Тёмный
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Подписаться
Thank you
Комментарии
@sudhatrambadiya-k3w
@sudhatrambadiya-k3w 5 часов назад
Khaub sras sabhali ne yad tagi tha y jay
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 17 часов назад
સરસ કરુણ ભજન છે તેથી સંગીત કે તાલી ની સાથ ન રાખ્યો પણ ખૂબ સરસ ભજન છે..ખૂબ હદયના ભાવ સાથે ગાયુ.....🙏🙏🙏🕉
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારો અમે દીલથી આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે તમારી આ એક કમેન્ટ અમને ખૂબ પ્રોત્સાહન આપે છે અને અમને કિર્તન ભજન ગાવાનો ઉત્સાહ વધારે છે.....જય દ્વારકાધીશ
@vishalparmar-yy9xz
@vishalparmar-yy9xz 17 часов назад
Wahh wahh
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલભાઈ જય શ્રીકૃષ્ણ
@asmitamungapara4607
@asmitamungapara4607 День назад
Sambhda ma-bap
@dafdaharshag.4394
@dafdaharshag.4394 День назад
જય માતાજી જય સિયારામ ખુબ જ સરસ ગરબો 🙏🙏🌸🌸
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય સીયારામ જય દ્વારકાધીશ
@nilkanthmadanlkalavad9622
@nilkanthmadanlkalavad9622 День назад
નયના બેન મસ્ત ગરબો ગાયો જય માતાજી જય અંબે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય અંબે મા જય માતાજી 🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 2 дня назад
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ બેનો બહુસરસ ગરબો ગાય ખુબ આનંદ થાય છે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@parmarkalpana8648
@parmarkalpana8648 2 дня назад
Saras Bhajan ❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પનાબેન જય દ્વારકાધીશ
@NITA_VARIYA
@NITA_VARIYA 2 дня назад
તમને સાંભળી ને બેન મને મારા પપ્પા ની યાદ આવી ગઈ જેને મે 26 વર્ષ થી જોયા નથી
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
હાં બેન પપ્પા વિના નુ જીવન બવ અઘરું છે બેન આપણ ને નાનપણથી લઇને સાસરે જાઈએ ત્યાં સુધી માં જો આપણ ને સૌથી વધારે માં વધારે પ્રેમ મળ્યો હોય તો ઇ છે આપણા પપ્પા આપણે આપણા સાસરીયા માં હોય તો ગમે તે નાનું મોટું કામ હોય તો પહેલાં દોડી ને આવે તે આપણા પપ્પા પપ્પા ની યાદ તો આપણ ને હરપળ આવે છે પપ્પા આપણ ને ક્યારેય નહીં વિસરાય....
@BhavsagarSatsang
@BhavsagarSatsang 2 дня назад
ખૂબ સરસ ભજન ગાયુ નયનાબેન જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રભુને પાર્થના🙏🙏🙏🌹🌹
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારી શુભેચ્છા સદાય અમારી સાથે રહે એવી આશા રાખયે છીએ બેન જય માતાજી 🙏
@shaileshbhaichavda8262
@shaileshbhaichavda8262 2 дня назад
Jai shree krishna
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ સરસ ભજન ગાયું બેન કષ્ટભંજન મંડળ ની સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ અમારી ચેનલ નું નામ વિલાસ વેકરીયા છે તમે પણ સાંભળજો
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ વિલાસ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાં બેન અમે પણ તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરશું અને તમારા ભજન પણ સાંભળશુ
@AshavinbhaiJadav
@AshavinbhaiJadav 3 дня назад
ખૂબ ખૂબ સરસ મારી બેન પરાગ ભા વાળુ મંડળ તમને ખૂબ શુભકામ આવી રીતે ગાયને બધા માણસોના દિલ જીતા રહો ખુબ આગળ વધો અમારા મંડળના આશીર્વાદ છે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@hiteshbhaliya-fj8ly
@hiteshbhaliya-fj8ly 3 дня назад
Wah Nayana Ben 👌👌👌
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 3 дня назад
સરસ દીદી ❤❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 2 дня назад
@@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા 🙏🕉🙏
@MansiBuha-xy6oj
