લોકો ની ટીકા કરવા સિવાય બીજું કયું importent કામ તારે કરવાનું હોય છે લ્યા... નવરાત્રિમાં લોકો બોલીવુડના ગયાનો ગાય અને હિરોઇનોને મૂકે એ તને ખટકતું નથી લ્યા..... નવરી બજાર.... સૂઈ જા.....
ભાઈ તારું તું સંભાળ સ્વામિનારયણનું એ સંભાળશે. એ બધા દેશની સેવા કરે છે. તેં કેટલાની મદદ કરી. તેં તારા ઘરનાનું પણ સારું કર્યું. તારા મા-બાપ પણ માથું પકડીને રડતા હશે કે આવો કપાતર મારા ઘરમાં ક્યાં પાક્યો અમારી આબરુના ધજાગરા કરવા માટે.