સાહેબ કોઈ ચિંતા ના કરતા સરસ આયોજન થયેલું છે, તમારા મમ્મી પપ્પા આનંદ કરી રહ્યા છે, અત્યારે ગોલ્ડ સૂક્ ગયા છે જયેશભાઈ સાથે, રાત્રે ધો ક્રૂઝ નો પ્રોગ્રામ છે કોઈ ચિંતા નહીં, આટલી ઉંમરે પણ એમની એનર્જી સરસ છે, આવી જ રીતે તે ફરતા રહે એવી પ્રભુને પ્રાર્થના 😊🙏