Тёмный
Bodeli Live
Bodeli Live
Bodeli Live
Подписаться
Welcome to Bodeli Live RU-vid channel.
You can see news video here for Chhotaudepur district and abroad.
I'm on Tweeter as
@Barkatullah_786
@bodeli_live

Facebook
facebook.com/khatri.barkatullah?mibextid=ZbWKwL

I'm on Instagram as @barkatullah_khatri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=ab0g8wczors3&


Комментарии
@tusharrathwa-zi1vn
@tusharrathwa-zi1vn 45 минут назад
Dharu calu karo
@dharmeshrathva-lx2jh
@dharmeshrathva-lx2jh Час назад
👌👌👌
@user-hi6fm3ny2e
@user-hi6fm3ny2e 3 часа назад
😂😂😂😂😂😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rathwa6013
@rathwa6013 4 часа назад
પ્રકૃતિ પૂજન કરવાથી કોઈ ને ખોટું લાગશે અઢારમી સદીમાં લોકો ને લય જાય છે એમ કહીને મેણા મારશે.
@hk23hjdfg
@hk23hjdfg 4 часа назад
અલા રેલીંગ હો તોડી paydu 😂😂
@Rathva-sd9tr
@Rathva-sd9tr 14 часов назад
@Rathva-sd9tr
@Rathva-sd9tr 14 часов назад
🎉
@sureshrathva5910
@sureshrathva5910 14 часов назад
આમાં થી બધા યુવાનો સત્ય ની સાથે રહી ને જે સરકાર સારું કામ કરે તેને સપોર્ટ કરિયો હોય તો આવ દિવસો નહીં જોવા મળે
@HARSANRATHVA
@HARSANRATHVA 14 часов назад
દારૂ ચાલુ રાખો ભાઈ તો ગુજરાત સતૂરસે
@Hasu_rathva_143
@Hasu_rathva_143 14 часов назад
બુટલેગર બનું પડશે બીજો કય ઘંધો નહી 😢
@kalpeshsrathva9424
@kalpeshsrathva9424 14 часов назад
😂😂😂
@kalpeshsrathva9424
@kalpeshsrathva9424 15 часов назад
Kadey kame karo
@sanjaybhilofficial7395
@sanjaybhilofficial7395 15 часов назад
Be roj gar
@vasavahashamuk5036
@vasavahashamuk5036 15 часов назад
😂😂😂😂😂😂
@manubhairathva4369
@manubhairathva4369 16 часов назад
આ કોઈ બેરોજગાર નહીં આતો સરકાર ને બદનામ કરવાનું કાવતરું કોંગ્રેસ વાળા ઘડયું હશે જો ખરેખર બેરોજગાર યુવાનો હોય તો 30 વરસથી ગુજરાતમાં આ સરકાર ન હોત અને લોકસભાની ચૂંટણીમાં પણ થોડું પરિવર્તન આવ્યું હોત 😂😂 જો ટીવી डिबेट માં બીજેપી ના પ્રવક્તા આવે તો એવું કહેશે કે આટલી બેકારી હોય તો ચુંટણીમાં અમને લોકો વોટ શામાટે આપે છે?😂😂😂😂
@dipikabaria9256
@dipikabaria9256 16 часов назад
Laykat vagar pn techar rakhe che
@SunilKumar-wh9yl
@SunilKumar-wh9yl 16 часов назад
મારો બાયલા ને
@SunilKumar-wh9yl
@SunilKumar-wh9yl 16 часов назад
Mari Nakoo😊
@user-ye2xt5fz4b
@user-ye2xt5fz4b 17 часов назад
કડિયા કામ કરો બો મજૂરી સે
@royalmusic4549
@royalmusic4549 17 часов назад
આજનો આ ઈતિહાસ સ્વર્ણ અક્ષરે લખવો પડશે કે ગુજરાત માં બેરોજગારી નો પાયો નાખનારી સરકાર કયી હતી ?.... હદ્દ્ધ બેરોજગારી હાય બેરોજગારી
@parimalparimal.rathava2347
@parimalparimal.rathava2347 17 часов назад
😂😂😂😂😂😂😂 ખેતી વાડી કરો
@kamburathvaofficial
@kamburathvaofficial 17 часов назад
ગુજરાત નું પોલીસ પ્રશાસન એટલું હરામી સે કે એની કોઈ હદ બાકી રાખી નથી , દારૂ ના હઠ્ઠા દીઠ હપ્તા તો લેય જ સે એતો 💯 % ની વાત સે ગુજરાત ના ત્રણ એવા જિલ્લા સે એમાં ખૂબ દારૂ ના હપ્તા પોલીસ સ્ટેશન માં જાય સે જેમ કે , છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ ,અને અન્ય બીજા જિલ્લા માં પણ હપ્તા તો લેય જ સે પોલીસ વાડાએ જાતે હપ્તા લયને દારૂ વેચાડે સે દારૂ ના હપ્તા તો ઠીક પણ રોડ ઉપર ઊભા થય ને બાઈક, કારર્ટિંગ વાળા સાદનો વાળા ને પણ ખૂબ હેરણ કરે સે જે સરકાર પગાર આલે એના થી પોલીસ વાળા નું પેટ નહિ ભરાતું એટલે આમ જનતા ને હેરાન કરે છે બાકી કોઈ પણ નેતા ની ગાડી જતી હોય તો સેલિયુટ કરીને જવા દેય સે તો આમ જનતા ને કેમ ખાલી ખોટા હેરણ કરો સો , ખુદ હપ્તા લેય સે ને ઉપર થી આમજનતા ને દારૂ ના હઠ્ઠા થી ઉપાડી લેય જાય ને પસી એમ ની જોડે પણ તોડ પાણી ના પૈસા માંગે એટલે પોલીસ તંત્રો ગુજરાત નું માંદર ચોદ સે સુ કેવાનું પબ્લિક નું , જય જોહર , જય આદિવાસી, જય સવિંધાન.......
