Тёмный
કૃષિ ગીતા - Krushi Geeta
કૃષિ ગીતા - Krushi Geeta
કૃષિ ગીતા - Krushi Geeta
Подписаться
નમસ્કાર ખેડૂત મિત્રો

આપણી યૂટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ ખેતી ને લગતી વિવિધ માહિતીઓ આપવા માટે બનાવવામાં આવી છે. આ ચેનલમાં આપવામાં આવતી માહિતી ખેડૂતોના હિત માટે આપવામાં આવે છે. આપ સૌ અમારી સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારીને અમોને પ્રેરકબળ પૂરું પાડો છો અને આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા સતત પ્રયાસો કરતા રહીશું.

અમે તમને પાક પર કોઈપણ જંતુનાશકો અથવા નીંદણ જંતુનાશકોનો છંટકાવ કરવાની ભલામણ કરતા નથી. જ્યારે પણ
તમે તમારા પાક પર નીંદણ જંતુનાશકોનો છંટકાવ કરો છો, તો નિષ્ણાતની સલાહ લો.

અમે વીડિયો પર અમારો અનુભવ શેર કરીએ છીએ, અમારો ઉદ્દેશ્ય કોઈપણ કંપની અથવા રસાયણોને પ્રમોટ કરવાનો નથી.

જય જવાન જય કિસાન

આભાર.

Krushi Geeta by
Dhaval Dalsaniya [ B.Sc. (Hons.) Agriculture; MBA(ABM) ]
Mansi Dalsaniya [ B.Sc. (Hons.) Agriculture ]

