Aa kevu eco ma 585 jagya par pass 589 upper thi 4 vadhre pass che toi 125 sudhi no mer padse ane eng ma 476 j pass che jagya 1002 che toi 125 merit atak se 😄
Sc નુ મેરીટ દર વખતે opan કેટેગરી ની આસપાસ હોય છે એકાદ ટકાનો j ફર્ક પડતો હોય છે. તો આ વખતે ઓપન થી આખા 7થી 8 ટકા નો ફરક પડશે ખરા . Sc કેટેગરી નું દર વખતે ખુબજ હોય છે ખાલી નામના sc છે બાકી તો મેરીટ.ઓપન થી વધારે હોય છે.હા st nu નીચુ જાય છે એ વાત સાચી.