Тёмный
Dr Ankita Mulani (Rich Thinker)
Dr Ankita Mulani (Rich Thinker)
Dr Ankita Mulani (Rich Thinker)
Подписаться
નામ : ડૉ. અંકિતા મુલાણી (રિચ થીંકર)

શહેર : સુરત, ગુજરાત
અભ્યાસ : એમ. બી. એ. (ફાયનાન્સ)
PHD

લાયકાત : પ્રેરકવક્તા, લેખક, કૉલમિસ્ટ, એકાઉટન્ટ, શિક્ષક અને ડિજિટલ ક્રિએટર.

શોર્ટ ફિલ્મો : અભણ અને રક્ષાપોથી જુવે વિરની વાટ બે વાર્તાઓ પરથી શોર્ટ ફિલ્મો બની.

કાર્યરત :
1) રેપ પ્રિવેન્શન કાઉન્સિલ - ગુજરાત કોર કમિટી મેમ્બર (સુરત)

મુખ્ય એવોર્ડ :

મહિલા ગૌરવ એવોર્ડ ૨૦૨૦ - શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત.

Best lyrics of the year award ૨૦૨૦ (રંગ ચેનલ)

Best author of the year 2020 (હાર્ટ ઓફ લિટરેચર)

Most 51 inspiring women in surat year 2022 ( રક્ષક ગ્રુપ)

અંજુ નરશી નવોદિત સાહિત્ય સન્માન ૨૦૨૩

વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા હોલ્ડર (ગોલ્ડ મેડલ)

ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર (ગોલ્ડ મેડલ)

લેખક/ઓથર સ્વરૂપે 50 થી વધુ જાહેર અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન.

પુસ્તકો :

સહિયારા આઠ પુસ્તકો
"વારસદાર" લઘુનવલકથા
75 સત્ય વાર્તાઓનું પુસ્તક "ત્રણ દાયકાની જિંદગી"