For any Business Inquiry:
service.krushigeeta@gmail.com
+91 7990146079
Комментарии
@narendrapatel6368
@narendrapatel6368 10 часов назад
તમાકું માં કાળી ઈયળ છે તો કઈ દવા વાપરી શકાય..
@Krushigeeta
@Krushigeeta 10 часов назад
Iyal kevi chhe ?
@narendrapatel6368
@narendrapatel6368 10 часов назад
૪૦૦ મી લાઈક મારી 🎉🎉🎉😂😂😂😂
@Krushigeeta
@Krushigeeta 10 часов назад
Thank you
@RajeshZala-ft2yt
@RajeshZala-ft2yt 14 часов назад
શાકભાજી મા ચાલે
@Krushigeeta
@Krushigeeta 10 часов назад
Ha chale 8200641765
@bspatel1825
@bspatel1825 2 дня назад
👍
@Krushigeeta
@Krushigeeta 10 часов назад
Thank you
@KiransinhParmar-qe8mh
@KiransinhParmar-qe8mh 2 дня назад
ક્ષાર વારુ પાણી છે પીએચ ૮.૫છે તો એસ એસ પી વાપરી શકાય માહિતી આપશો ઘઉ ના પાક મા વાપરી શકાય
@BharatPiprotar-
@BharatPiprotar- 5 дней назад
ઝીંક ઓક્સિડે નેનો પાટિકલ પાયા ના ખાતર સાથે મિક્સ કરી ને આપી શકાય
@Krushigeeta
@Krushigeeta 4 дня назад
Su
@BharatPiprotar-
@BharatPiprotar- 4 дня назад
ઝીંક ઓક્સિડે સ્વરૂપે આવે તેને પાયા ના ખાતર જેવા કે npk, dap, 20:20:00:13 સાથે મિક્સ કરી ને વાવણી સમયે પાયા મા અપાય એમ પુશુ
@ahirramesh6436
@ahirramesh6436 5 дней назад
કરછ ની જમીન માટે અલગથી સેડિયુલ હોય કે આ પામાણે જ હશે
@Krushigeeta
@Krushigeeta 4 дня назад
Jamin mujab alg rahese
@jkdalsaniya7601
@jkdalsaniya7601 5 дней назад
👌🙏
@Krushigeeta
@Krushigeeta 4 дня назад
Thank you
@jkdalsaniya7601
@jkdalsaniya7601 5 дней назад
બહુ સરસ માહિતી છે
@Krushigeeta
@Krushigeeta 4 дня назад
Thank you
@jkdalsaniya7601
@jkdalsaniya7601 6 дней назад
બહુ સરસ માહિતી છે 😮
@Krushigeeta
@Krushigeeta 6 дней назад
Thank you
@jkdalsaniya7601
@jkdalsaniya7601 6 дней назад
બહુ સરસ માહિતી
@Krushigeeta
@Krushigeeta 6 дней назад
Thank you
@bspatel1825
@bspatel1825 7 дней назад
👍
@Krushigeeta
@Krushigeeta 6 дней назад
Thank you
@कृष्ण250
@कृष्ण250 10 дней назад
શું આ વીડિયો safe grow દ્વારા સ્પોન્સર છે?
@Krushigeeta
@Krushigeeta 9 дней назад
Na
@kananimeru7117
@kananimeru7117 11 дней назад
😂tapak ma su map se
@Krushigeeta
@Krushigeeta 10 дней назад
Per acer
@ripalvaru1792
@ripalvaru1792 13 дней назад
એરંડા માં માઈક્રો રાજા યૂરિયા સાથે અપાય છે
@Krushigeeta
@Krushigeeta 12 дней назад
Na
@Jay-r3n6x
@Jay-r3n6x 14 дней назад
ssp વાપરવાથી . જમીનનું શુ ? કેવી ખરાબ થઈ જાય છે..? ગેરફાયદા નું બરાબર સમજણ ના પડી...
@Krushigeeta
@Krushigeeta 13 дней назад
Su ?
@hareshahir6795
@hareshahir6795 22 дня назад
ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર
@Krushigeeta
@Krushigeeta 22 дня назад
Thank you
@harishpatel8651
@harishpatel8651 22 дня назад
Paravarmanidamannasakdava,
@Krushigeeta
@Krushigeeta 22 дня назад
Su ?
@babulpatel3296
@babulpatel3296 23 дня назад
સર લિપ સ્પોટ છે એ બેક્ટેરિયલ છે કે ફંગસ
@Krushigeeta
@Krushigeeta 22 дня назад
Leaf spot disease caused by fungi
@shaileshparmar6906
@shaileshparmar6906 22 дня назад
Sir varsad bad hay tamprachr hovathi kapas ma flowering dropping thatu atkava tamprachr maintain karvano upay batavo
@pravinsolanki9698
@pravinsolanki9698 23 дня назад
સસ્તુ ક્યુ પડે તે કહો સાહેબ આમા થી
@Krushigeeta
@Krushigeeta 22 дня назад
Badhi product na company wise rate alg alg hoy chhe
@jkdalsaniya7601
@jkdalsaniya7601 23 дня назад
બહુ સરસ માહિતી છે
@Krushigeeta
@Krushigeeta 23 дня назад
Thank you
@patelrohit2828
@patelrohit2828 24 дня назад
Kay male che
@Krushigeeta
@Krushigeeta 24 дня назад
8200641765
@jkdalsaniya7601
@jkdalsaniya7601 25 дней назад
બહુ સરસ માહિતી છે
@Krushigeeta
@Krushigeeta 25 дней назад
Thank you
@jamanbhaipipariyajamanbhai9121
@jamanbhaipipariyajamanbhai9121 25 дней назад
વેસ્ટ ડી કંપોજ ની બોટલ મળતી નથી
@Krushigeeta
@Krushigeeta 25 дней назад
8200641765
@jamanbhaipipariyajamanbhai9121
@jamanbhaipipariyajamanbhai9121 25 дней назад
વેસ્ટ ડી કંપોજ નો ઉપયોગ ઉભા પાકમાં આપી શકાય કે કેમ ? તેના થી ઉભા પાકને નુક્સાન થાય સાહેબ ?
@dhavaldalsaniya3524
@dhavaldalsaniya3524 25 дней назад
2 month pela process kariye to vadhare result male chhe, direct nai apvu
@ketanrathod4141
@ketanrathod4141 25 дней назад
Aa dabli nu name su chhe ?
@dhavaldalsaniya3524
@dhavaldalsaniya3524 25 дней назад
Quick Compost
@thrishulh9834
@thrishulh9834 28 дней назад
Do u sell in Bengaluru i need 10 kg sample
@Krushigeeta
