Тёмный
Lakshyam Academy
Lakshyam Academy
Lakshyam Academy
Подписаться
Welcome to the Lakshyam Academy Official Channel - Prepare for Gujarat Police Bharti, LRD Constable, PSI, ASI, GPSC, GSSSB, CCE, Forest Guard, Bin Sachivalay, DYSO, TAT, High Court, GSRTC, Clerk, SSC, Railway and other Gujarat State Exams. You will find here Notification details, Exam Related News, Updates, Tips, and Exam Preparation Strategies. We provide Free Live Online Classes, Daily Current Affairs, Previous Years' Question Papers Solutions, Practice Sets/Mock Tests, One Shot Videos, and Marathon Classes etc.
ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે આવનારી તમામ પરીક્ષાઓ જેમકે GPSC,પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાઓ, ક્લાસ-૩નિ પરીક્ષાઓ વિષેના ક્વોલીટી વાળા લેક્ચર્સ ઉપલબ્ધ થઇ રહે તેમાટે આ ચેનલનો એક પ્રયત્ન છે, જેમાં ગુજરાતના છેવાડે બેઠલ વિદ્યાર્થીઓ પણ તૈયારી કરી શકે. આ પ્લેટફોર્મ દ્વારા તમે GPSC, GSSSB, પોલીસ ભરતી બોર્ડ, તથા SSC, IBPS જેવા ભરતી બોર્ડની આવનારી તમામ પરીક્ષાઓની તૈયારી વિષય વાર ઘરે બેઠા કરી શકો છો, અને આપનું સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર કરી શકો છો.
Комментарии
@Suggestionwithdharmesh6822
@Suggestionwithdharmesh6822 18 минут назад
Sir CCC course krelo hovo farajiyat chhe
@punamparmar7644
@punamparmar7644 7 часов назад
Sir hu sc categary ma avu chu and mara divorce thai gya che to mare form bhari sakay ? Sc ma woman mate divorce thai gya hoy to ketli age manya che pls reply apjo sir
@shaileshdodhiyar5616
@shaileshdodhiyar5616 10 часов назад
Sir mare 71.71 tka che to final merit name avse porvisinal merit ma to name avyu che
@kailashmarvadi1281
@kailashmarvadi1281 11 часов назад
Rajasthan nu che to cast certy chalse
@Huntergaming9
@Huntergaming9 13 часов назад
Sir,english aavdvu jaruri chhe?
@milindchauhan8625
@milindchauhan8625 13 часов назад
Academy Vada dhandho kare che.... general ni 1000 sut che to obc /sc/st ne 150 sit per bharti Kem thay che....dhando bandh karo academy Vada
@milindchauhan8625
@milindchauhan8625 13 часов назад
Academy Vada dhandho kare che.... general ni 1000 sut che to obc /sc/st ne 150 sit per bharti Kem thay che....dhando bandh karo academy Vada
@mira-289
@mira-289 13 часов назад
Ek j sift ma alag alag normalised kay rite kriyu emne kyo rae mark pn btave hve
@Radha-cs3rx
@Radha-cs3rx 14 часов назад
Sir regular lec avse
@vishalbhatt3875
@vishalbhatt3875 17 часов назад
Sir PSI ma પણ આજ પ્રોબ્લેમ ઊભો થયો હતો આંદોલન અને કોર્ટ કેસ પણ કર્યો હતો કેટલીય તારીખ પડી અને લાસ્ટ મા results આવી ગયું અને એમને હજી ન્યાય નથી મળ્યો તો હવે આ ભરતી મા પણ કઈ નહિ થઇ શકે ભાઈ એટલે ખોટો ટાઈમ ના બગાડો બીજી ભરતી મા ટ્રાય કરો અને મેરીટ મા નામ આવે તો જ થશે બાકી ભરતી જતી રહેશે
@rahulparmar-xl1jk
@rahulparmar-xl1jk 15 часов назад
Psi ma prelim na marks final merit ma add thavana hta cce ma prelim na mark kyay add nathi thavana etle tu adhuru gyan vari rond behi re sani mani 😂😂😂😂
@kesharpatelofficial5789
@kesharpatelofficial5789 18 часов назад
ખોટી ડંફાસો મારવાની રેવા દો. પરીક્ષા ચાલુ થઈ ત્યારે ક્યાં હતાં?