સંપર્ક :
co. no. 63 55 288 133 (માત્ર whatsapp મેસેજ)
Email - anmulani19@gmail.com
Комментарии
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 4 часа назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 4 часа назад
એક એક શબ્દ 24 કેરેટ સોના જેવો બેટા તારા હૃદયમાંથી નીકળે છે એક એક શબ્દને મારા હૃદયમાં ઉતાર્યો છે દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ખુબ ખુબ ખુશી થઈ છે સુરત મુકામે મારી સોપ પર લાઈવ જોઈ રહ્યો છું બેટા એક એક શબ્દ 24 કેરેટ સોના જેવો રજૂ કરી રહ્યા છો બેટા ખુબ ખુબ અંતરના આશીર્વાદ સાથે બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
@bhavnabhavnaklola1954
@bhavnabhavnaklola1954 4 часа назад
અંકિતા બેન તમે ખુબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છો આ લોકો ના આશીર્વાદ તમને ચોક્કસ મળશે
@SunilPatel-og3bp
@SunilPatel-og3bp 9 часов назад
Good
@hansrajbhaitanti
@hansrajbhaitanti 18 часов назад
Wow! Really, this is a most important & real fact, ever eyes opner video for each & every people.
@SitaRabari-f2d
@SitaRabari-f2d День назад
😊😊
@RameshPatel-b8z
@RameshPatel-b8z 2 дня назад
Good speaking
@tejalgandhi3605
@tejalgandhi3605 3 дня назад
Very true last 6 number vidhan
@dipikavyas3875
@dipikavyas3875 3 дня назад
❤❤
@Utsav-f5t
@Utsav-f5t 3 дня назад
Sachi dava che 😅
@hansrajbhaitanti
@hansrajbhaitanti 3 дня назад
Really, this is a most important & ever useful, great motivational best inspirational video sharing by Dr. Ankita Mulani (Rich Thinker) for each & every, your this U tube channel viewers.
@ketanchudasma272
@ketanchudasma272 6 дней назад
Wah Ben bahu saras 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chunilalusadadiya
@chunilalusadadiya 7 дней назад
બેન તમારી છ ઠી પેઢી વાત તોરી રામપુર અને ધારગ ણી વાત મે રાજભાગઢવી પાસેથી સાભણી.😅
@ketanpansuriyatgu8655
@ketanpansuriyatgu8655 7 дней назад
😢
@ketanpansuriyatgu8655
@ketanpansuriyatgu8655 7 дней назад
Good Good 👍
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 7 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@acchauhan7529
@acchauhan7529 8 дней назад
બહેન તમારી બોલવની કલા બહુ સરસ છે મા સરસ્વતી મા મુખે છે બેન
@bipinchandrasoni5791
@bipinchandrasoni5791 8 дней назад
Jay SiyaRam🌹💐🌹🙏
@PrafullaGami
@PrafullaGami 9 дней назад
બેન તમને ખુબ અભિનંદન તમારી સ્પીચ ખુબ જ સુંદર
@hansrajbhaitanti
@hansrajbhaitanti 9 дней назад
Wow! Really, this is a most important & ever useful, great motivational best inspirational Vlog video sharing by Dr. Ankita Mulani for each & every, your this U tube channel viewers.
@jagdishjodhani8787
@jagdishjodhani8787 9 дней назад
Khub. Saras
@narendrasinhvaghela4598
@narendrasinhvaghela4598 9 дней назад
ધન્યવાદ છે બહેન આપને અને આપના સંસ્કારને આપનું મોટિવેશન સારું હોય છે જીવનમાં ઉતારવા જેવું હોય છે
@ankitamulani
@ankitamulani 6 дней назад
આભાર વડીલ
@hansrajbhaitanti
@hansrajbhaitanti 9 дней назад
Really, this is Really, this is a most important & real fact, great motivational best inspirational video sharing by Dr. Ankita Mulani for each & every, your this U tube channel viewers.
@Vandanagoswamidesai
@Vandanagoswamidesai 10 дней назад
૩ line ma ૯
@premjibavariya6828
@premjibavariya6828 11 дней назад
Sachu kidhu.
@mahetamayank9121
@mahetamayank9121 11 дней назад
Wah Dr. Medam 🎉
@dipalijadav9201
@dipalijadav9201 12 дней назад
Maam એક્સ્ટ્રા Marrital અફેર જાગૃતિ માટે Vidio banavo pl
@suchitsk9404
@suchitsk9404 12 дней назад
ખૂબ ખૂબ સરાહનીય કાર્ય 🙏🏼😇💐🌹🌈
@madhupatel7764
@madhupatel7764 13 дней назад
ખુબ સરસ અંકિતાબેન
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 13 дней назад
24 કેરેટ સોના જેવી વાત કરી છે બેટા એક એક શબ્દ ઘણું બધું કહી જાય છે ઘણું બધું કહી જાય છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત ખૂબ ખૂબ એક એક શબ્દ હૃદયમાં ઉતાર્યો છે હજાર વ્યક્તિએ 50 વ્યક્તિને આ શબ્દ લાગુ પડશે તો પણ તમે બોલેલા એક એક શબ્દ સાર્થક ગણાશે બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ મારી કોમેન્ટ નથી આ મારા હૃદયના શબ્દો લખ્યા છે સારા અને સાચા લાગે તો તમે વધાવજો મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 13 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 13 дней назад