@MansiBuha-xy6oj 3 дня назад
Khub saras chhe nayanamasi Jay shree Krishna Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram aava nava video mukata rejo tamane badha ne navratri ni hardik shubhkamnaye
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 3 дня назад
જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન બેનો
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@BhavsagarSatsang
@BhavsagarSatsang 3 дня назад
સરસ સમજવાજેવુ ગીત છે દીદી ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રભુને પાર્થના જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🌹🌹🌹
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@kaliyanikrishna2143
@kaliyanikrishna2143 3 дня назад
Lakhe lu to nathe
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
બેન માફ કરજો થોડીક વાર લાગી પણ કીર્તન નીચે લખાઈ ગયું છે ખુબ ખુબ આભાર
@વસંતબેનરાઠોડ
વાહ નયના બેન સરસ ભજન ગાયુ👌👌
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ વસંત માસી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@anilapatel474
@anilapatel474 4 дня назад
ખૂબ જ સરસ સમજણ લાવી જીવન જીવવા માટે સાચી સમજ આપી જાય એવુ ભજન છે ધન્ય વાદ🎉🎉😊❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@Diwali-lz1nl
@Diwali-lz1nl 4 дня назад
અમને આસુ આવે છે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@hareshbharwad798
@hareshbharwad798 4 дня назад
ખુબ સરસ બા તમારા સત્સંગમાં મજા આવી આવોને આવો સત્સંગ મોકલ તારે જો જય ગુરુદેવ સીતારામ સીતારામ માં ❤❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ હરેશભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સીતારામ
@vasantibenpatel1730
@vasantibenpatel1730 4 дня назад
વાહ બેન સરસ
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ વસંત માસી જય દ્વારકાધીશ
@nmmachhi8775
@nmmachhi8775 4 дня назад
બંનેની. એકશન જો કદાચ છે ધન્યવાદ
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@rameshchaudhari1807
@rameshchaudhari1807 4 дня назад
ખૂબ સરસ❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 5 дней назад
જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ બેન
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@nadubanahir8099
@nadubanahir8099 5 дней назад
Number apo
@me.____
@me.____ 5 дней назад
ડોસો કિયા મારી ગયો તો 😅😅
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ડોસો મરી ગયો હોય તો જ ડોશી માં હેરાન થાય.....ભાઈ 🙏
@vasantibenpatel1730
@vasantibenpatel1730 5 дней назад
જાવુ રે એકલુ
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
હા બેન જાવુ રે એકલું 🙏🙏🙏
@PatelSaya
@PatelSaya 5 дней назад
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ સરસ કીર્તન સે નયનાબેન. આવા કીર્તન સાંભળવાની તો ખૂબ ખૂબ મજા આવે ખુબ ખુબ ધન્યવાદ.. તમારા મંડળ નો ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ. ખુબ ખુબ પ્રગતિ કરો. 🙏🙏🙏🙏🙏
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ છાયાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ બેન તમે અમારા કિર્તન રેગ્યુલર સાંભળો છો અને રેગ્યુલર કમેન્ટ પણ કરો છો બહેન તમારો દીલથી આભાર વ્યક્ત કરું છું બેન કેમ કે તમે આવી સરસ કમેન્ટ કરો છો તો અમારો પણ ગાવાનો ઉત્સાહ વધે છે અને અમે તમને આવા અવનવા કિર્તન સંભળાવતા રહીએ આવી જ રીતે પ્રોત્સાહિત કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@mayuriparabiya9956
@mayuriparabiya9956 5 дней назад
ખૂબ જ સરસ અવાજમાં ગાયું નયનાબેન ખૂબ આગળ વધો❤❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ મયુરીબેન જય દ્વારકાધીશ બસ તમારા આશીર્વાદ અને તમારી કૉમેન્ટ અમારો ગાવાનો ઉત્સાહ વધારે છે બહેન 🙏