@rahulparmar-xl1jk
@rahulparmar-xl1jk 15 часов назад
Gher bhegu tha ne lodddaa 😂😂😂😂
@amarshibhaithakor8155
@amarshibhaithakor8155 18 часов назад
ફાચરામારુ
@ankitsonar5495
@ankitsonar5495 19 часов назад
Badhi posts mate ek j form bharavanu chhe to fees badhani alag alag bharavi padashe ?
@bhavnapadhiyar695
@bhavnapadhiyar695 19 часов назад
48 na 48 j rahya
@bhavnapadhiyar695
@bhavnapadhiyar695 19 часов назад
Normalization ma vdhya na hoy enu su😢😢😢
@Arybhatt498
@Arybhatt498 19 часов назад
12પાસ gratuation અલગ અલગ form ભરવાના
@mskapuriya4797
@mskapuriya4797 19 часов назад
Hi sir form kai tarikh thi chalu thay che
@mskapuriya4797
@mskapuriya4797 19 часов назад
Hi sir form kai tarikh thi bhravana che
@BNR946
@BNR946 19 часов назад
Gpsc mujab banavo
@Godfather-w5g
@Godfather-w5g 20 часов назад
આ જનરલ વાળા 3.50 લાખ માં થી 1100 જ પાસ થયા છે એટલે Gpsc પેટર્ન Gpsc પેટર્ન કરે છે હમણાં કો કે 58+ વાળા બધા ને લો મેન્સ માં એમ કો તો એ એમાં નહિ માને એ...કેમ કે મેન્સ માં કેટેગરી વાળા વારો આવવા ન દે અને Gpsc પેટર્ન પ્રમાણે બનાવે તો એમને ફાયદો ફાયદો જ છે મેન્સ માં એમના વધારે ઉમેદવારો પાસ થાય ને નોકરી મળે વધારે એમના લોકો ને અને કેટેગરી વાળા ને નુકસાન થાય રિઝલ્ટ માં મેન્સ પચી છે આ કોઈ સમજે નહિ કેટેગરી વાળા એટલે આંધનું અનુકરણ ચાલુ છે
@nikparmar6728
@nikparmar6728 20 часов назад
લેખીતમાં અરજી કરવાનું અને તે ધારાસભ્ય કે કલેક્ટર ઓફિસમા કરવાનું , તથા આ ભરતીમાં ઊભી થયેલ ગેરસમજણ ( કેટેગરીના સાત ગણા અને જગ્યાના સાત ગણા અંગેની ), નોમલાઈઝેશનમાં થયેલ ચેડા - આ બધું તો ખ્યાલ આવી ગયો. પણ અરજી કેવી રીતે કરવી? અરજીમાં લખવુ શું? ધારાસભ્ય અને કલેક્ટર ઓફિસમા એક જ પ્રકારે કરવાની કે શું? પુરાવારૂપે શું આપવુ? તેના વિશે તો કાઈ ખબર નથી. તો હવે કરવું શું? તેના વિશે પણ જણાવો.
@krunal302
@krunal302 20 часов назад
17 age chhe chale 6 month ghate chhe 18 year maa to hu chalu
@urvish6649
@urvish6649 20 часов назад
Adda247 app gujarat may sab batch close hone vale hai vaisi news mili hai to refund direct khate may aa jayega ki kuch process krni pdegi?
@pravinmahera8109
@pravinmahera8109 20 часов назад
Bilkul sachu ❤❤
@maviravi2130
@maviravi2130 21 час назад
12 pass પર ફોર્મ કઈ રીતે વિડિયો બનાવજો sir
@Anjalipatil97
@Anjalipatil97 21 час назад
40% badhane pass karine mains offline ley to khbar pade kon pass kon fail aam to normalise na lidhe khbar naa pade Kon mehnatu ne kon lucky .. jethi 40+++ badhane chance api offline exam levu joiye saune saman tak male
@igll56
@igll56 21 час назад
ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર સાહેબ.🎉
@ketanrupa5399
@ketanrupa5399 21 час назад
Gpsc મુજબ st categery nu કેટલું રહે marit
@Shivam_Patel11
@Shivam_Patel11 22 часа назад
AMC November ma levase?
