AJAY GARCHAR એટલે કે કાણીયા ના નમસ્કાર સ્વીકાર કરો...🙏🏻
How's going on?? મોજડી હાલે સે ને હેં ભાઈ?... હોવ - હોવ... હાંકલા પડકારા ને ખોખારા જ હોય હો ગુજરાતી જલસા ને!!... મોજ નો કરે ઇ ગુજરાતી નય!..આ જ મોજ મસ્તી ને ગમ્મત માં વધારો કરવા હું AJAY GARCHAR ઉર્ફે તમારો મનગમતો "કાણીયો" આવી ગયો છું હસી- મજાક અને હાસ્ય નાં પોટલાં ભરીને....
હાલો હાલો તો મારાં બધાં VIEWERS FAMILY નાં MEMBERS મને સપોર્ટ કરશો ને?..હેં?.. કરવાનો જ હોય હો વાલા... આપણે હસાવી હસાવી ને બાઠ્ઠા કરવાનું MISSION🎯 પૂરું કરવા તમારો Support 🤝 જરૂરી છે...તો વિડિયો ને જુઓ👁️, LIKE કરો👍, SHARE કરો✉️ અને SUBSCRIBE કરો📌... Daily notification માટે BELL ICON🔔press કરવાનું ન ભૂલાય હો... નીચે comment box માં તમારો FEEDBACK 💬 jarur જણાવશો...
"CONSISTENCY IS HARDER WHEN NO ONE IS CLAPPING FOR YOU. YOU MUST CLAP FOR YOURSELF DURING THOSE TIMES, YOU SHOULD ALWAYS BE YOUR BIGGEST FAN."