and bhav ma bi fer far nathi karta atle khottu koiyye aa video joine tya javu nai 🙏
નિકોલ ગામ રોડ બોલો છો પણ દુકાનનું કોમ્પલેક્ષ નું નામ બોલો.. કોઈ પણ જાતની વેબસાઇટ કે મોબાઇલ નંબર પણ આપેલ નથી તો શું ઓટોમેટિક ધરે બેઠા મલી જશે.ભાઈ વિડીયો શુટિંગ માટેની તાલીમ લ ઈ લો.