Тёмный
Tushar Shukla Official
Tushar Shukla Official
Tushar Shukla Official
Подписаться
Tushar shukla official motivational RU-vid channels are dedicated to providing inspirational and motivational content in the Gujarati language. These channels aim to help viewers develop a positive mindset, overcome challenges, and achieve success in their personal and professional lives.

The content on these channels can vary, but it typically includes motivational speeches, success stories, tips for personal development, and practical advice for achieving goals. Many of these channels feature successful entrepreneurs, business leaders, and motivational speakers who share their experiences and insights on topics such as leadership, self-confidence, and goal setting.

In addition to motivational content, these channels may also feature educational videos on topics such as financial planning, and communication skills.

Overall, Gujarati motivational RU-vid channels can be a great resource for anyone looking to improve their mindset, increase their motivation, and achieve their goals.
Комментарии
@sankhattulsibhai6803
@sankhattulsibhai6803 7 часов назад
😢❤😂
@sonismit7741
@sonismit7741 13 часов назад
સાહેબ તમે બધા ને સાચી રીતે જીવન જીવતા શીખવો છો.❤
@jaisainath6921
@jaisainath6921 День назад
Tusharbhai na badha j videos khubaj majana hoi 6e. Thank you tusharbhai … Tamari gujrati bolvani style bahuj saras 6e…
@jatinbhaibanjara8117
@jatinbhaibanjara8117 День назад
Superb
@umeshbhatt2952
@umeshbhatt2952 День назад
Very nice
@mansibhagde8011
@mansibhagde8011 День назад
💯
@shilpachaudhari9832
@shilpachaudhari9832 День назад
Sachi vat che sir
@artioza4997
@artioza4997 День назад
Very well said
@BhavnaChauhan-qz1lk
@BhavnaChauhan-qz1lk 2 дня назад
Very nice speech aamare badhu bhuli j Jay che ,tame kahyu tem badhu yad aapvu pade che sansar che chalya kare
@Abrama977
@Abrama977 2 дня назад
Pan sir hve to balko avine activity nathi karta. Sidho fon hath ma le 6
@jwalantvora772
@jwalantvora772 2 дня назад
આપનું દરેક વક્તવ્ય સંસ્કાર, શિસ્ત અને સમજણ આપે છે જે મનના ડૉક્ટરની ગરજ સારે છે. ખૂબ આભાર ❤
@mehulhmv
@mehulhmv 3 дня назад
I like these talks of Tusharbhai, thanks for uploading such videos. Maybe I am wrong and happy to know where? But I feel competition in natural in our unconscious, for example, sometimes people compete while driving a vehicles. Many times I have observed that even when we don't want to compete, other will come to compete and that if we are unaware then we may loose the opportunity. We should educate people to compete with them selves rather than with others. At some point of time in life the competition is unavoidable I feel and one should have experience and knowledge about competitions in order to survive atleast. Coming to the different sports, no one wants their children reach to the top of every sports but its about to know in which sports he/she is doing better to know the better direction.
@AkshatEducation1
@AkshatEducation1 3 дня назад
Very true
@payalshah893
@payalshah893 4 дня назад
ખુબ ખુબ સરસ . એકદમ સાચી અને સુંદર વાત👏👏👏👏👏👏👏
@ushavaza3939
@ushavaza3939 4 дня назад
Right
@rahuldpagi3854
@rahuldpagi3854 4 дня назад
સરસ વાત કરી સાહેબ..❤
@neetushah7177
@neetushah7177 4 дня назад
Sir, Aapna shabdo bahu hraday sparshi hoy chhe...hu Ishver ne dil❤ thi aapna maate hamesha prathna karti rahi chhu... ane karti rahish... Ke aap hamesh swasth jivan jivo...🙏🙏🙏
@jenniejinwala5632
@jenniejinwala5632 5 дней назад
Handsome man ❤
@virajmehta1078
@virajmehta1078 5 дней назад
વહુ લાવ્યા પહેલા આપની.પાસે લાવવી ને આવવું જોઈએ ખરેખર જીવન અલગ જ હોય ખૂબ સરસ સમજવો છો.આવું અમને આવડે પણ નહિ 🙏👌
@virajmehta1078
@virajmehta1078 5 дней назад
બહુ સરસ વાત પણ દીકરી.પણ સમજદાર હોય તો સુખી કુટુંબ
@jaisainath6921
@jaisainath6921 6 дней назад