@rathwapravinbhai7336
@rathwapravinbhai7336 17 часов назад
ભાજપના મળતીયાઓ જ આવી સ્કૂલો ચલવે છે હજુ ઘણું બધું નીકળશે
@prakashrathva-rv7ws
@prakashrathva-rv7ws 17 часов назад
@jigarnayka3814
@jigarnayka3814 18 часов назад
બદે એવું ચાલે
@vijayrathva8070
@vijayrathva8070 19 часов назад
બધેજ આવુ જ ચાલે છે
@tufan586
@tufan586 19 часов назад
Police ni milibhagti chale Gorkha dhanda
@fasionispassionhindi
@fasionispassionhindi 19 часов назад
orsang nadi jya thi nikde chhe te exact point upar jayine ek reporting video banav va vinanti..
@fasionispassionhindi
@fasionispassionhindi 19 часов назад
saheb badha gaan dhove che aavi nadiyo ma etle pani piva thi bachvu joyiye...
@fasionispassionhindi
@fasionispassionhindi 19 часов назад
kayu gaam chhe location ?
@yogeshbariya8459
@yogeshbariya8459 19 часов назад
Chhtaudepur jilla ma pan aavu j chale chhe
@yogeshbariya8459
@yogeshbariya8459 19 часов назад
બધે આવું જ ચાલે છે
@fasionispassionhindi
@fasionispassionhindi 20 часов назад
aavu reporting have jova madtu nathi tamari channel par
@ikeshbhairathava9753
@ikeshbhairathava9753 21 час назад
બધે જ આવું જ ચાલે છે સાહેબ તમે એજ ડિપાર્ટમેન્ટ માં છો એટલે ખોટું લાગશે પણ વાસ્તવિકતા તો આજ છે..
@user-bi5jr4pk2t
@user-bi5jr4pk2t 22 часа назад
જસુભાઈ હવે બીજા પાંચ વર્ષ પછી બરવાઘુણાવશે બીજું જનતા નો અવાજ હશે પણ તમારો અવાજ દબાઈ જશે દિલ્લી તો સુઈ ગયો પણ ગુજરાતમાં દબાઈ જશે
@ShaileshNinama-xk9ov
@ShaileshNinama-xk9ov 22 часа назад
આઞે બડો
@sureshrathva795
@sureshrathva795 23 часа назад
Chhotaudepur ma pan avu chale che
@JayantiNayka
@JayantiNayka 23 часа назад
छोटा उदेपुर,,पावि जेतपुर पंण आवी रीतें चलावे
@parsingrathva7610
@parsingrathva7610 День назад
100% hapta leche saheb
@user-yo5op8fd3w
@user-yo5op8fd3w День назад
Good sir
@aakhashrathva9643
@aakhashrathva9643 День назад
Timbi gam bodeli daru made me
@ramchandrarathva6822
@ramchandrarathva6822 День назад
Good chaitar
@rajubhairathava7219
@rajubhairathava7219 День назад
દારૂની છુંટ અપિદો દારૂ બંધી હોવા છતા દારૂ બોવ વેચાય છે આખા ગુજરાત માં દારૂ વેચાય છે એના કરતાં સરકારે છુંટ આપી દેવી જોઈએ
@SonalRathva-wi9jf
@SonalRathva-wi9jf День назад
સાચી વાત છે ભાઈ
@manojbariyamanojbariya4876
@manojbariyamanojbariya4876 День назад
તમારી આંખો બંધ છે ડોફા લુખાવો ગુજરાત પોલીસ એક નંબર ખાદ્ય છે હપ્તા ખોરી
@nayakadineshbhaivirsingbha4566
કશુ ફેર ના પડે
@ghashyamithakker7713
@ghashyamithakker7713 День назад
હકીકત નો વીડીયો બતાવે છે તોય તમારા કમૅચારી સંડોવાયેલા છે કે નહી તેની તપાસ થશે, વાહ કયા બાત હે?
@sunilrathwa3698
@sunilrathwa3698 День назад
Paghar male toy hapata lo so
@rahulrtwking9568
@rahulrtwking9568 День назад
બોડેલી છોટાઉદેપુર કવાંટ માં ફૂલ હપ્તા ચાલે સાહેબ પોલિસ વાળા ને મોજ છે પૈસા કમાવા માટે પોલીસ વાળા ને બેસ્ટ જગ્યા
@user-hb3bv6lk3k
@user-hb3bv6lk3k День назад
Police to hapto le se Gujarat daru ve chay se hap ta hoy to daru ve chay ne ba ki police' pakde ni aavu badi ja Gaya chale daru ve chava nu hapta chalu ho to daru vech vanu chalu ho