શિવ ભક્તિ ગંગા યુટયુબ ચેનલ દ્વારા ધાર્મિક વિડિયો ને માહિતી મૂકવામાં આવે છે.
બીજા કોય પ્રકારના વિડિયો મૂકવામાં આવતા નથી.
અમારી ચેનલ માં નીચે પ્રમાણે વિડિયો મોકલવામાં આવે છે.
*ધાર્મિક શોર્ટ વિડીઓ *શિવપુરાણ ને લગતી માહિતી *દિપમાળ ને લગતી માહિતી *શ્રીમદ્ ભાગવત ગીતા ને લગતી માહિતી *સત્સંગ ભજન *આવી બીજી પણ માહિતી બીજા ઘણા ગ્રંથિ માંથી આપવામાં આવે છે *જો કોય ને આવી બીજી માહિતી જાણવી હોય ને અમારી ચેનલ માં તે માહિતી ના વિડીઓ ના હોય તો તમે કૉમેન્ટ કરીને અમને જણાવી શકો છો અમે એની માહિતી આપવાનો પ્રયાસ કરશુ.
અમારી વિડીઓ દ્વાર તમને ઘણું જાણવા મળશે.
જો તમને અમારા વિડિયો પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
Your Queries 🔎 Khushalbhai Khushalbhagat ખુશાલભાઈ ખુશાલભાઈ ભગત શિવ ભક્તિ ગંગા Shiv bhakti ganga Shiv puran katha Shiv arti શિવ આરતી