@badge143ff3
@badge143ff3 22 часа назад
Sir gk na demo chalu karone
@nayanamahida2076
@nayanamahida2076 22 часа назад
40/ vada darek student ne nyaay mslse Evo pryatn kro Jethi hoshiyar student ne normalize ma ocha thay gya che
@deshmukhneeta6834
@deshmukhneeta6834 22 часа назад
Sir hu st ma avu chu pan mara mareg opan ma thaya che to hu kai cast ma from bharu??
@chaudharideval7206
@chaudharideval7206 22 часа назад
Sachi vat gpsc pettern mujab Merritt banavu joiye 🙏🙏
@minal_k
@minal_k 23 часа назад
Aanu cbt 2 kya month ma hse ne joining aavta vars ma mli jse?
@Gaming-hit-boy
@Gaming-hit-boy 23 часа назад
સર આમાં પ્રસ્નો ગુજરાતી માં હશે કે હિન્દી કે અંગ્રેજી માં?
@Gaming-hit-boy
@Gaming-hit-boy 23 часа назад
સર આમા 12માં ધોરણ ના જે એક્ષામ છે એમાં પણ આ બધું જ અભ્યાસકમ હશે? ?
@LonelyWolf608
@LonelyWolf608 День назад
Tame keta hata k 83.19 marks ma group A ma varo aavi jase pan med na padyo😶
@niravmehta3295
@niravmehta3295 9 часов назад
@@LonelyWolf608 revised result ma sure avi jase
@bharatchaudhary559
@bharatchaudhary559 День назад
આ પરીક્ષા પદ્ધતિ ના કારણે વિદ્યાર્થીઓ ની સાથે તેમના લાખો પરિવાર જનો પણ દુખી છે. પણ મજૂરી કરીને ગરનું ગુજરાન ચલાવતા પરિવારો ન્યાય માગવા કોની પાસે જશે ? તો સરકારે વિદ્યાર્થીઓ ના પ્રશ્નો ને સમજવા જોઈએ અને gpsc પેટર્ન પ્રમાણે કટઓફ માર્ક જાહેર કરવા જોઈએ...
@govindbhaijadav9200
@govindbhaijadav9200 День назад
78.65 s c કેટેગરી માં છે,નવા નિયમ અનુસાર એને મેન્સ માટે પસંદ નથી કર્યો સિનિયર માં તો અમારા માટે ઘણી દુ :ખની વાત છે તો રજૂઆત કરો અમે આપની સાથે છે યુવરાજ સાહેબને પણ મદદ માટે લો તો અમારા જેવાને ન્યાય મળે. જય શ્રી કૃષ્ણ.
@ashishjethvani7810
@ashishjethvani7810 День назад
Exam nu paper kai rite hoye che . English gujrati hindi ?
@Funnygj47
@Funnygj47 21 час назад
Gujrati
@jayeshmehta9095
@jayeshmehta9095 День назад
આપણે સૌ મળી ને રજુઆત કરીએ
@alpeshpatel9785
@alpeshpatel9785 День назад
Henadicap nu daun thase
@LataGamit
@LataGamit День назад
ન્યાય થવો જોઈએ 💯
@alpeshpatel9785
@alpeshpatel9785 День назад
Gpsc petan pramane ph nu ketale poche sir
@alpeshpatel9785
@alpeshpatel9785 День назад
Handicap vada ne to ૪૦ par leva pade
@ઝાલાસંજય-ઝ6ય
વિધાર્થી ને સમજાવા કરતા ગાંધીનગર માં જયને સરકાર ને આ સમજાવો તો...
@niravmehta3295
@niravmehta3295 16 часов назад
E to tme koi di gandhinagar avya hoy to khbr pde k ame tya j hta Ghre betha MSG to bdha type kri ske
@ayazchopda649
@ayazchopda649 День назад
Kasu na thay biji exam ni taiyari karyu
@krish3899
@krish3899 День назад
Collector ma 35 % valane pan exam apava male che gsrtc gujarat ma 75% thi upur vane ja exam apava male che @BJP sarkar hatavo gujarat no berojagar vitharthi