@anilapatel474
@anilapatel474 5 дней назад
ધન્ય વાદ ખૂબ જ સરસ👌👌 રેગ્યુલર સાભળી સાભળીએ છીએ ખૂબ જ આનંદ થાય છે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ જય દ્વારકાધીશ તમે અમારા કિર્તન રેગ્યુલર સાંભળો છો તો અમને પણ ખૂબ જ આનંદ થાય છે....જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@BhaveshVakatar-q9p
@BhaveshVakatar-q9p 5 дней назад
Khub saras den🎉
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ જય શ્રી કૃષ્ણ
@RameshBhai-ep7rg
@RameshBhai-ep7rg 5 дней назад
Saras bhajan
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ જય દ્વારકાધીશ
@RameshBhai-ep7rg
@RameshBhai-ep7rg 5 дней назад
Saras bhajan
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
@gohilvandana1984
@gohilvandana1984 5 дней назад
મસ્ત ભજન ગાયું નયના બેન 👌🏻🙏🏻 બધા મંડળના બહેનો ને ગોહિલ વંદના નાં જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ વંદના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@bipinbabopatel1817
@bipinbabopatel1817 5 дней назад
સરસ ભજન ગાયું છે 🎉🎉
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બીપીનભાઈ જય દ્વારકાધીશ
@shaileshbhaichavda8262
@shaileshbhaichavda8262 5 дней назад
Jai shree krishna
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ જય શ્રી કૃષ્ણ
@lalitabensolanki9787
@lalitabensolanki9787 5 дней назад
Bahuj saras Bhajan che nayanaben
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ લલીતા બેન જય દ્વારકાધીશ
@chandavishangra9906
@chandavishangra9906 6 дней назад
Jay shree krishna
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@YasMakwana-j7w
@YasMakwana-j7w 6 дней назад
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
જય દ્વારકાધીશ યશ ભાઈ
@dakshapandhi1676
@dakshapandhi1676 6 дней назад
Jai mataji
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
જય માતાજી 🙏🙏🙏
@2008_trivedi
@2008_trivedi 6 дней назад
ખુબ સરસ ભજન છે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@bhavikabarot-j7e
@bhavikabarot-j7e 6 дней назад
Srsben
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ બેન
@bhavikabarot-j7e
@bhavikabarot-j7e 6 дней назад
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ ભાવીકા બેન જય દ્વારકાધીશ
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 6 дней назад
મારુ પ્રિય ભજન મારી નાવ ગુરુજી ના હાથ માં રે...😂
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
હાં ભાઈ મેં એ ભજન મુકેલૂ છે મારી નાવ ગુરૂજી નાં હાથ માં રે
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 6 дней назад
આપના ભજન સાંભળવા ની બહુજ મજા આવે છે ...દ્વારિકાધિસ આપને હસતા અને આનંદ માં રાખે એજ અભ્યર્થના...❤❤❤❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ જય દ્વારકાધીશ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આવી જ રીતે અમને સાથ સહકાર આપી અમારૂં પ્રોત્સાહન વધારો છો ભાઈ અમને ખૂબ જ આનંદ થાય છે અમે તમારો દીલથી આભાર વ્યક્ત કરીએ છીએ તમને પણ દ્વારકાધીશ હંમેશા ખુશ રાખે સ્વસ્થ અને નિરોગી રાખે અને લાંબુ આયુષ્ય આપે એવી શુભેચ્છા પાઠવીયે છીએ....જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 6 дней назад
જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન બેનો કીર્તન ના સબદો બહુસરસ સમજવા જેવા ખુબખુબ ધન્યવાદ
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@mafatbhairabari6194
@mafatbhairabari6194 7 дней назад
હરહર મહાદેવના
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ હર હર મહાદેવ 🙏