@Krushigeeta 26 дней назад
8200641765
@thrishulh9834
@thrishulh9834 26 дней назад
@@Krushigeeta i whatsapped my requirement got no response
@ranjitlakhani3411
@ranjitlakhani3411 Месяц назад
Shri Ram Forja aapi skay
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Kyu?
@JitendraPaneliya
@JitendraPaneliya Месяц назад
બોવ સરસ લાગી
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Ok
@Bhavin.b
@Bhavin.b Месяц назад
સફેદમાખી પાણી ની તાણ પડે ત્યારે આવે છે એટલે અઠવાડિયા માં એકવાર પાક જરુર પાવ અને બોવ વધી ગય હોય તો જીએસપી નુ એસએલઆર525 પ્રતી પંપ 40 મીલી છાંટી દો 99.99% કંટ્રોલ થય જશે અને જો તત્કાળ 80% કંટ્રોલ કરવી હોય તો બાયર નુ સોલોમન પણ નાખો ત્રણ કલાક મા 80% કંટ્રોલ થય જશે બાકી 20%એસપી પાવડર ના રિઝલ્ટ હવે નથી રહા ઉતરી ગયા છે માટે એના ભરોસે ના રહેવુ ઈયળ કરતા આવી સાંસડી પાકને વધારે નુકશાન કરે છે પાક ને સુચી લે છે
@saluthakor2178
@saluthakor2178 Месяц назад
સર ખેતરમા ખડ ઉગે શે ડીલી અને ડોગરો આ બન્ને ખડ બહુ ઉગે શે દવા કઈ સારી
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Kya Pak vavetar chhe
@saluthakor2178
@saluthakor2178 Месяц назад
@@Krushigeeta જીરુ મા
@TusharPanara5
@TusharPanara5 Месяц назад
Soil testing price?
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Contact number apiya temathi vadhare mahiti malse
@navnitchavdaahir5420
@navnitchavdaahir5420 Месяц назад
સરસભાઈ
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Thank you
@yogitachaniyara3224
@yogitachaniyara3224 Месяц назад
Srasમાહિતી આપી છે
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Thank you
@bhartpjilariya9071
@bhartpjilariya9071 Месяц назад
કપાસમાં વૉટર સોલયુબ્લ નો સ્પ્રે ક્યારે અપાય
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Ji
@bhartpjilariya9071
@bhartpjilariya9071 Месяц назад
કપાસ માં વૉટર સોળ્યુબ્લ ક્યારે અપાઈ
@Krushigeeta
@Krushigeeta Месяц назад
કપાસ - Cotton: ru-vid.com/group/PLBa2yteDag9By1ZCjxOqrSBYtAh9IATpN
@MayaniMomaya
@MayaniMomaya Месяц назад
100 divas ni મગફળી માં ક્યો રાઉન્ડ મારવો
@Krushigeeta
@Krushigeeta Месяц назад
મગફળી - Groundnut: ru-vid.com/group/PLBa2yteDag9AiJ32w3wYJ5EXNGDX-R4xo
@Krushigeeta
@Krushigeeta Месяц назад
?
@એલબીદેસાઈએલબીદેસાઈ
યુરીયા મા મિશ કરી યેહૂએ
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Na
@ashvinpatel2583
@ashvinpatel2583 24 дня назад
મેગ્નેશિયમ સલ્ફેટ ને વોટર સોલ્યુબલ 0 52 34 સાથે મિક્સ કરી શકાય ? કે મેગ્નેશિયમ સલ્ફેટ સાથે 13 0 45 મિક્સ કરાઈ?
@sagarbarariya5901
@sagarbarariya5901 Месяц назад
Super
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Thank you
@SarvansinhChauhan-st8pn
@SarvansinhChauhan-st8pn Месяц назад
અસય 37 માં કેટલા દિવસે પાણી આપવું જોઇએ 70 દીવસ થયાં છે
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Jaroor lage to api devu joiae
@pokarseedsahamdabad7767
@pokarseedsahamdabad7767 Месяц назад
૮૦ દિવસની ક્રાંતિ મગફળીમાં કેલ્શિયમ નાઇટ્રેટ એક વિઘે (૨૪ ગુંઠા) ડ્રીપ માં કેટલું આપવું જોઈએ
@Krushigeeta
@Krushigeeta Месяц назад
500 gm
@pokarseedsahamdabad7767
@pokarseedsahamdabad7767 Месяц назад
Thank you 🙏🙏
@ashishchavda6225
@ashishchavda6225 Месяц назад
Calcium sulfate pani bhegu pay skai mandvi ma
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Ji
@RavindrasinhSuryavansh
@RavindrasinhSuryavansh Месяц назад
And patela niandama mate 75 day
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Ha
@RavindrasinhSuryavansh
@RavindrasinhSuryavansh Месяц назад
75+ Day magfarima 3 round tebuconazole 10 + sulphur 65 wg Aapay
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Ha
@jkdalsaniya7601
@jkdalsaniya7601 Месяц назад
બહુ સરસ માહિતી છે
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Thank you
@blkhunti
@blkhunti Месяц назад
ખુબ સરસ માહિતી.
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Thank you
@balubhutiya6499
@balubhutiya6499 Месяц назад
સુનીલ ભાઈ
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Ji
@balubhutiya6499
@balubhutiya6499 Месяц назад
Nmsate Ji
@Krushigeeta
@Krushigeeta Месяц назад
Namste
@Vijay_Sisodiya
@Vijay_Sisodiya Месяц назад
39નં. મગફળીમા 30 દિવસે 25kg ગ્રોમોર પ્લસ SSP(Zn,B) આપેલુ હોય તો કેલ્શિયમ નાઇટ્રેડ આપવુ જોઈએ? SSP મા 19% કેલ્શિયમ હોય છે એટલે, પાછળથી આપવાથી નુકસાન થઈ શકે??
@Krushigeeta
@Krushigeeta Месяц назад
To jaroor nai