Welcome to the official main channel of Star Video Ent.
Contact to us : +919374108024 - Ramnik Charoliya
Show some love people by subscribing to our channel: ru-vid.com Facebook: facebook.com/ramnikcharoliyaa/ Instagram : instagram.com/onemediaofficial99/ Twitter: twitter.com/ramnikcharolia
સુપર વિડિયો બનાવ્યો છે અમે બંને પતિ પત્ની એ સાથે મળીને પૂરો વિડિયો જોયો અને તે ખૂબ રડી પડી જેમ જેમ વિડિયો જોતી જાતિ હતી તેમ તેમ વિજુલી ના પાત્રને બોલતી હતી કે આને ભગવાન માફ નઈ કરે કારણ કે તેને સગા માં બાપ નથી તેને પણ કાકા કાકી એ મોટી કરીને પરણા વી સે પૂજા નું પાત્ર ખૂબ સરસ સે પણ તેને સેલ્લે ખોટું કૃયું બહુ દુઃખ લાગ્યું તેને તેનાં ભાઈ નો વિચાર ના કર્યો ❤😢
એક નાની સરખી રીતે એક સ્વર્ગ જેવા 🏠🏡🏠🏡 માં રામ લક્ષ્મણ જેવા ભાઈ જુદા થઇ જાય છે સુપર અતિ સુંદર રીતે ફિલ્મ બનાવી છે ખુબ ખુબ શુભેચ્છા સહ શુભ ફળ આપે ભ સપોર્ટ મળે છે મુકેશ મહેતા મડાણા ડાગિયા ગરીબ ભૂદેવ મુકેશ મહેતા મડાણા ડાગિયા તા પાલનપુર સત્ય ની જય જરૂર હોય છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની કુળદેવી ચામુંડા માતાજી ની જય જય પંચ મુખી નાગ દાદાની સિકોતર સધી સરકાર તરફથી ફુલ સપોર્ટ બીજી વાર😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