એક મિનિટ એક એક મિનિટ તમારી બેતા કીમતી હોય છે એક એક શબ્દ એટલો જ કીમતી હોય છે ઘણાના જીવન બદલાય જાય છે બેટા એક વાત મારા હૃદયમાં તો જતી જ નથી સાત વર્ષ સુધી જુદા રહેતા હતા અને તમારી સમજાવાની રીત ફેસબુક દ્વારા વાંચી અને તમને જ્યારે મળવા આવ્યા ત્યારે મારી પણ આખો ભીંજાણી હતી અને બંને યુગલ એક થઈ ગયા હતા તે વાત તો મારા હૃદયમાંથી જતી જ નથી આ મારી કોમેન્ટ નથી રોજ મારા પરિવાર ને પણ એક એક શબ્દ તમારા રજૂ કરું છું મારો પરિવાર પણ તમારા એક એક શબ્દને સાંભળે છે અત્યારે હું સુરત મુકામે લાઈવ જોઈ રહ્યો છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
@ankitamulani
@ankitamulani 13 дней назад
આભાર વંદના વડીલ
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 13 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 13 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 13 дней назад
24 કેરેટ સોના જેવી વાત કરી છે બેટા 24 કેરેટ સોના જેવી વાત કરી છે મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે મરચું રોટલો અને છાશ ખાઈ લેવી માં-બાપની સાથે રહેવું મારો ખુદ અનુભવ છે મારા બે શબ્દો મારા હૃદયમાંથી નીકળ્યા છે સારા અને સાચા લાગે તો તમે વધાવજો એક એક શબ્દ ઘણું ઘણું કહી જાય છે 1000 વ્યક્તિએ 50 વ્યક્તિને તમારા અમૂલ્ય શબ્દો મગજમાં ઉતરશે ને તો પણ તમે કરેલી એક એક શબ્દની વાત સાર્થક ગણાશે બેટા આખો પણ ભીંજાણી છે કે એક શબ્દ ઘણું ઘણું કહી જાય છે ઘણું ઘણું કહી જાય છે હાલમાં મારી સોફ્ટવેર સુરત મુકામે હું લાઈવ જોઈ રહ્યો છું મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે એક એક શબ્દ એ આંખો ભીંજાણી છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત આ મારી કોમેન્ટ નથી આ મારા હૃદયના શબ્દો લખ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@bharatbhaijoshi6857
@bharatbhaijoshi6857 14 дней назад
તમામ બેનો વાતો કરતા દેખાય છે. કોઇને રસ નથી.
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 14 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 14 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 15 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 15 дней назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💯💯💯💯💯💯💯💯💯🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 15 дней назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍👍👍👍👍👍👍
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 15 дней назад
રામ સેતુ મેં જોયો છે અમે તો રામ સેતુ કહીએ છીએ લંબાઈ પહોળાઈ ની ખબર નથી પણ રામ સેતુ ઉપર થઈ અને ચાલ્યા છીએ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
@nagjirajput6609
@nagjirajput6609 15 дней назад
ખુબસરસ બેન બા
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 16 дней назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎊🎊🎊👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 16 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯💯💯💯💯🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍👍👍👍👍👍
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 16 дней назад
મારા બે શબ્દો મારા હૃદયમાંથી નીકળ્યા છે સારા અને સાચા લાગે તો વધાવજો હા મારી કોમેન્ટ નથી મારા હૃદયના શબ્દો લખ્યા છે બેટા 24 કેરેટ સોના જેવી તે વાત કરી છે મહેમાન પર સુખ દુઃખ સાંભળતા નથી મેમાન મેમન મસ્તીમાં આપણે આપણી મસ્તીમાં શું કરું કાંઈ ખબર પડતી નથી હસવું પણ આવે છે અને આંસુ પણ પડે છે સમય વયો ગયો સમય ફરી ગયો છે બેટા સમય ફરી ગયો છે બેટા 15 પૈસાની ટપાલ જ્યારે આવતી હતી ને 8 દિવસે જવાબ આવતો હતો ત્યારે ખૂબ મજા આવતી હતી બેટા એ મજા ગઈ 1975 76 77 ની યાદ આવી છે આખો ભીંજાઈ ગઈ છે મા-બાપ ની યાદ આવી છે આંખો ખૂબ ભીંજાણી છે ટપાલ આવતી હતી ત્યારે ખુશી ઓર હતી અત્યારે હાઈફાઈ માં ખુશી છે નહીં મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત હા મારી કોમેન્ટ નથી આ મારા હૃદયના શબ્દો છે
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 16 дней назад
બેટા ઘડીક પણ સંબંધ ની વાત સુખ દુઃખ ની વાત કરતા નથી મહેમાન પણ આવી અને ફોન ચાલુ કરી દે છે 10-10 મિનિટ જોવે છે શું નવું આવ્યું શું નવું આવ્યું બધાના અત્યારે એજ હાલ છે અંકિતાબેન આપની વાત ખૂબ સરસ છે 24 કેરેટ ના સોના જેવી વાત કરી છે પણ મહેમાનો સાથો ફોન ચાલુ કરી દે છે દુઃખની વાત કોઈ સાંભળવા તૈયાર નથી બધા બધાની મસ્તીમાં રહે છે બેન 24 કેરેટ સોના જેવી વાત રજૂ કરી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 16 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 16 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KaranAal-x3o
@KaranAal-x3o 19 дней назад
આપનું પ્રવચન ખુબ જ પ્રેરણા દાઈ છે... રામભાઈ રબારી ચોગઠ 🙏
@ankitamulani
@ankitamulani 19 дней назад
વંદન વડીલ
@mubarakilolwala4560
@mubarakilolwala4560 20 дней назад
Maja..maja
@narshipatel8730
@narshipatel8730 20 дней назад
Jay swaminarayan