Тёмный
Kajal Haresh Rathod
Kajal Haresh Rathod
Kajal Haresh Rathod
Подписаться 953
જય માતાજી 🙏
આપણી ચેનલ માં તમારું સ્વાગત છે
આ ચેનલ ઉપર દરરોજ vlogs જોવા મળશે..
આ ચેનલ ની અંદર તમને
😘 Kajal haresh ratohd
👳 દેશી vlog
👩‍❤️‍👨ફેમેલી vlog
જોવા મળશે
તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો...❤️
તો આપણી ચેનલ માં પેલી વાર આવયા હોય તો ચેનલ subscribe કરતા જજો..
અને હા ઘંટડી દબાબવા નું ભુલતા નય...હો
જય માતાજી... સહકાર બદલ આભાર 🙏
Lotus of ❤️ family
Комментарии
@Rasilasaileshvlogs
@Rasilasaileshvlogs Час назад
જય માતાજી જય દ્વારકાધીશ હરેશભાઈ કાજલબેન.. સરસ ઢોકળી બનાવી 👌 બેન
@babubhaizapadiya7289
@babubhaizapadiya7289 2 часа назад
S B zapadiya vlogs. જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ
@Kajalhareshrathod
@Kajalhareshrathod Час назад
જય માતાજી ભાઈ
@BHARGAVZAPADIYAVLOGS
@BHARGAVZAPADIYAVLOGS 2 часа назад
જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ
@BHARGAVZAPADIYAVLOGS
@BHARGAVZAPADIYAVLOGS 2 часа назад
જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ સુપર
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
જય માતાજી ભાઈ
@hiteshvasukiya8551
@hiteshvasukiya8551 5 часов назад
ઘર સફાઈ નો વીડિયો કરો બેન
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
હા ભાઈ બનાવીશું હો
@Rakhikiduniya_0714
@Rakhikiduniya_0714 10 часов назад
❤🎉🎉🎉🎉
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog 12 часов назад
સરસ ઢોકળી બનાવી આવશું ઢોકળી ખાવા
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
આવી જાવ ભાઈ
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog 12 часов назад
સરસ જમવાનું છે હરેશભાઈ એકટાણુ કરી લ્યો
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog 12 часов назад
સરસ ઢોકળા બનાવી હો બેન
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog 12 часов назад
સરસ મજાના તૈયાર કર્યો છે
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog 12 часов назад
નકોડા નોરતા રો હરેશભાઈ સારૂં કેવાય
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
હા ભાઈ
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog 12 часов назад
જય માતાજી હરેશભાઈ કાજલબેન
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
જય માતાજી મુકેશ ભાઈ પાયલ બેન
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 13 часов назад
બે દિવસ બોવ કામ હોવાથી વિડિયો જોવા મા લેટ થય ગયો સવ... હજી‌ ત્રણ દિવસ. વિડિયો નય જોવાય. એટલે sorry 😔.
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
જય માતાજી ભાઈ એમાં એવું નો હોય
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 13 часов назад
હા હરેશભાઈ ‌ઘરે આવી ગયા..હા લસણ મરચા બધુ કટર માં કાઢ્યું છે..હા કાજલ બેન. લોટ રાખવો પડે ‌‌ભજીયા બનાવા...સરસ ઢોકળી ‌ તૈયાર થય ગય છે. ... હા સરસ ઢોકળી નું શાક બનાવ્યું છે 👌..હા હરેશભાઈ એકટાણું કરી લ્યો...હા હરેશભાઈ. સરસ રેસિપી નો વિડીયો બનાવ્યો છે 👌 8:01
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 13 часов назад
જય શ્રી રામ 🚩 જય હનુમાન દાદા 🙏 હરેશભાઈ
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
જય માતાજી ભાઈ
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 13 часов назад
હા બેન ‌સરસ મરચા. તળ્યા છે.. હા હરેશભાઈ લાઈક કરી નાખી છે..સરસ રોટલી બનાવે છે કાજલ બેન...હા વાળુ કરી લ્યો.સરસ શાક બનાવ્યું છે સરસ વિડીયો બનાવ્યો છે 👌 લાઈક ડન 👍 6:21
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 13 часов назад
બસ આવી રીતે બનાવતા રેજો.
