મારા ગુજરાત વાસીઓ આ વખતે પરિવર્તન લાવવાનું છે...,૨૭ વરસ થી જે પાર્ટીને આપણે સતા ઉપર બેસાડી એ સરકાર નકામી, ભષ્ટ્રાચારી નિકડી.... એક મોકો કેજરીવાલ ને આપવો જોઈએ.... આ વખતે પરિવર્તન થશે અને ઝાડું ચાલશે....
આવા નિઃશુલ્ક કેમ્પ યોજવા બદલ શ્રી દિનેશભાઈ શાહ, શ્રી વાડીલાલભાઈ દોશી જી, તથા ડાયાબિટીસ તપાસણી ના ડૉક્ટર શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન! આવા નિઃશુલ્ક તપાસણી કેમ્પો થી સમાજ માં જરુર જાગૃતિ આવશે જ ! સમાજ ને ખૂબ લાભ થશે જ ! જય જિનેન્દ્ર 🙏 જય મહાવીર 🙏