I totally agree with Tusharbhai , but I have one Question, Did have your RU-vid channel in your young or college age ⁉️ I believe your answer will be No … That means everyone has to move according to time …now days kids need more lessons or homework because of competition .. I always like to listen tusharbhi’s speech…😊
@shantikeshwala7524
@shantikeshwala7524 6 дней назад
Very nice 😊😅
@jayeshpatel9162
@jayeshpatel9162 6 дней назад
Big fan of you Sir 🙏
@Sahityswad
@Sahityswad 7 дней назад
માતાપિતાની આદતોની વાતમાં ચકાચકીને વચ્ચે લાવવાની જરૂર મને નથી લાગતી. દરેક વીડિયોમાં ચકો ચકી તો હાજર જ હોય!!
@dr.sureshkhatri8641
@dr.sureshkhatri8641 7 дней назад
अतिसुन्दरम् ...!!! 👌🏻👌🏻👌🏻 अतिसुन्दरम् ....!!! 👌🏻👌🏻👌🏻 अतिसुन्दरम् ....!!! 👌🏻👌🏻👌🏻
@vasantibenmevada9565
@vasantibenmevada9565 7 дней назад
એકદમ સાચી વાત કરો છો
@bharatbhaisoni4985
@bharatbhaisoni4985 7 дней назад
જય સ્વામિનારાયણ.... સંવાદ્દ સથવારો માટે ઘરસભા પણ એક અગત્ય નું આયોજન છે 🙏
@bhavnadonga9312
@bhavnadonga9312 8 дней назад
Sav Sachi vat che ame aavu j vichari che aamro son 10th ma che
@Keepontravelling
@Keepontravelling 8 дней назад
ગુજરાતી માધ્યમ ની શાળાઓ માં શિક્ષકો ની દાદાગીરી અને partiality બહુ હતી. મોટા ભાગ ના ને બીજે ક્યાંય નોકરી ના મળતા શિક્ષક બન્યા હોય એવુ હતુ. હોશિયાર હોઈ એ તો પણ ફાલતુ માં મારતા અને કોઈ જાત ની સેન્સ વગર ના લોકો હતા. હવે એવું કરે તો લોકો એમને નોકરી માંથી કઢાવી નાખે. હોમવર્ક નું ફાલતુ નું pressure આખુ વર્ષ rehtu હતુ. મોટા થઈ ને નોકરી કરવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે જે e લોકો બાળકો ને ક્યારેય આપતા નથી. હવે ઇંગ્લિશ medium j રહ્યુ છે જેને ભારતની સંસ્કૃતિ અને ભાષાઓ સાથે કોઈ લેવા દેવા નથી. આજકાલ ના મોટાભાગ ના છોકરાઓ પોતાની માતૃભાષા ને નીચી નજરે જુવે છે અને એમને પંચતંત્ર, અમર ચિત્ર કથા માં કોઈ રસ નથી.
@nalinipanchal3595
@nalinipanchal3595 8 дней назад
Very good
@kalpitathakkar5219
@kalpitathakkar5219 8 дней назад
સાચી વાત છે આંધળું અનુકરણ કરે છે લોકો
@mehul6016
@mehul6016 8 дней назад
Government. Ne mahiti pahuche to saru
@bhagabhaichudasama1051
@bhagabhaichudasama1051 8 дней назад
વાહ શુકલ સરજી, અભિનંદન
@dipakshahindravadanbhai422
@dipakshahindravadanbhai422 9 дней назад
very nice 👍❤❤❤ Dadaji I myself hetal from Baroda 🙏🙏🙏 Promise that I will improve myself for my son Rudra jay shree Krishna 🙏❤❤❤❤❤❤
@beenabhavsar7170
@beenabhavsar7170 9 дней назад
👌👌
@kamleshbhojak8683
@kamleshbhojak8683 9 дней назад
વાહ સાહેબ...
@navanitpandya5196
@navanitpandya5196 9 дней назад
અદ્ભુત ભાઈ, આભાર🙏
@krupabhatt8280
@krupabhatt8280 11 дней назад
Krupa Bhatt
@krupabhatt8280
@krupabhatt8280 11 дней назад
તમને મળવુચ્ચા
@user-rp5ww8id3j
@user-rp5ww8id3j 12 дней назад
Very good 👍
@smitashah936
@smitashah936 13 дней назад
@rakeshthakkar8418
@rakeshthakkar8418 13 дней назад
ખૂબ માર્મિક શૈલી😅
@Sahityswad
@Sahityswad 13 дней назад
તુષારભાઈ, આપ તો વિદ્વાન છો. રાધાકૃષ્ણના જીવન સાથે “દાંપત્ય” શબ્દ ન જોડાય. એ તો પ્રેમલક્ષણા ભક્તિની પરાકાષ્ઠા હતી. હમણાંથી રોજ દાંપત્યજીવન ઉપર જ સતત વીડિયોનો મારો ચલાવી રહ્યા છો. મને લાગે છે કે અતિશયોક્તિ થઈ રહી છે. આપની પાસે વિષયોની વિવિધતાની અપેક્ષા રાખીએ છીએ.
@archanavyas1090
@archanavyas1090 14 дней назад
સાચી વાત 🙏
@ashaparikh6809
@ashaparikh6809 14 дней назад
Aaj to badhane nuclear family ma rehavu hoi che
@user-of8wq9nb3s
@user-of8wq9nb3s 14 дней назад
👍 perfect thing. Sir
@Gujaratnu_Gharenu
@Gujaratnu_Gharenu 15 дней назад
સર આપનું જ્ઞાન ઘણા લોકોને ઉપયોગી થઈ શકે છે હું ગુજરાત નું ઘરેણું ચેનલ માંથી આપનું નોલેજ વધારે લોકો સુધી પહોંચી શકે એમના માટે આપની મુલાકાત કરવી છે તો આપનો મોબાઇલ નંબર આપવા વિંનતી
@beenashah9588
@beenashah9588 15 дней назад
Tusar bhai ni vat sachi pn vhurani e pn dikri ni Jem revu joie ne sasu ma bni jay pn vhu dikri nathi banti
@shantikeshwala7524
@shantikeshwala7524 15 дней назад
ru-vid.com6ECIlJd5cig?si=3_XDDP8YUwfTbSAC Very true ❤
@divyakalyani9698
@divyakalyani9698 15 дней назад
Akdam sachu