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
હા ભાઈ આભાર તમારો પુરો સપોર્ટ મળે છે તમારો 🙏
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 13 часов назад
હા કાજલ બેન સરસ શાક બનાવ્યું છે 👌
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 13 часов назад
જય શ્રી રામ 🚩 જય હનુમાન દાદા 🙏 હરેશભાઈ
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 часа назад
જય હો દાદા 🙏
@Sudhaverma1094
@Sudhaverma1094 13 часов назад
👌♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏
@manjusreedas1700
@manjusreedas1700 13 часов назад
953 new subscribe
@AartiDabhi-td7vg
@AartiDabhi-td7vg 13 часов назад
હા મોજ હા 🎉🎉🎉
@ModhaAayushVlogs
@ModhaAayushVlogs 23 часа назад
જય માતાજી હરેશભાઈ
@RAGAPARAMEHULVLOG
@RAGAPARAMEHULVLOG День назад
મસ્ત
@RAGAPARAMEHULVLOG
@RAGAPARAMEHULVLOG День назад
જય માતાજી ❤
@RAGAPARAMEHULVLOG
@RAGAPARAMEHULVLOG День назад
😂😂😂
@RamarsusharSushar
@RamarsusharSushar День назад
જય દ્વારકાધીશ જય માતાજી
@Rajunitavlogs
@Rajunitavlogs День назад
સરસ બ્લોક બનાવ્યો છે
@Kajalhareshrathod
@Kajalhareshrathod День назад
હા ભાઈ આભાર તમારો 🙏👍
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 День назад
જય માતાજી જય શ્રી કૃષ્ણ કાજલબેન સરસ બ્લોગ ચાલુ કયો છે 👌 બનાવો વીડિયો બેન સરસ છે લાલ લાલ મરચાં સરસ છે 👍 આવો હરેશભાઈ કાજલબેન રોટલી બનાવી નાખો જુહી બેન જય માતાજી રીંગણા બટેકા નું શાક સરસ છે 👌👌 સુપર બ્લોગ છે 👌👌 6:04
@KBVlogs8182
@KBVlogs8182 День назад
Sars jamva nu se
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog День назад
સરસ જમવાનું બનાવ્યું છે કાજલબેને હરેશભાઈ એકટાણું કરી લો
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog День назад
જય માતાજી ઢીંગલી બેન
@Kajalhareshrathod
@Kajalhareshrathod День назад
હા ભાઈ તમારો ફુલ સપોર્ટ છે ભાઈ કરતા વધારે છે સપોર્ટ
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog День назад
સરસ રીંગણા બટાકા નું શાક બનાવી નાખ્યું કાજલબેને
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog День назад
આજે તો અમારા બેને બ્લોગ ચાલુ કર્યો હો હરેશભાઈ
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog День назад
સરસ મરચા તળી નાખ્યા બેન
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog День назад
સરસ મશાલો સુધારી ને તૈયાર કર્યો છે હો કાજલબેન
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog День назад
પહેલી કમેન્ટ આપણી હો હરેશભાઈ
@Kajalhareshrathod
@Kajalhareshrathod День назад
હા ભાઈ તમારો સપોર્ટ જોરદાર છે મુકેશ ભાઈ
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog День назад
જય માતાજી હરેશભાઈ કાજલબેન
@KBVlogs8182
@KBVlogs8182 День назад
Va super haresh bhai and tamaru gurp
@DS_Makvana_Digital_Studio
@DS_Makvana_Digital_Studio 2 дня назад
જય રામાપીર❤
@RAGAPARAMEHULVLOG
@RAGAPARAMEHULVLOG 2 дня назад
😂😂😂😂
@PoonamGohil895
@PoonamGohil895 2 дня назад
જય માતાજી જય શ્રી કૃષ્ણ વિપુલભાઈ તમે સારું કામ કર્યું એમને કહેજો કે ચેનલ શરૂ જ રાખો હરેશભાઈ આમ હિંમતનાહારી જવાય ચેનલ જરૂર રાખો તમે ધીરજ ના ફળ મીઠા
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 дня назад
હાં પુનમ બેન સાચી વાત છે
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog 2 дня назад
હરેશભાઈ ટેબલ નો બળી જાય😂😂😂😂😂
@Kajalhareshrathod
@Kajalhareshrathod 2 дня назад
હા હો ભાઈ 🙏
@MukeshPAYALVlog
@MukeshPAYALVlog 2 дня назад
હા મોજ હા ❤❤❤
@Rasilasaileshvlogs
@Rasilasaileshvlogs 2 дня назад
જય માતાજી હરેશભાઈ.. ખુબ સરસ વિડીયો 👍
@Rajunitavlogs
@Rajunitavlogs 2 дня назад
જય માતાજી
@babubhaizapadiya7289
@babubhaizapadiya7289 3 дня назад
જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ
@ModhaAayushVlogs
@ModhaAayushVlogs 3 дня назад
જય માતાજી 🙏 સરસ વિડિયો બનાવતા રેજો
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 3 дня назад
સરસ ઘેટાં બકરાં જાય છે. હા સરસ. મુલાકાત કરી. ધર્મેશ ભાઈ ની..હા‌ વિપુલભાઈ પણ હારે છે.. સરસ વિડીયો બનાવ્યો છે 👌 લાઈક ડન. 9:08
@DS_Makvana_Digital_Studio
@DS_Makvana_Digital_Studio 2 дня назад
Thanks❤
@Pareshpayalvlogs778
@Pareshpayalvlogs778 3 дня назад
હા‌ ભાઈ વિડિયો બનાવતા રેજો. અમારો ફુલ સપોર્ટ છે.હરેશભાઈ.
@Kajalhareshrathod
@Kajalhareshrathod 3 дня назад
હા ભાઈ આભાર તમારો પુરો સપોર્ટ મળે છે